हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Womens T20 World CUP
Womens t20 world cup 0 News
sports
આજે ભારતને ન્યૂઝીલેન્ડની જીતના 'ગાણા' ગાવા પડશે! T20 માં બદલાયા સેમિફાઇનલના સમીકરણો
Women's T20 World Cup Semi-Final Scenario: મહિલા ટી20 વર્લ્ડ કપ 2024નો રોમાંચ ધીરેધીરે ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પહેલી મેચમાં હાર બાદ વાપસી કરી અને પાકિસ્તાનને હરાવીને પોતાનું ખાતું ખોલાવ્યું છે.
Oct 8,2024, 11:17 AM IST
Womens T20 World CUP
Women's T20 World Cup ના પ્રારંભમાં ભારતે કહ્યું - હમારી છોરીયા છોરોસે કમ હૈ કે...!
ICC Women’s T20 World Cup 2023: મહિલા ટી-20 વર્લ્ડ કપમાં પહેલીવાર એવું થશે કે ફિલ્ડ અમ્પાયરથી લઈને મેચ અધિકારીઓ સુધીની દરેક જવાબદારી મહિલાઓ નિભાવશે. આ પહેલા મહિલા અંડર-19 T20 વર્લ્ડકપ દક્ષિણ આફ્રિકામાં રમાયો હતો. ભારતે તેનું ટાઇટલ જીત્યું હતું. મહિલા T20 વર્લ્ડકપની મોટાભાગની મેચો સેમિ-ફાઇનલ અને ફાઇનલ બંને કેપટાઉનમાં રમાશે.
Feb 10,2023, 13:24 PM IST
ઓસ્ટ્રેલિયા
Women's T20 WC Live: ઓસ્ટ્રેલિયાએ તોડ્યું ભારતનું સપનું, 5મી વાર બન્યુ ચેમ્પિયન
ICC ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 85 રનોથી માત આપી અને પાંચમી વાર વર્લ્ડ કપની ટ્રોફી પોતાના નામે કરી લીધી. ટોસ જીતીને પહેલાં બેટીંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા અને ભારતની સામે વર્લ્ડ કપ જીતવા માટે 185 રનનો ટાર્ગેટ રાખ્યો.
Mar 8,2020, 17:38 PM IST
ભારતીય ક્રિકેટ ટીમ
Women's T20 WC Final Live: ઓસ્ટ્રેલિયાએ જીત્યો ટોસ, હરમને કહ્યું- કોઇ વાંધો નથી
ભારતીય ક્રિકેટ ટીમ આઇસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ (ICC Womens T20 World Cup)ની ફાઇનલ મુકાબલો રમવા માટે તૈયાર છે. આ મેચ રવિવારે (8 માર્ચ)ના રોજ મેલબોર્નમાં યોજાવવાની છે. ભારતનો મુકાબલો ચાર વખત ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા (India Womens vs Australia Womens)થી છે.
Mar 8,2020, 12:32 PM IST
ICC Womens T20 World Cup
ભારત પહેલીવાર મહિલા T20 વર્લ્ડ કપની ફાઈનલમાં, વરસાદના કારણે સેમીફાઈનલ રદ
ઓસ્ટ્રેલિયાના સીડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાનારી સેમીફાઈનલ મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ છે. આ સાથે જ ટીમ ઈન્ડિયા પહેલીવાર ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી ગઈ છે.
Mar 5,2020, 11:26 AM IST
Womens T20 World CUP
Women's T20 World Cup: સેમિફાઇનલની લાઇનઅપ તૈયાર
ટીમ ઈન્ડિયા ટી20 વિશ્વકપની સેમિફાઇનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થશે.
Mar 3,2020, 16:45 PM IST
india w vs new zealand w
Womens T20 World Cup: સેમિફાઇનલથી એક જીત દૂર ટીમ ઈન્ડિયા, કાલે ન્યૂઝીલેન્ડ
પહેલી મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 17 રને અને પછી બાંગ્લાદેશને 18 રને પરાજય આપ્યો હતો.
Feb 26,2020, 18:35 PM IST
Womens T20 World CUP
હેદર નાઇટે 66 બોલમાં ફટકારી સદી, ઈંગ્લેન્ડે થાઈલેન્ડને 98 રને હરાવ્યું
ઈંગ્લેન્ડે આઈસીસી મહિલા ટી20 વિશ્વકપના ગ્રુપ-બીના મુકાબલામાં થાઈલેન્ડને 98 રને પરાજય આપ્યો છે. આ જીતમાં હીરો રહી ઈંગ્લેન્ડની કેપ્ટન હેદર નાઇટે 66 બોલમાં 13 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 108 રન બનાવ્યા હતા.
Feb 26,2020, 15:15 PM IST
icc womens t20 world cup 2020
ન્યૂઝીલેન્ડે શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝે થાઈલેન્ડને હરાવ્યું
આઈસીસી મહિલા ટી20 વિશ્વકપના બીજા દિવસે બે મેચ રમાઇ હતી. જેમાં વેસ્ટ ઈન્ડિઝે થાઈલેન્ડ અને ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને પરાજય આપ્યો હતો.
Feb 22,2020, 21:08 PM IST
હરમનપ્રીત
WWT20: ભારતીય મહિલા ટીમની આ ખેલાડીએ કર્યુ એવું જે વિરાટે પણ નથી કર્યું
હરમનપ્રીતની આ ઉપલબ્ધિ માટે રોહિત શર્માથી લઇને અમિતાભ બચ્ચને પણ તેને શુભેચ્છા પાઠવી છે.
Nov 10,2018, 14:15 PM IST
મહિલા ટી20 વર્લ્ડ કપ
મહિલા ટી20 વર્લ્ડ કપઃ ભારતીય મહિલા ટીમે ન્યૂઝિલેન્ડને 34 રને હરાવ્યું
મેન ઓફ ધ મેચ કેપ્ટન હરમનપ્રીત કૌર 8 છગ્ગા અને 7 ચોગ્ગા સાથે 51 બોલમાં સાથે ટી20માં સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની, ભારતીય મહિલા ટીમે બનાવેલો 194 રનનો સ્કોર પણ ટી20 મહિલા વર્લ્ડ કપમાં હાઈએસ્ટ સ્કોર છે
Nov 9,2018, 23:56 PM IST
મહિલા ટી20 વર્લ્ડ કર
T20 World Cup: અમારી ટીમના સમર્થકો વધ્યા, આશા અને દબાણ પણ વધ્યું
આ ટૂર્નામેન્ટ ગત સંસ્કરણોની સરખામણીએ વધારે રોમાંચક થઇ શકે છે. આગામી મહિલા ટી20 વર્લ્ડ કપ 9થી 24 નવેમ્બર સુધી વેસ્ટઇન્ડિઝમાં રમાવામાં આવશે. જેમાં 10 ટીમો ભાગ લઇ રહી છે.
Oct 26,2018, 8:20 AM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો