हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાત
અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાત News
Ambalal Patel
અંબાલાલ પટેલની ફરી એક ડરામણી આગાહી! નર્મદા ડેમ ઓવરફ્લો થશે અને સાબરમતીમાં પૂર આવશે!
ગુજરાતમાં હાલ ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢમાં તો આભ ફાટ્યું હોય તેમ જળબંબાકારની સ્થિતિ ઉદ્દભવી છે. નવસારીમાં પણ ભારે વરસાદ પડ્યો છે. હવે અમદાવાદનો વારો હોય તેમ સમીસાંજથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એક વખત ડરામણી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગામી 24 કલાકમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
Jul 22,2023, 19:36 PM IST
Ambalal Patel
ભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં નવી મુસીબત આવશે; આ ભયાનક આગાહી હોંશ ઉડાવી દેશે!
Ambalal Patel Forecast In Gujarat News: હાલ સૌરાષ્ટ્રમાં મેંઘતાંડવ થઈ રહ્યું છે. ખેડુતો હવે મેઘરાજા ખમૈયા કરે તેવી આશા લઈને બેઠા છે પરંતુ હજુ પણ વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ છે. હજુ 3 દિવસ સુધી ગુજરાતને મેઘરાજા ધમરોળશે. આગામી 3 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. ત્યારે હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી 3 દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદ રહશે. ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદ રહશે.
Jul 22,2023, 16:29 PM IST
Ambalal Patel
આગામી 48 કલાક અતિભારે! સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ધોધમાર; આ વિસ્તારોમાં આભ ફાટ્યું!
Gujarat Monsoon 2023: રાજ્યમાં સવારના 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં 76 તાલુકામાં વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ થયો છે. જ્યારે 20 તાલુકામાં 1થી 9 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. 4 કલાકમાં 8 ઈંચ વરસાદથી જૂનાગઢનું વિસાવદર જળબંબાકાર થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે અનરાધાર વરસાદથી નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અનેક કેસ સામે આવ્યા છે. બીજી બાજુ 5 દિવસના વિરામ બાદ યાત્રાધામ અંબાજીમાં મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઈ છે. ભારે વરસાદથી અંબાજીની બજારોમાં નદી વહેતી થઈ છે. રોડ રસ્તા અને દુકાનો પાણીમાં ગરકાવ થયા છે.
Jul 22,2023, 11:48 AM IST
Ambalal Patel
તૈયારી રાખજો! અંબાલાલ પટેલની સૌથી મોટી ઘાતક આગાહીઃ આ જિલ્લાઓમાં આકાશમાંથી વરસશે આફત
Gujarat Weather Forecast: હાલ સૌરાષ્ટ્રમાં મેંઘતાંડવ થઈ રહ્યું છે. ખેડુતો હવે મેઘરાજા ખમૈયા કરે તેવી આશા લઈને બેઠા છે પરંતુ હજુ પણ વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ છે. હજુ 3 દિવસ સુધી ગુજરાતને મેઘરાજા ધમરોળશે. આગામી 3 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. આ વચ્ચે આજે દ્વારકામાં વરસાદનું રેડ એલર્ટ છે. જામનગર, પોરબંદર, વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. તો આવતી કાલે ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં રેડ એલર્ટ છે. નવસારી, વલસાડ, ડાંગમાં ભારેથી અતિભારેની આગાહી છે.
Jul 22,2023, 11:50 AM IST
Trending news
Photo Ban
ભારતમાં આ જગ્યાઓ પર ફોટા પાડવા પર છે પ્રતિબંધ, જો પકડાયા તો સીધા જઈ શકો છો જેલ ભેગા
crocodile city
ગુજરાતની આ નદીમાં 300 થી વધુ મગર છે, મગરોની નગરીમાં થઈ રહ્યું છે મોટું આયોજન
Business
અડધાથી પણ ઓછુ પેમેન્ટ કરવા પર મળશે કન્ફર્મ ટિકિટ, ઝીરો કેન્સલેશન, જાણો કંપનીનો પ્લાન
Lawrence Powell Jobs
શું છે કલ્પવાસ? મહાકુંભમાં સાધ્વી બની રહેશે સ્વર્ગસ્થ સ્ટીવ જોબ્સના પત્ની
Agriculture
ગુજરાતના આ જિલ્લાના ગાજર ગામેગામ પ્રખ્યાત છે, ખેડૂતો કમાય છે લાખો રૂપિયા
Bhavnagar
ગાય-ભેંસની જેમ આ ભાઈએ સિંહને ભગાડ્યો, રેલવે ગાર્ડની બહાદુરી જુઓ વીડિયોમાં
astrology
ભોલેનાથના આ 5 મૂળ મંત્ર જીવનમાં ભરી દેશે સકારાત્મકતા, ખુશિઓનું થશે આગમન
Tata Punch
'સ્કોર્પિયોનું સપનું તોડી આ 7-સીટર કાર બની 2024માં નંબર-1, કિંમત માત્ર ₹8.69 લાખ'
health
કેન્સરથી બચવા માંગો છો તો દૂધને બનાવો તમારી ડાયટનો હિસ્સો, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Business
બીજાની લાપરવાહીના કારણે હવે ખરાબ નહીં થાય તમારું Credit Score,RBIએ કરી તમામ વ્સવસ્થા