हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અનુસુચિત જાતી
અનુસુચિત જાતી News
Stoned
પાલનપુરમાં ફરી એકવાર વરઘોડા પર હૂમલો, આર્મી જવાને ઠાલવી પોતાની વ્યથા
સરીપડા ગામે આર્મીમાં ફરજ બજાવતા અનુસૂચિત જાતિના યુવકના વરઘોડામાં ગામના કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કરતા ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી. અફરાતફરી મચી જતાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસ બંધોબસ્ત વચ્ચે યુવકનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જોકે આ મામલે પોલીસે 11 લોકો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. આઝાદીના આટલા વર્ષો બાદ પણ ગામડાઓમાં જાતિવાદની ઝહેર ફેલાયેલું છે. પાલનપુરના સરીપડા ગામનો આકાશ કોઈટિયા નામનો યુવક આર્મીમાં ફરજ બજાવે છે, તેના લગ્ન હોવાથી ગામમાં વરઘોડો કાઢવા માટે તેને ઘોડી મંગાવી હતી. ત્યારે ગામમાં અનુસૂચિત જાતિના યુવક દ્વારા વરઘોડો કાઢવાની વાત ગામના કેટલાક અસામાજિક તત્વોને મળતાં તેમણે યુવકના પરિવારને ધમકી આપી હતી. જો તેઓ ઘોડી ઉપર ચડીને ગામમાં આવશે તો મોટી બબાલ થશે, ત્યારે ગભરાયેલા પરિવારજનોએ આ બાબતની પોલીસને જાણ કરતાં પોલીસ ત્યાં આવી પહોંચી હતી. પોલીસ બંધોબસ્ત વચ્ચે યુવકનો વરઘોડો ગામમાં નીકળ્યો હતો ત્યારે કેટલાક અસામાજીક લોકોએ પોલીસની હાજરીમાં પથ્થરમારો કરતા અફરાતફરી મચી ગઇ હતી. જેમાં ત્રણ લોકોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ખસેડાયા હતા.
Feb 17,2020, 20:35 PM IST
Arvalli
અરવલ્લીમાં અનુસુચિત જાતીના વરઘોડાના વિવાદ બાદ એટ્રોસિટી હેઠળ ફરીયાદ
ખંભીસરમાં વરઘોડાના વિવાદ મામલે પાંચ દિવસ બાદ વરરાજાના પિતાની આખરે નોંધાઈ પોલીસ ફરિયાદ, .નામજોગ 45 વ્યક્તિઓ સહિત 150 લોકોના ટોળા સામે એટ્રોસિટી, રાયોટિંગ સહિતના ગુના કરાયા દાખલ
May 17,2019, 17:35 PM IST
Arvalli
અરવલ્લીમાં અનુસુચિત જાતીના વરઘોડાના વિવાદમાં 2ની ધરપકડ
અરવલ્લીના મોડાસાના ખંભીસરમાં વરઘોડા વિવાદ મામલે પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે, પોલીસે પથ્થરમારાની ઘટનાને લઈને ફરિયાદ નોંધી છે જે મામલે 2 શખ્સો ભાવેશ પટેલ અને હસમુખ પટેલની ધરપકડ પણ કરી છે
May 15,2019, 14:30 PM IST
gujarat
અનુસુચિત જાતીના વરઘોડાને મળશે પોલીસ અને સરકારની સુરક્ષા
રાજ્યમાં અનુસિચત જાતિના લોકો સાથે બનેલી ઘટનાને લઈને પ્રદીપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં અનુસૂચિત જાતિના વરઘોડાને પુરતો બંદોબસ્ત આપવામાં આવશે...
May 15,2019, 13:00 PM IST
mehsana
મહેસાણામાં અનુસુચિત જાતીના ભાઈ-બહેને કેમ કર્યો આપધાતનો પ્રયાસ
મહેસાણાઃ કડી પ્રાંત ઓફિસે 2 વૃદ્ધનો આપઘાતનો ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ, આગોલ ગામના દલિત ભાઈ-બહેને જમીન અન્ય કોઈના નામે થઈ જતાં ભર્યું પગલું
May 14,2019, 17:35 PM IST
Arvalli
અરવલ્લીમાં અનુસુચિત જાતીના વરઘોડાના વિવાદ બાદ ગામમાં કરફ્યુ જેવો માહોલ
અરવલ્લીઃ ખંભીસરમાં વરઘોડા વિવાદ મામલે 300ના ટોળાં સામે ફરિયાદ બાદ ગામમાં કર્ફયૂ, અટકાયતના ડરના કારણે ગામના તમામ ઘર બંધગામમાં હથિયારધારી પોલીસ બંદોબસ્ત તહેનાત
May 14,2019, 15:55 PM IST
Arvalli
અરવલ્લીમાં હોબાળા બાદ ધામધૂમથી નિકળી અનુસુચિત જાતીની જાન
અરવલ્લીના મોડાસાના ખંભીસરમાં આખરે પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી જાન, જે જગ્યાએ બબાલ થઈ હતી ત્યાં જ ડીજેના તાલ સાથે નીકળી જાન, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર રહ્યાં ઉપસ્થિત
May 13,2019, 12:37 PM IST
રાજ્ય
રાજ્યમાં બની રહેલી અનુસુચિત જાતી સાથે ભેદભાવની ઘટના પર ખાસ ચર્ચા
અરવલ્લીના મોડાસાના ખંભીસરમાં વરઘોડામાં થયેલી બબાલ બાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે અંજપાભરી શાંતિ, અનુસૂચિત જાતિના પરિવાર વરઘોડો કાઢ્યા વગર પૂરા કરશે લગ્ન, ન્યાય નહીં મળે તો બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાની આપી ચીમકી
May 13,2019, 11:57 AM IST
Arvalli
અરવલ્લીના અનુસુચિત જાતીના પરિવારે કેમ આપી ધર્મપરિવર્તનની ચિમકી
અરવલ્લીના મોડાસાના ખંભીસરમાં વરઘોડામાં થયેલી બબાલ બાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે અંજપાભરી શાંતિ, અનુસૂચિત જાતિના પરિવાર વરઘોડો કાઢ્યા વગર પૂરા કરશે લગ્ન, ન્યાય નહીં મળે તો બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાની આપી ચીમકી
May 13,2019, 11:57 AM IST
Arvalli
અનુસુચિત જાતીના વરઘોડા સામે ગુજરાતમાં વધુ એક જગ્યાએ વિવાદ
અરવલ્લી જિલ્લાના મોડાસાના ખંભીસરમાં અનુસુચિત જાતીનો વરઘોડો નીકાળવામા આવ્યો હતો, જો કે અન્ય કોમના લોકોએ રોડ વચ્ચે યજ્ઞ શરૂ કર્યો જેને પગલે વરઘોડો યજ્ઞથી પરત ફર્યો છે તો પરત ફરતા અન્ય સમાજની મહિલાઓએ રોડ વચ્ચે ભજન મંડળી શરુ કરી
May 12,2019, 20:55 PM IST
Arvalli
અરવલ્લીમાં વરઘોડાને લઈને સર્જાઈ તંગદીલી
અરવલ્લી જિલ્લાના મોડાસાના ખંભીસરમાં અનુસુચિત જાતીનો વરઘોડો નીકાળવામા આવ્યો હતો, જો કે અન્ય કોમના લોકોએ રોડ વચ્ચે યજ્ઞ શરૂ કર્યો જેને પગલે વરઘોડો યજ્ઞથી પરત ફર્યો છે તો પરત ફરતા અન્ય સમાજની મહિલાઓએ રોડ વચ્ચે ભજન મંડળી શરુ કરી
May 12,2019, 20:00 PM IST
Trending news
Pushpa 2
કઈ રીતે બનાવવામાં આવી અલ્લુ અર્જુનની 'પુષ્પા 2'? જાણવા ઈચ્છો છો તો જુઓ આ 2 Video
Diabetes
માત્ર વધુ પડતી મીઠાઈ ખાવાથી જ નથી થતું ડાયાબિટીસ, આ કારણોથી પણ થઈ શકે છે સુગર
Kajal Maheriya Vs Sagar Patel
મા ઉમિયા પર અભદ્ર ટિપ્પણીનો વિવાદ વકર્યો, લોકગાયક કાજલ મેહરિયાએ કર્યો મોટો દાવો
Photo Ban
ભારતમાં આ જગ્યાઓ પર ફોટા પાડવા પર છે પ્રતિબંધ, જો પકડાયા તો સીધા જઈ શકો છો જેલ ભેગા
crocodile city
ગુજરાતની આ નદીમાં 300 થી વધુ મગર છે, મગરોની નગરીમાં થઈ રહ્યું છે મોટું આયોજન
Business
અડધાથી પણ ઓછુ પેમેન્ટ કરવા પર મળશે કન્ફર્મ ટિકિટ, ઝીરો કેન્સલેશન, જાણો કંપનીનો પ્લાન
Lawrence Powell Jobs
શું છે કલ્પવાસ? મહાકુંભમાં સાધ્વી બની રહેશે સ્વર્ગસ્થ સ્ટીવ જોબ્સના પત્ની
Agriculture
ગુજરાતના આ જિલ્લાના ગાજર ગામેગામ પ્રખ્યાત છે, ખેડૂતો કમાય છે લાખો રૂપિયા
Bhavnagar
ગાય-ભેંસની જેમ આ ભાઈએ સિંહને ભગાડ્યો, રેલવે ગાર્ડની બહાદુરી જુઓ વીડિયોમાં
astrology
ભોલેનાથના આ 5 મૂળ મંત્ર જીવનમાં ભરી દેશે સકારાત્મકતા, ખુશિઓનું થશે આગમન