हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
141/ 6
(32)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઇરફાન ખાન નિધન
ઇરફાન ખાન નિધન News
Irrfan Khan
ઋષિ કપૂર અને ઇરફાન ખાનને સ્ટ્રીટ કલાકારોએ અનોખા અંદાજમાં આપી શ્રદ્ધાંજલિ
ઋષિ કપૂર અને ઇરફાન ખાન હવે આ દુનિયામાં રહ્યાં નથી, પરંતુ તેમના ફેન્સ ક્યારેય તેમને ભૂલવાના નથી. મુંબઈ અને બેંગલુરૂના કલાકારોએ આ સિતારાને યાદ કરતા શું બનાવ્યું છે, તમે પણ જુઓ.
May 5,2020, 10:57 AM IST
Irrfan Khan
Irrfan Khanના નિધન પર શોકમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી, જાણો કયા સેલિબ્રિટીએ શું કહ્યું...
બોલિવૂડના દિગ્ગજ નેતા ઇરફાન ખાન (Irrfan Khan)ના નિધન થયું છે. ફિલ્મ ડિરેક્ટર શુજિત સરકારે એક ટ્વીટ દ્વારા આ માહિતી આપી હતી. બોલીવુડ અભિનેતા ઇરફાન ખાન (Irrfan Khan)ને સોમવારે કોલોન ઇન્ફેક્શન થવાના કારણે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતા. અત્યારે બોલિવૂડમાં શોકનું મોજુ છે. ઇરફાનને લગતી યાદોને દરેક સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. ઇરફાન ખાનની યાદમાં કરવામાં આવેલ કેટલાક ટ્વીટ્સ ...
Apr 29,2020, 17:38 PM IST
Irrfan Khan
ઇરફાન ખાનના નિધન પર પીએમ મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વ્યક્ત કર્યો શોક
હવે ઇરફાન ખાનના નિધનના સમાચાર સાંભળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાખ કોવિંદ અને ગૃહ પ્રધાન અમિત શાહે પણ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે.
Apr 29,2020, 15:12 PM IST
Irrfan Khan
લૉકડાઉનમાં સુપુર્દ-એ-ખાક થશે ઇરફાન, અંતિમ યાત્રામાં માત્ર 20 લોકોને જવાની મંજૂરી
ઇરફાનનું નિધન તેવા સમયે થયું છે, જ્યારે દેશ લૉકડાઉનને કારણે ઘરમાં કેદ છે. માનવામાં આવી રહ્યું છે કે ઇરફાન ખાનના અંતિમ સંસ્કારમાં પરિવાર અને ફિલ્મ જગતના થોડા લોકો હાજર રહેશે.
Apr 29,2020, 15:00 PM IST
Irrfan Khan
તમને પણ પસંદ હશે ઇરફાન ખાનના આ દમદાર ડાયલોગ, SEE PHOTOS
અભિનેતા ઇરફાન ખાનના મોત બાદથી લોકોના મગજમાં તેમના રોલ અને દમદાર ડાયલોગ યાદ આવી રહ્યાં છે.
Apr 29,2020, 14:48 PM IST
Irrfan Khan
ઇરફાન ખાને નામમાં જોડ્યો હતો એક્સ્ટ્રા R, શું હતું ન્યૂમેરોલોજી કનેક્શન?
ઇરફાન ખાનનું આખુ નામ સાહબજાદે ઇરફાન અલી ખાન (Sahabzade Irfan Ali Khan) હતું. તેઓ રોયલ ફેમેલી સાથે સંબંધ ધરાવતા હતા. ઇરફાનને આટલુ લાંબુ નામ પસંદ નહતું. તેથી તેમણે પોતાના નામમાં ફેરફાર કર્યો હતો.
Apr 29,2020, 13:59 PM IST
Irrfan Khan
દિગ્ગજ અભિનેતા ઇરફાન ખાનની આવી રહી NSDથી હોલીવુડની સફર, જાણો 10 ખાસ વાતો
NSDથી પોતાના સફરની શરૂઆત કરનાર ઇરફાન ખાને બોલીવુડની સાથે સાથે હોલીવુડની ફિલ્મોમાં પણ પોતાની ધાક જમાવી હતી. થોડા ભૂમિકામાં જ તેમણે પોતાની એક્ટિંગથી બધાને પ્રભાવિત કર્યાં હતા.
Apr 29,2020, 13:19 PM IST
Irrfan Khan
ચંદ્રકાંતા- ચાણક્ય સુધી, નાના પડદા પર પણ ચાલ્યો ઇરફાન ખાનનો જાદૂ
ઇરફાન ખાને ફિલ્મોમાં આવતા પહેલા ઘણી સીરિયલમાં કામ કર્યું હતું. તેમણે મોટા પડદા પર આવતા પહેલા ઘણા વર્ષો સુધી નાના પડદા પર પોતાના અભિનયનો જાદૂ દેખાડ્યો હતો.
Apr 29,2020, 12:57 PM IST
Irrfan Khan
અલવિદા ઇરફાનઃ અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, કેજરીવાલ અને કુમાર વિશ્વાસે આપી શ્રદ્ધાંજલિ
દેશ જે સમયે મહાસંકટનો સામનો કરી રહ્યો છે, આ વચ્ચે મહાનગરી મુંબઈથી દુખદ સમાચાર સામે આવ્યા છે. પોતાના અભિનયથી જાદૂ કરનાર અભિનેતા ઇરફાન ખાન હવે આ દુનિયામાં રહ્યાં નથી.
Apr 29,2020, 12:39 PM IST
Trending news
Best CNG Car
CNG કાર લેવાનું વિચારો છો ? તો આ છે વર્ષ 2025 માં લેવા જેવી 4 કાર, જોરદાર છે માઈલેજ
gujarat
રેરેસ્ટ ઓફ ધ રેર કિસ્સો: અમદાવાદમાં નવજાત બાળકે દુનિયા જોતા પહેલા જ ડગ માંડ્યા...
love story
દરેક વાલ ખાસ વાંચે આ ખબર! ધોરણ-5માં ભણતી દીકરી ઈન્સ્ટાગ્રામના પ્રેમી સાથે ભાગી ગઈ
Property Right
સંપત્તિનો અધિકાર એ બંધારણીય અધિકાર છે, યોગ્ય વળતર વગર....કોર્ટનો મોટો ચુકાદો
health
ડોક્ટરને દર્દીથી થયું કેન્સર, દુનિયામાં પહેલા વાર સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો
Hardik Patel
છાતી ઠોકીને હાર્દિક પટેલનો મોટો દાવો, ગુજરાતને વધુ એક જિલ્લાના આપ્યા સંકેત
Ind vs Aus
બીજી ઈનિંગમાં પણ ધબડકો, બેટર્સના ફ્લોપ શોના કારણે મુશ્કેલીમાં ટીમ ઈન્ડિયા
big decision
દરેક ગુજરાતી માટે કામની ખબર, સરકારે PMJAY યોજના માટે જાહેર કરેલો આ નંબર સેવ કરી લેજો
BJP gujarat
ભાજપની ઓફિસમાં કોના કપડા ઉતારવાની વાત થઈ? વડોદરા ભાજપના નેતા આ શું બોલી ગયા?
Upasana Singh
કપિલના શોમાં કરવામાં આવી ટોર્ચર.. પિંકી બુઆ બનતી ઉપાસના સિંહે વર્ષો પછી કાઢ્યો બળાપો