हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અમદાવાદ એસઓજાી
અમદાવાદ એસઓજાી News
Ahmedabad
કફ સિરપ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ભરત ચૌધરીને પકડવામાં અમદાવાદ ગ્રામ્ય SOGને મળી સફળતા
ગેરકાયદેસર કફ સિરપ કૌભાંડના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવામા અમદાવાદ ગ્રામ્ય SOGને સફળતા મળી છે. પોલીસે ભરત ચૌધરી નામના આરોપીની ચાંગોદરથી ધરપકડ કરી છે. જોકે આરોપી 3 રાજ્યમા પોતાનુ નેટવર્ક ધરાવતો હોવાનુ સામે આવ્યુ છે. પોલીસ કસ્ટડીમાં ઉભેલ એજ આરોપી છે કે જેણે ગુજરાત સહીતના રાજ્યોમા યુવાધનને બરબાદ કરવાનો કારસો રચ્યો હતો. યુવાધનને નશા ના રવાડે ચડાવ્યા અને અલગ અલગ રાજ્યોમાં કોડીન કફ સીરપ મોટા પ્રમાણમાં વેચતો. બે રાજ્યોનાં પોલીસ ચોપડે વોન્ટેડ આરોપી ભરત ચૌધરી છેલ્લા કેટલાય સમયથી ફરાર હતો ત્યારે આખરે અમદાવાદ ગ્રામ્ય SOG ને ભરત સુધી પહોંચવામાં સફળતા મળી છે. પોલીસે આરોપી ભરતની ધરપકડ કરી ૭ દિવસનાં રિમાન્ડ મેળવતા તપાસમા સામે આવ્યુ કે મુળ રાજસ્થાનનો ભરત ચૌધરી મુંબઈ મા કરિયાણાનો વેપાર કરતો હતો. જ્યા નુકસાન જતા રૂપિયા કમાવવા માટે કફ શિરપનુ વેચાણ શરૂ કર્યુ. પ્રાથમીક તબક્કે મેડીકલ સ્ટોર ખોલી કફ શિરપના વેચાણ મા મોટો નફો મળતા તેણે નશાનુ વેચાણ શરૂ કર્યુ હતુ.
Oct 6,2020, 22:12 PM IST
Trending news
benjamin netanyahu
ઈઝરાયલ પર ઈરાનનો સૌથી મોટો હુમલો, 400થી વધુ મિસાઈલો છોડી
Bhavnagar
ભાલ પંથકમાં ફરી વળ્યાં વરસાદી પાણી! આ 9 ગામોની સ્થિતિ કપરી, ખેડૂતોએ આશાઓ છોડી!
Tech
Apple ની દિવાળી ગિફ્ટ, આ દિવસથી શરૂ થશે સેલ, સસ્તામાં ખરીદવો છે iPhone તો નોંધી લો
Andhra Pradesh liquor policy
હવે માત્ર 99 રૂપિયામાં મળશે સારી ક્વોલિટીની દારૂની બોટલ, સરકાર લાવી નવી નીતિ
gujarat
ગુજરાતી ફિલ્મ અભિનેત્રી ઝીલ જોશી મુશ્કેલીમાં મૂકાઈ! પ્રતિબંધિત સ્થળે કર્યું આ કામ
Vijay Rupani withdraws case
રૂપાણીએ કરેલા બદનક્ષીના દાવામાં આ 3 નેતાઓએ માગી માફી, જાણો શું છે સમગ્ર કેસ
pm kisan yojana
9.5 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર, આ દિવસે પીએમ મોદી ખાતામાં ટ્રાન્સફર કરશે રૂપિયા
Vadodara
વડોદરાને વારંવાર ડૂબાડનારી 'સિસ્ટમ' કઈ? જાણો કોના પાપે ડૂબે છે આ શહેર?
gujarat
નવરાત્રિ ટાણે શું ગુજરાતમાં કંઈક મોટું થશે? ફરી દેશી હથિયારો ઝડપાયા! પોલીસને મળી સફળ
relationship
બેસ્ટ ફ્રેન્ડને પણ ક્યારેય ન જણાવો લગ્ન જીવના આ 5 સીક્રેટ્સ, બાદમાં થશે પસ્તાવો