हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
92/ 3
(24.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
voter list
Voter list News
GUJARAT ELECTIONS 2022
મતદાર યાદીમા નામ નોંધાવવાનુ બાકી છે? ઉતાવળ કરજો, ગુજરાતમા આ 4 દિવસ યોજાશે ખાસ ઝુંબેશ
આગામી તા. 17, 23 અને 24 નવેમ્બરના રોજ યોજાશે ખાસ ઝૂંબેશ દિવસ. બુથ લેવલ ઑફિસર્સ દ્વારા કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરી યોગ્ય દિશાનિર્દેશ આપવા જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓને સુચના. આગામી તા.01.01.2025 થી તા.01.10.2025 સુધીમાં 18 વર્ષ પૂર્ણ કરતા હોય તેવા યુવાઓ માટે મતદાર તરીકે નોંધણી કરાવવાની ઉત્તમ તક.
Nov 14,2024, 18:22 PM IST
Voter Education
મતદાન માટે મતદારોએ કઈ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન? જાણો કેટલીક મહત્વપૂર્ણ બાબતો
Loksabha Election 2024: મતદારોએ મતદાન કરવા જતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ વિશે જણાવતાં મુખ્ય નિર્વાચન અધિકારી એ કહ્યું હતું કે તમામ મતદારોએ વોટર સર્વિસ પોર્ટલ અથવા વોટર હેલ્પલાઈન ઍપનો ઉપયોગ કરીને પોતાનું નામ અને મતદાન મથકની વિગતો ચેક કરી લેવી જોઈએ. મતદારે નીચેની બાબતો મતદાન કરવા જાય ત્યારે ખાસ ધ્યાને લેવી.
May 4,2024, 19:37 PM IST
Aadhar Card
હવે આધાર સાથે લીંક કરાશે વોટર ID કાર્ડ, સરકાર વિચારી રહી છે અત્યાર સુધીનો મેગાપ્લ
પ્રવાસી ભારતીયોને મતાધિકારનો અધિકાર આપવાના પૂરક સવાલના જવાબમાં મંત્રીએ જણાવ્યું કે, આ એક સકારાત્મક સૂચન છે. તેમણે જણાવ્યું કે અમે ચૂંટણી પંચ સાથે આ મુદ્દે ચર્ચા કરી છે. ઓનલાઈન મતદાન પ્રણાલીને કેવી રીતે પ્રોત્સાહિત કરવામાં આવી શકે છે, તેના પર વિચાર ચાલી રહ્યો છે.
Mar 26,2022, 12:19 PM IST
Ahmedabad corporation
અમદાવાદ: કોર્પોરેશન દ્વારા વિસ્તાર વધારા બાદ સીમાંકન અને મતદાર યાદીનું કામ શરૂ
આગામી નવેમ્બર 2020 માં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. જે અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. જે અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બોપલ-ઘુમા ખાતે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા કોર્પોરેશનમાં ચિલોડા, કઠવાડા, બોપલ, ઘુમા સહિતનાં વિસ્તારોનો સમાવેશ કરાય છે. જેના કારણે સીમાંકનથી માંડીને મતદાર યાદી સુધીની તૈયારીઓ આરંભાઇ છે.
Jul 23,2020, 23:56 PM IST
મતદાર યાદી
મતદાન માટે છો તૈયાર, 5 સ્ટેપ્સમાં ચેક કરો યાદીમાં તમારું નામ છે કે નહી
લોકસભા ચૂંટણીના પહેલાં તબક્કા માટે 11 એપ્રિલના રોજ મતદાન કરવામાં આવશે. એવામાં તમારી ઉંમર 18 વર્ષથી વધુ છે તો તમે મતદાન કરી શકો છો અને જવાબદાર નાગરિક હોવાના નાતે મતાધિકારનો ઉપયોગ કરવો જોઇએ. પરંતુ મતદાન કરવા માટે તમારું નામ મતદાર યાદીમાં હોવું જરૂરી છે. આ ચૂંટણીમાં લગભગ 1.9 કરોડ એવા મતદાર છે જે પહેલીવાર વોટિંગ કરશે. એટલા માટે, પહેલાં જ જાણી લો કે તમે જે સંસદીય અને વિધાનસભા ક્ષેત્રમાં આવો છો, ત્યાંની મતદાર યાદીમાં તમારું નામ છે કે નહી. આ આર્ટિકલમાં તમને જણાવવા જઇ રહ્યા છો તો તમે કેવી રીતે તમારું નામ મતદાર યાદીમાં તપાસ કરી શકો છો.
Mar 27,2019, 18:17 PM IST
Hitu Kanodia
ભાજપના નેતા હિતુ કનોડિયાનું બે મતદાર યાદીમાં નામ
Hitu Kanodia holding his name in two Voter list
Jan 21,2019, 23:15 PM IST
Trending news
Teeth Cleaning
આ ફળની છાલ માત્ર 3 મિનિટમાં બનાવશે મોતી જેવા સફેદ દાંત, દાંત પરથી પીળાશ થશે દૂર
South Korea Martial Law
દક્ષિણ કોરિયામાં રાજકીય સંકટ... રાષ્ટ્રપતિએ ઈમરજન્સી માર્શલ લોની કરી જાહેરાત
Devendra Fadnavis
ફડણવીસે શિંદે સાથે કરી મુલાકાત, નાયબ મુખ્યમંત્રી બનવા પર રાજી થયા શિવસેના પ્રમુખ!
Tantric rituals
એકના ચાર ગણા કરવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરનાર ભૂવો ઝડપાયો
Comedian Sunil Pal Missing
ફેન્સ માટે ખરાબ સમાચાર, કોમેડિયન સુનિલ પાલ ઘણા કલાકોથી ગુમ,પત્નીએ નોંધાવી ફરિયાદ
death clock app
'તમારા મૃત્યુની તારીખ છે...' આ એપ ડાઉનલોડ કરતા જ શરૂ થઈ જાય છે ડેથ ક્લોક!
Homeopathic Doctor
અંબાજીમાં હોમિયોપેથીક ડોક્ટરે કરી ઈજાગ્રસ્ત સાપની સારવાર, પાટાપીંડી કરી
shukra gochar 2024
ઐશ્વર્ય-વૈભવના સ્વામી શુક્ર ગ્રહે કર્યુ ગોચર, 26 દિવસ સુધી આ 3 રાશિઓને થશે બમ્પર લાભ
Jantri Rates Gujarat
ઘરના ઘરનું સપનું રહી જશે અધુરૂ, અમદાવાદમાં 40 ટકા સુધી વધી જશે મકાનોની કિંમત, જાણો
Smriti Van
સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને યુનેસ્કો દ્વારા અપાયો પ્રિક્સ વર્સેઇલ્સ એવોર્ડ