हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
203/ 6
(58)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અમદાવાદના આજના સમાચાર
અમદાવાદના આજના સમાચાર News
Bhupendrabhai Patel
ખરા અર્થમાં સાકાર થશે ડોક્ટર-એન્જિનિયર બનવાનુ સપનું! ફ્રીમાં મળશે NEET, JEEનું કોચિગ
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં આદિજાતિના કુલ ૯૩૫ વિદ્યાર્થીઓ JEE તથા NEETમાં ઉત્તીર્ણ. રાજ્ય સરકાર દ્વારા JEE- NEETની પરીક્ષા માટે વિનામૂલ્યે કોચિંગની સુવિધા. શૈક્ષણિક વર્ષ ૨૦૨૧થી ૨૦૨૩ સુધીમાં કુલ ૪૫૨ આદિજાતિ વિદ્યાર્થીઓએ પ્રતિષ્ઠિત IIT, MBBS, BE/B.Tech જેવા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પ્રવેશ મેળવ્યો.
Aug 3,2024, 16:12 PM IST
Ahmedabad
અમદાવાદમાં હૃદયદ્રાવક ઘટના; કપાતર પુત્રએ જનેતાનું ગળું કાપી પોતે પણ જિંદગી ટૂંકાવી!
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં એક પુત્રએ પોતાની જ માતાને મોતને ઘાટ ઉતારી પોતે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. પાલડી પોલીસ સ્ટેશનના નોંધાઇ વિગતોની વાત કરીએ તો મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં આવેલા 4 નંબરના મકાનમાં 75 વર્ષીય દત્તાબેન ભગત તેઓના 42 વર્ષીય દીકરા મૈત્રેય ભગત સાથે રહેત્તા હતા.
Jul 10,2024, 18:47 PM IST
Ahmedabaસ trending news
અમદાવાદમાં ફરી ફિલ્મી દ્રશ્યો, રોડ પર ભરેલી બંદુકથી જ્વેલર્સ માલિક પર ધડાધડ ફાયરિંગ
નિકોલમાં નિલેશભાઈ દલાલ જેમને જવેલર્સનો શો રૂમ છે. નિલેશભાઈ દલાલ ગઈ સાંજે નિત્યક્રમ મુજબ પોતાનો જવેલર્સનો શો રૂમ બંધ કરી પોતાના ઘરે પોતાની કાર લઇને જઈ રહ્યા હતા. એ સમયે 3 બોકાનીધારી લૂંટારૂએ નિલેશ ભાઈનો પીછો કરી લુંટના ઇરાદે એક બાદ એક બે ફાયરીંગ કરી લુંટ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
Feb 8,2024, 16:20 PM IST
surat news
અમદાવાદ જેવી મોટી દુર્ઘટના ટળી! પતંગની લ્હાયમાં બે સગા ભાઈઓને વીજકરંટ લાગતા દાઝ્યા
મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ ગોરખપુરના વતની અને હાલ ડિંડોલી વિસ્તારમાં આવેલી માનસી રેસિડેન્સી ખાતે રહેતા પરમેશ્વર યાદવ કલક કામનો કોન્ટ્રાક્ટ રાખી પત્ની તથા ત્રણ પુત્ર અને એક પુત્રી સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે.
Jan 17,2024, 17:32 PM IST
gujarat
કબૂતરબાજી કેસમાં મોટો ખુલાસો: છેલ્લા 1 વર્ષમાં કેટલા પંજાબી અને ગુજરાતીઓ US પહોચ્યા?
ગુજરાતમાંથી ગેરકયદેસર રીતે ફ્રાંસમાં પ્રવેશ મેળવવાના મામલે 66 મુસાફરોના નિવેદન પૂર્ણ થઇ જતા અને એજન્ટો વિરુદ્ધના પુરાવા CIDને હાથ લાગી ગયા છે અને 14 એજન્ટો સામે ગંભીર કલમો સાથે ફરિયાદ નોંધી છે કોણ છે આ 14 એજન્ટો?
Jan 12,2024, 19:35 PM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો