हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
WC 2023
Wc 2023 News
ODI World Cup 2023
World Cup 2023: વર્લ્ડકપ 2023 માં રમનાર 5 સૌથી અમીર ખેલાડી, લિસ્ટમાં 2 ભારતીય સામેલ
Odi World Cup 2023: ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન વર્લ્ડ કપ 2023નું આયોજન થવા જઈ રહ્યું છે. 45 દિવસ સુધી ચાલનારી આ મેગા ઈવેન્ટમાં 10 ટીમો વચ્ચે કુલ 48 મેચો રમાશે. આ મેચો ભારતના 10 અલગ-અલગ શહેરોમાં રમાશે. આ વર્લ્ડ કપમાં રમી રહેલા 5 સૌથી ધનિક ખેલાડીઓની યાદીમાં 2 ભારતીયોનો સમાવેશ થાય છે.
Oct 3,2023, 12:09 PM IST
World Cup
વર્લ્ડકપમાં પાકિસ્તાન ભારત રમવા આવશે કે નહીં? વિદેશ મંત્રાલયનું મહત્વપૂર્ણ નિવેદન
ODI World Cup :ODI વર્લ્ડ કપ આ વર્ષે ભારતની યજમાનીમાં રમાવાનો છે, જે 5 ઓક્ટોબર 2023 થી શરૂ થશે. આ ICC ટૂર્નામેન્ટને લઈને પાકિસ્તાન તરફથી એક મોટું અપડેટ સામે આવ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પોતાની ટીમને ભારત મોકલવા અંગે નિવેદન આપ્યું છે.
Aug 6,2023, 20:33 PM IST
jasprit bumrah
IND vs WI ODI સિરિઝ વચ્ચે ટીમ ઈન્ડિયા માટે મોટી ખુશખબર, વધી જશે ભારતની તાકાત!
Team India: વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ રમાઈ રહેલી ODI સિરીઝની વચ્ચે ટીમ ઈન્ડિયા માટે એક મોટા સારા સમાચાર સામે આવ્યા છે. ટીમનો એક ઘાતક ખેલાડી ટૂંક સમયમાં વાપસી કરી શકે છે.
Jul 30,2023, 14:04 PM IST
World Cup 2023
શું વિશ્વ કપ જીતી શકશે ભારત? યુવરાજ સિંહના નિવેદને વધારી રોહિત સેનાની ચિંતા
ભારતીય ટીમને બે વખત વિશ્વ ચેમ્પિયન બનાવનાર યુવરાજ સિંહે રોહિત શર્માની આગેવાનીવાળી ટીમની ભૂલોને એક-એક કરી જણાવી છે. તેણે કહ્યું કે દેશભક્ત તરીકે હું ભારતને વિશ્વ વિજેતા બનતું જોવા ઈચ્છું છું, પરંતુ તે સંભવ થતું જોવા મળી રહ્યું નથી.
Jul 12,2023, 15:59 PM IST
Trending news
doctor got cancer
મેડિકલ જગતમાં ખળભળાટ! સમગ્ર વિશ્વમાં ચોંકાવનારો કિસ્સો, ડૉક્ટરને દર્દીથી થયું કેન્સર
panchmahal
અધિકારી હોય તો આવા! સરકારી કચેરીના અંધેર વહીવટને તપાસવા વેશપલટો કરીને પહોંચ્યા
Rajkot
અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરીની પડખે આવ્યા પદ્મિનીબા વાળા, કહી દીધી મોટી વાત
Ind vs Aus
સિડની ટેસ્ટમાં પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ દેખાડ્યો દમ, હવેબુમરાહ કરશે કાઉન્ટર એટેક
US H1B Visa short term visa
ગુજરાતીઓ સહિત લાખો ભારતીયોની જિંદગી થઈ જશે બર્બાદ! જાણો શું છે OPT પ્રોગ્રામ?
Vodafone Idea price war
નવા વર્ષે ગ્રાહકોને મળશે ખુશખબર! શું મોંઘા થયા પછી ફરી સસ્તા થશે Jio, Airtelના Plan?
Kali Mirch
Kali Mirch: તિજોરીમાં વધશે ધન, ઘરમાં રહેશે શાંતિ, કાળા મરીના ટોટકાથી આર્થિક લાભ થશે
Gold rate
નવું વર્ષ શરૂ થતા જ સોનું બુલેટ ગતિથી દોડ્યું, કમૂરતામાં કેમ ધડાધડ વધવા લાગ્યા ભાવ?
Patidar
પાટીદારો હવે સમાજ સુધારણાના રસ્તે, આ શહેરના પાટીદારોએ બેઠક બોલાવીને લીધા મોટા નિર્ણય
happiness
હંમેશા ખુશ રહેવું હોય તો શું કરવું ? અપનાવી લો આ 7 આદતો, ચહેરો હંમેશા હસતો રહેશે