zeel

ZEEL-SONY નું મર્જર ફાઇનલ સ્ટેજમાં પહોંચ્યું, $2 અબજ હશે નવી કંપનીનું રેવેન્યૂ, પુનીત ગોયનકા બોલ્યા- બધુ છે ટ્રેક પર

ZEEL-SONY Merger: Zeel અને Sony ના મર્જરથી દેશની સૌથી મોટી એન્ટરટેઈનમેન્ટ કંપની બનશે. અમારૂ રેવેન્યૂ સ્ટેન્ડઅલોન આધાર પર આશરે બે અબજ ડોલરનું હશે. 

Nov 23, 2021, 10:07 PM IST

ZEEL-Invesco Case: બોમ્બે હાઈકોર્ટનો મોટો નિર્ણય, ઇન્વેસ્કોની EGM બોલાવવાની માંગ પર પ્રતિબંધ લગાવ્યો

ZEEL-Invesco Case: બોમ્બે HC એ ZEEL ને EGM બોલાવવાની સલાહ આપી હતી. પરંતુ હવે કોર્ટે ઝી એન્ટરટેઈનમેન્ટના પક્ષને મજબૂત માનતા હાલ EGM પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો છે. 
 

Oct 26, 2021, 03:47 PM IST

ZEEL-Invesco Case: ' પદની નહીં કંપનીના ભવિષ્યની ચિંતા, પુનીત ગોયનકા બોલ્યા- 'ZEE ને બચાવવા માટે લડતો રહીશ'

ZEEL-Invesco Case: ગોયનકાએ લખ્યુ-' આજે દુર્ભાર્યપૂર્ણ પરિસ્થિતિઓ જેનો અમે આજે સામનો કરી રહ્યાં છીએ અને આ સંબંધમાં ખટાસ જોઈને મને દુખ થાય છે. ઇન્વેસ્કોએ પોતાનો પ્લાન પહેલા કેમ જાહેર ન કર્યો?

Oct 14, 2021, 04:17 PM IST

ZEEL-Invesco Case: મીડિયા ઈન્ડસ્ટ્રીના મોટા એક્સપર્ટે પુનીત ગોયંકા પર જતાવ્યો ભરોસો, કહ્યું- 'શેરધારકોના સંરક્ષક'

એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ નિર્માતા-નિર્દેશક, અભિનેત્રી અને લેખકો બાદ હવે મીડિયા ઈન્ડસ્ટ્રીના મોટા એક્સપર્ટે પણ ઝી એન્ટરટેઈન્મેન્ટના MD અને CEO પુનીત ગોયંકાને સમર્થન આપ્યું છે.

Oct 14, 2021, 10:31 AM IST

ZEEL-Invesco: RIL નું મહત્વનું નિવેદન- Zee ની સાથે મર્જરની હતી તૈયારી, પુનીત ગોયનકાને જ MD અને CEO બનાવવાનો હતો પ્રસ્તાવ

ZEEL-Invesco Case: ઝી એન્ટરટેઈનમેન્ટ અને ઇન્વેસ્કોના મામલામાં હવે નવો વળાંક આવ્યો છે. રિલાયન્સે આ મામલાને લઈને પોતાનું નિવેદન જાહેર કર્યું છે. 

Oct 13, 2021, 08:18 PM IST

ZEEL-Invesco Case: ઇન્વેસ્કોની છેતરપિંડીનો પર્દાફાશ, પુનીત ગોયનકાએ બોર્ડની સામે ખોલી પોલ, વાંચો પત્ર

ZEEL-Invesco Case: પુનીત ગોયનકાએ કર્યો  Invesco ની છેતરપિંડીનો પર્દાફાશ. ઇન્વેસ્કોએ પહેલા ખુદ કહ્યુ હતુ- ગોયનકા હશે મર્જર બાદ બનેલી કંપનીના MD અને CEO પરંતુ બાદમાં મારી પલટી. 

Oct 12, 2021, 11:38 PM IST

ઇન્વેસ્કોના મુદ્દા પર ડો. સુભાષ ચંદ્રાની અપીલની અસર, ZEEL ને મળ્યો સંત સમાજનો સાથ

ઇન્વેસ્કોની દાનત પર સતત ઉઠી રહેલા સવાલો વચ્ચે હવે સાધુ સમાજે પણ ઝીને સમર્થન આપ્યું છે. સાધુ સમાજ અન્ય ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં દેશની ચેનલ ઝીને સમર્થન આપવામાં આવ્યું છે.

Oct 11, 2021, 06:39 PM IST

ZEEL-Invesco Case: NCLT એ ZEE એન્ટરટેનમેંટને 22 ઓક્ટોબર સુધી જવાબ દાખલ કરવા માટે સમય આપ્યો

ZEEL-Invesco Case: ઇન્વેસ્કો મામલે ZEE ને NCLT માં સારો રિસ્પોન્સ મળ્યો છે. NCLAT ના નિર્દેશ બાદ હવે ઝી એન્ટરટેનમેંટને જવાબ દાખલ કરવા માટે 22 ઓક્ટોબર સુધીનો સમય આપવામાં આવ્યો છે.

Oct 8, 2021, 05:24 PM IST

ZEE એન્ટરટેઇનમેન્ટના સમર્થનમાં આવ્યાં હેમા માલિની, ટ્વીટના માધ્યમથી કહી આ વાત...

ઝી એન્ટરટેઇનમેન્ટ (ZEEL) સાથે સોની પિક્ચર્સ (SPNI) ની મર્જર પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ આ દરમિયાન ઇન્વેસ્કો ઝી એન્ટરટેઇનમેન્ટના બોર્ડને બદલવા માટે જીદે ચઢ્યું છે. આ પછી, ZEEL ના સ્થાપક ડો.સુભાષ ચંદ્રાએ એક ખુલ્લો પડકાર આપ્યો, પછી ઇન્વેસ્કોની શાન ઠેકાણે આવી જ્યારે બીજી તરફ સેંકડો લોકો ZEEL ના સમર્થનમાં બહાર આવ્યા છે. હવે બોલિવૂડ અભિનેત્રી અને મથુરા લોકસભા બેઠકના સાંસદ હેમા માલિની ઝી એન્ટરટેનમેન્ટના સમર્થનમાં આવીને ટ્વીટ કર્યું છે.

Oct 8, 2021, 03:56 PM IST

એ ઈન્ટરવ્યુ...જેના પછી દેશનો માહોલ જ બદલાઈ ગયો, લોકોએ કહ્યું ZEE જિંદાબાદ

ગુરવારે ઝી ટીવી અને ઈન્વેસ્કો વિવાદની સુનાવણી નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ એટલે કે NCLT માં થઈ અને તેમાં ઝીને એક મોટી સફળતા મળી છે. NCLT એ ઝીને પોતાનો પક્ષ રજુ કરવા માટે વધુ સમય આપ્યો છે.

Oct 8, 2021, 07:10 AM IST

Dr Subhash Chandra એ ઇનવેસ્કો પર લગાવ્યો કાવતરું રચવાનો આરોપ, શેરધારકો અને સરકારને કરી ભાવુક અપીલ

ઝી એન્ટરટેનમેંટ (ZEEL) અને ઇનવેસ્કો વચ્ચે વિવાદમાં નવો વળાંક આવ્યો છે અને કંપનીના સંસ્થાપક ડો. સુભાષ ચંદ્રા (Dr. Subhash Chandra) ફ્રંટફૂટ પર આવી ગયા છે.

Oct 7, 2021, 04:24 PM IST

ડૉ. સુભાષ ચંદ્રાની અપીલ પર મળ્યો લોકોનો સાથ, #DeshKaZee ને આપ્યું જબરદસ્ત સમર્થન

ઝી એન્ટરટેઈન્મેન્ટના ફાઉન્ડર ડૉ. સુભાષ ચંદ્રાએ ષડયંત્ર રચનારા લોકોને ખુલ્લો પડકાર ફેંક્યો તો ઈન્વેસ્કોની ચાલ હવે તેના ઉપર જ ઉલટી પડતી જોવા મળી રહી છે અને લોકો ZEEL ના સમર્થનમાં ઉતરી આવ્યા છે.

Oct 7, 2021, 01:30 PM IST

#DeshkaZee: દેશ ZEE TV ની સાથે, ટ્વિટર પર નંબર વન થયો ટ્રેન્ડ

#DeshkaZee: ZEE મીડિયાની મુહિમ #DeshkaZee ને દેશભરમાંથી ભરપૂર સમર્થન મળ્યું. આ ટ્રેન્ડ ટ્વિટર પર નંબર એક ટ્રેન્ડ કરી રહ્યો છે. 
 

Oct 6, 2021, 10:49 PM IST

#DeshKaZee: ZEEL-INVESCO વિવાદ શું છે? ડો. સુભાષ ચંદ્રાએ આપ્યા તમામ સવાલોના જવાબ, તમે પણ જાણો

ZEEL-Invesco Matter: ઝી એન્ટરટેઇનમેન્ટ (ZEEL) સાથે સોની પિક્ચર્સ (SPNI) ના વિલીનીકરણની જાહેરાત થઈ ત્યારથી ઇન્વેસ્કો અવરોધક બની રહ્યું છે. શું ચીન ઝીલ વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચી રહ્યું છે.  શું કોઈ કોર્પોરેટ હાઉસના ઈશારે બધું થઈ રહ્યું છે? દેશની જનતા અને શેરધારકોને આ તમામ સવાલોના જવાબ ઝીના ફાઉન્ડર ડો. સુભાષ ચંદ્રાએ આપ્યા છે.
 

Oct 6, 2021, 10:06 PM IST

#DeshKaZee: Invesco મામલામાં સુભાષ ચંદ્રાનું સૌથી મોટું ઇન્ટરવ્યૂ, જુઓ આજે રાત્રે ZEE 24 Kalak પર

ઝી ન્યૂઝના એડિટર ઇન ચીફ સુધીર ચૌધરીની સાથે  ZEE ફાઉન્ડર ડો. સુભાષ ચંદ્રાનું સૌથી મોટું ઈન્ટરવ્યૂ તમે આજે રાત્રે પ્રાઇમ ટાઇમ શો  DNA- Daily news analysis પર 9 કલાકે જોઈ શકો છો. 
 

Oct 6, 2021, 08:40 PM IST

#DeshKaZee: વધી શકે છે Invesco ની મુશ્કેલી! ZEEL એ NCLAT માં કરી અરજી, ઇન્વેસ્કોની નોટિસને અમાન્ય ગણાવી

#DeshKaZee: ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝે એન્વેસ્કોની અરજી વિરુદ્ધ નેશનલ કંપની લો ટ્રાઇબ્યૂનલમાં અરજી કરી છે. આ સિવાય કંપનીએ બોમ્બે હાઈકોર્ટમાં પણ એક અરજી કરી છે. 

Oct 6, 2021, 08:07 PM IST

#DeshKaZee: 'શો મસ્ટ ગો ઓન' - ZEE ના સમર્થનમાં આવ્યા સુભાષ ઘઈ, બોલીવુડના દિગ્ગજોની માંગ- પુનીત ગોયનકાના હાથમાં રહે કમાન

ZEEL-SONY Merger: ઝી એન્ટરટેઈનમેન્ટના સપોર્ટમાં હવે એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રી ઉતરી આવી છે. બધાએ ચીનનો વિરોધ વ્યક્ત કરતા પુનીત ગોયનકાની લીડરશિપને યથાવત રાખવાની અપીલ કરી છે. 
 

Oct 6, 2021, 04:50 PM IST

#DeshKaZee: ZEEL-Sony ડીલ વિરુદ્ધ ચીનનું મોટું ષડયંત્ર, કોર્પોરેટ જૂથના હાથમાં Invesco નું રિમોટ, સમજો આખી કહાની

ZEEL વિરુદ્ધ ષડયંત્ર પાછળ ચીનનો હાથ હોવાનો સંકેત મળ્યો છે. ઈન્વેસ્કો તો ફક્ત પ્યાદુ છે, જે રોકાણકારોને ગેરમાર્ગે દોરવા માટે બનાવામાં આવ્યું છે. ચીન દ્વારા કોઈ મોટું કોર્પોરેટ જૂથ ZEEL ને કબજે કરવા માંગે છે. 

Oct 6, 2021, 12:07 PM IST

#DeshKaZee: ડૉ. સુભાષ ચંદ્રાએ પૂછ્યું- કોનો હાથો બનીને ઈન્વેસ્કો રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે?

ઝી એન્ટરટેઈન્મેન્ટ મામલે ઈન્વેસ્કો પોતે સવાલોના ઘેરામાં ફસાતી જોવા મળે છે. કારણ કે ઈન્વેસ્કો પાસે તેનો કોઈ જવાબ નથી કે આખરે તે કોના ઈશારે કામ કરી રહી છે. આખરે સારી એવી ડીલમાં અડિંગો લગાવવાની કોશિશ કેમ થઈ રહી છે? આખરે ઈન્વેસ્કો કોનું પ્યાદુ બનીને રોકાણકારોને ગેરમાર્ગે દોરી રહી છે? 

Oct 6, 2021, 10:12 AM IST

'ZEEL ને નહીં Invesco ને કરો સવાલ'- ડો. સુભાષ ચંદ્રાએ પૂછ્યુ- 'ઇન્વેસ્કો કોનું પ્યાદુ છે? તે રોકાણકારોને ગેરમાર્ગે કેમ દોરે છે?

ZEEL-SONY merger: ઝી એન્ટરટેઈનમેન્ટના મામલામાં ઇન્વેસ્કો ખુદ સવાલોના ઘેરામાં છે. હવે ZEEL ના ફાઉન્ડર સુભાષ ચંદ્રાએ ઇન્વેસ્કોને સવાલ કર્યો છે જે તેની મુશ્કેલી વધારી શકે છે. 

Oct 5, 2021, 04:34 PM IST