हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Will Smith
Will smith News
Will Smith
દુનિયા સામે આ 8 સ્ટારને ખાવો પડ્યો માર, ક્યાંક કેટ ફાઈટ તો કોઈએ ખાધો લાફો
Will Smith attack on Chris Rock: મનોરંજન જગતના કાલાકારો તેમના અભિનય માટે જાણીતા છે. દુનિયામાં ઘણા લોકો આ સ્ટાર્સ પર પોતાનું દિલ લુટાવે છે. દુનિયા સામે આ સ્ટાર્સની અલગ જ શાનો ઓ શૌકત હોય છે. એવામાં આ સ્ટાર્સની બેઇજ્જતી થવી પણ એકદમ સરળ છે. ઇન્ડસ્ટ્રીના ઘણા એવા સ્ટાર્સ છે જેઓ દુનિયા સામે પોતાની બેઇજ્જતી કરાવી ચૂક્યા છે. કોઇએ દુનિયા સામે મુક્કો ખાધો તો કોઈએ મોઢા પર લાફો...! કેટલીક વાર સ્ટાર્સ એવી અનિચ્છનીય ઘટનાઓનો શિકાર થઈ ચૂક્યા છે. આ ઘટનાઓના કારણે આ સ્ટાર રાતોરાત લાઈમલાઈટમાં આવી ગયા હતા. ઓસ્કર 2022 ના સમારોહમાં હોલીવુડ એક્ટર વિલ સ્મિથે દુનિયા સામે કોમેડિયન ક્રિસ રોકના મોઢા પર મુક્કો માર્યો છે. ક્રિસ રોક પહેલા પણ ઘણા સ્ટાર દુનિયા સામે લાફો ખાઈ ચૂક્યા છે. અમારા આ રિપોર્ટમાં અમે તમને તે સ્ટાર વિશે જણાવી રહ્યા છીએ જઓ દુનિયા સામે બેઇજ્જત થઈ ચૂક્યા છે.
Mar 29,2022, 13:42 PM IST
Oscars 2022
ઓસ્કરના મંચ પર થઈ લડાઈ! પત્ની પર જોક મારનાર હોસ્ટને હીરોએ ઠોકી થપ્પડ! શું હતી ઘટના
ક્રિસ રોકે ફિલ્મ G.I. Jane મામલે વિલ સ્મિથની પત્ની જેડા પિંકેટ સ્મિથી મજાક કરી. તેમણે જેડાના ટાલિયાપણા વિશે કમેન્ટ કરતા કહ્યું કે જેડા G.I. Jane 2ની રાહ નથી જોઈ શકતી. કારણ કે આ ફિલ્મમાં મુખ્ય હિરોઈનનો લૂક ટાલિયો હતો. જેથી વિલ સ્મિથને ગુસ્સો આવ્યો અને તેણે સ્ટેજ પર ધસી જઈને ક્રિસ રોકને મુક્કો મારી દીધો.
Mar 28,2022, 12:11 PM IST
Hollywood Superstar
જોવા જેવું છે 22 પૈડાંવાળું ચાલતું-ફરતું ઘર! અંદર રહે છે હોલીવુડનો સૌથી મોટો સ્ટાર
પોતાની એક્ટિંગથી ઓડિયન્સના દિલો પર રાજ કરનારા હોલીવુડ એક્ટર વિલ સ્મિથ પોતાના ડબલ ડેલર હોમને લઈને ચર્ચામાં છે. 22 પૈડાંવાળા આ ચાલતા-ફરચા ઘરમાં એક દિવસ રહેવાનું ભાડું 6.72 લાખ રૂપિયા છે. ત્યારે એવું તે આ ઘરમાં શું છે?.
Jan 6,2022, 9:40 AM IST
hollywood
Hollywood નો સૌથી મોટો સ્ટાર વધુ પડતા Sex ને કારણે પડ્યો બીમાર! ચોંકી ગઈ આખી દુનિયા!
Nov 25,2021, 14:32 PM IST
Will Smith
Burj Khalifa ની ટોચ પર પહોંચ્યો આ અભિનેતા, 2722 ફૂટની ઉંચાઈ પરથી એવા ફોટા પડાવ્યાં..
હોલીવુડનો જાણીતો અભિનેતા દુનિયાની સૌથી ઉંચી ઈમારતમાંથી એક બુર્જ ખલીફાની ટોચ પર ઉભો જોવા મળ્યો. સોશિયલ મીડિયા પર તેની આશ્વર્ય પમાડતી તસવીર જોઈને ફેન્સ પણ હેરાન રહી ગયા.
Nov 10,2021, 12:21 PM IST
સ્ટૂડેન્ટ ઓફ ધ યર 2
સ્ટૂડેન્ટ ઓફ ધ યર 2: ટાઇગરે કહ્યું ‘દિલ્હી-મુંબઇ કી કુડિયાં...’, જુઓ Video
બોલીવુડમાં ન્યૂકમર એક્ટર્સના ગોડફાધર કરણ જોહર ફરી એકવખત હાઇ પ્રોફાઇલ ડ્રામાં ફિલ્મ ‘સ્ટૂડેન્ટ ઓફ ધ યર-2’ લઇને આવી ગયા છે. ફિલ્મના ટ્રેલર બાદ તેના ગીત રિલીઝ કરવામાં આવી રહ્યાં છે.
Apr 24,2019, 15:16 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ