हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SL
SA
23/ 1
(3.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઉત્કૃષ્ટ પ્રદર્શન
ઉત્કૃષ્ટ પ્રદર્શન News
Takshvi Vaghani
રમકડાં રમવાની ઉંમરમાં અમદાવાદની 6 વર્ષની દીકરીનો કમાલ, બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
Takshvi Vaghani: અમદાવાદમાં રહેતી 6 વર્ષની તક્ષવી વાઘાણીએ સ્કેટિંગમાં એવું અદ્ભુત કામ કર્યું કે તેનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બુકમાં નોંધાયું છે. આ ઉંમર બાળકો માટે રમવાની કૂદવાની હોય છે, પરંતુ તક્ષવીએ પોતાની સિદ્ધિથી માત્ર તેના પરિવારને જ નહીં પરંતુ ભારતને પણ ગૌરવ અપાવ્યું છે. ખરેખર, તક્ષવીએ સૌથી ઓછી લિમ્બો સ્કેટિંગમાં 25 મીટરથી વધુનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે બનાવ્યો છે.
Apr 18,2024, 17:49 PM IST
breaking news
ગુજરાતની સ્કેટિંગ ગર્લ: આ દિકરીએ 22 SUV કારના નીચેથી પસાર થઈને સર્જ્યો અનોખો રેકોર્ડ
અમદાવાદની 5 વર્ષીય તક્ષ્વી વાઘાણીએ ઈન્ડીયા રેકોર્ડ ઓફ બુકમાં સ્થાન મેળવ્યું છે અને વધુ એક સિદ્ધિ પોતાના નામે કરતા આ દિકરીએ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં 22 SUV કારના નીચેથી પસાર થઈને અનોખો રેકોર્ડ સર્જી દિધો છે.
Dec 17,2023, 16:54 PM IST
ટેબલટેનિસ
ક્રિકેટ સિવાય અન્ય ગેમમાં ગુજરાતને પહેલીવાર અર્જુન એવોર્ડ અપાવનાર હરમિત
કોઇપણ ખેલાડી માટે અર્જુન એવોર્ડ મેળવવાનું લક્ષ્ય ત્યારથી હોય છે. જ્યારથી તે રમવાનું શરૂ કરે છે. ભારતના અનેક ખેલાડીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ દર વર્ષે અર્જુન એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે પણ ગુજરાતના બે ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે જો કે, મહત્વની વાત એ છે કે ક્રિકેટ સિવાય અન્ય કોઇ સ્પોર્ટસના ખેલાડીને અર્જુન એવોર્ડ અપાયો હોય તેવી પહેલી ઘટના છે. મૂળ સુરતના એવા હરમિત દેસાઇને ટેબલટેનિસની રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનને લઇને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે.
Aug 18,2019, 17:25 PM IST
Trending news
Social Media Fraud
સોશિયલ મીડિયામાં લોન આપતી ભ્રામક જાહેરાતોથી રહેજો સાવધાન, બાકી ગુમાવશો રૂપિયા
car
Car ખરીદવા માંગો છે પણ બજેટ છે માત્ર 4 લાખ રૂપિયા, ડોન્ટ વરી આ રહ્યા દમદાર ઓપ્શન
Loksabha election 2024
સૌથી મોટી ભવિષ્યવાણી! મોદીની કુંડળીમાં 3 રાજયોગ : તમામ દાવાઓ થશે ફેલ
heart attack
Watch: પહેલાં મારી સિક્સર પછી થયું મોત, ક્રિકેટ ગ્રાઉન્ડ પર આશ્વર્યજનક ઘટના
Loksabha election 2024
પાટીલના 5 લાખથી વધુની લીડનો ટાર્ગેટ પૂરો કરીશું, કોંગ્રેસનો આટલી સીટનો દાવો
Rajkot Fire Accident
ભ્રષ્ટ મનસુખ અને મુકેશ સસ્પેન્ડ! સાગઠિયાની ખૂલતી એક બાદ એક પોલ, જાણો દરેક વિગત
Lok Sabha Election 2024
કોણ બનશે આગામી પ્રધાનમંત્રી? શ્રીરામ જન્મભૂમિ મંદિરના પૂજારીએ કરી આ ભવિષ્યવાણી
Loksabha election 2024
રાજ્યભરમાં 25 કેન્દ્રો પર થશે મતગણતરી, સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા
Fire Safety
અમદાવાદ કોર્પોરેશન દ્વારા સંચાલિત 73 ઈમારતોમાં જ ફાયર NOC નથી, તંત્રની લાલીયાવાડી
health tips
સરળતાથી મળી જતી આ 5 સસ્તી વસ્તુઓ શરીર માટે છે અમૃત, લિવર, હાર્ટ બધું જ રહે છે હેલ્ધી