fire safety

ભાવનગર મનપાનું ઓપરેશન ફાયર સેફ્ટી, ફાયર વિભાગે 8 હોસ્પિટલોને કરી સીલ

ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીની કામગીરી શરૂ કરવામાં આવી છે અને નિયમોનું પાલન ન કરતા હોય તેવી બિલ્ડિંગને સીલ કરવામાં આવી રહી છે

Jun 10, 2021, 12:59 AM IST

વડોદરાની સરકારી શાળામાં 100 ટકા ફાયર સેફ્ટીની સુવિધા કરવામાં આવી: ધર્મેન્દ્રસિંહ ચુડાસમા

ફાયર સેફ્ટીને લઈ રાજ્ય સરકાર કડક હાથે કામગીરી કરી રહી છે. ત્યારે વડોદરા કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિની તમામ સ્કૂલોમાં ફાયર સેફ્ટીની તમામ સુવિધાઓ ઉભી કરી દેવામાં આવી છે

Jun 7, 2021, 09:15 PM IST

ગુજરાતમાં ફાયર સેફ્ટી NOC માટે સરકારે લીધો મોટો નિર્ણય, આપી છૂટછાટ

  • રાજ્યમાં 9 મીટર સુધીની ઉંચાઇ ધરાવતા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ ફાયર સેફટી NOC લેવાનું રહેશે નહી
  • આવી શૈક્ષણિક સંસ્થાઓ સ્વપ્રમાણિત-સેલ્ફ એટેસ્ટેડ ફાયર NOC કરી શકશે
  • બી.યુ. પરમીશન ન હોય પરંતુ ફાયર NOCની જોગવાઇઓની સંપૂર્ણ પૂર્તતા થતી હોય તો ફાયર NOC આપવા માટે બી.યુ. પરમીશન ફરજિયાત રહેશે નહિ

Jun 6, 2021, 09:19 AM IST

હાઈકોર્ટના આદેશ બાદ સરકાર જાગી, ફાયર સેફ્ટી વગરના એકમો સીલ કરાયા, અમદાવાદમાં 1600 જેટલા યુનિટ સીલ

  • હાઈકોર્ટની ટકોર બાદ છેલ્લાં ત્રણ દિવસથી એકમોને સીલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે
  • સુરતમાં એક હોસ્પિટલ, બે સ્કૂલ અને 1 કોમર્શિયલ કોમ્પ્લેક્ષ સીલ કરવામાં આવ્યા

Jun 3, 2021, 09:12 AM IST

હાઈકોર્ટે રૂપાણી સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢીને કહ્યું, તમારી પાસે ટેક્સ વસૂલાતના ડેટા છે પણ ફાયર સેફ્ટીના નહિ

ગુજરાતને કોરોનાની બીજી લહેર ધમરોળી રહી છે, ત્યાં થોડા મહિનામાં ત્રીજી લહેર પણ ત્રાટકશે. ત્યારે આવામાં ગુજરાત સરકાર દ્વારા લેવાતા પગલા પર અનેક સવાલો ઉઠી રહ્યાં છે. આવામાં હાઈકોર્ટે (gujarat highcourt) સરકાર પર લાલ આઁખ કરી છે. ગુજરાતમાં મ્યુકોરમાઈકોસિસની સારવાર તથા ફાયર સેફ્ટી માટે આજે હાઈકોર્ટમાં દાખલ થયેલી સુઓમોટો અરજી પર સુનાવણી શરૂ થઈ છે. જેમાં હાઈકોર્ટે આકરા શબ્દોમાં ગુજરાત સરકારની ઝાટકણી કાઢી છે.   

Jun 1, 2021, 01:05 PM IST

Ahmedabad: ફાયર સેફ્ટીના મામલે રાજ્ય સરકાર સૌથી મોટી ડિફોલ્ટર, 40 ટકાથી વધુ બિલ્ડિંગમાં NOC નથી

રાજ્યની રાજધાનીમાં (Gandhinagar) ફાયર સેફ્ટીના ધોરણો લાગુ કરવામાં રાજ્ય સરકાર (State Government) સૌથી મોટી ડિફોલ્ટર હોય એવી વિગત સામે આવી છે.

May 31, 2021, 03:42 PM IST

મોટી જાહેરાત : ગુજરાતમાં દર છ મહિને ફાયર સેફ્ટી NOC રિન્યુઅલ ફરજિયાત કરાયું

રાજ્યમાં ફાયર સેફ્ટીના કડક અમલથી લોકોના જાન-માલ-મિલ્કતને આગથી સંરક્ષણ આપવા માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરાઈ છે. આ જાહેરાત મુજબ, રાજ્યમાં દરેક હાઈરાઈઝ બિલ્ડિંગ, ઉંચા મકાનો, વાણિજ્યક સંકુલ, સ્કૂલ, કોલેજ-હોસ્પિટલ્સ, ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફટી (fire safety) એન.ઓ.સી. મેળવવાનું અને દર છ મહિને તેનું રિન્યુઅલ ફરજિયાત કરવામાં આવ્યું છે. 

Oct 1, 2020, 09:24 AM IST
High Court strict on the issue of fire safety not being appropriate in Gujarat PT2M3S

જાહેરહિતની અરજી મુદ્દે હાઇકોર્ટના મહત્વના નિર્દેશો, જાણો

High Court strict on the issue of fire safety not being appropriate in Gujarat

Aug 26, 2020, 06:55 PM IST

ખાનગી અને સરકારી ઈમારતોમાં ફાયર સેફ્ટી મામલે હાઈકોર્ટના મહત્વના નિર્દેશ

રાજ્યમાં જે જે ઇમારતોમાં ફાયર સેફ્ટીના સાધનો રાખવા અને તેની એનઓસી લેવાની હોય આવી ઇમારતોનો વિસ્તૃત અહેવાલ જમા કરાવવાનો કોર્ટે આદેશ આપ્યો છે. 
 

Aug 26, 2020, 06:15 PM IST
Commercial Complex Seals Without Fire Safety In Surat PT3M30S

સુરતમાં ફાયર સેફ્ટી વગરના કોમર્શીયલ કોમ્પલેક્ષ કરાયા સીલ

સુરત ફાયર વિભાગ દ્વારા જે.પી.ચેમ્બર્સ સીલ કરવામાં આવ્યું હતું. સોની ફળિયા વિસ્તારમાં આવેલ જે.પી.ચેમ્બર્સને સીલ કરાયું હતું. ચેમ્બર્સમાં આવેલ ઓફિસ સહિત દુકાનોને સીલ મારવામાં આવ્યા હતા. ફાયર સેફટીની અપૂરતી સુવિધાના પગલે કાર્યવાહી હાથ ધરાઈ હતી.

Feb 7, 2020, 04:55 PM IST

સુરત: 955 હાઇ રાઈઝ બિલ્ડીંગોમાં ફાયર સેફટીના અભાવે પાણીની લાઇન કાપવાનો નિર્ણય

સુરત ફાયર વિભાગ દ્વારા 955 જેટલી હાઇ રાઈઝ બિલ્ડીંગોમાં ફાયર સેફટી ના સાધનો ના અભાવ ને કારણે પાણી અને ડ્રેનેજ લાઈન કાપવાનો નિર્ણય કરવામાં આવતા બિલ્ડરો દોડતા થયા છે. તક્ષશિલા આગ હોનારત બાદ ફાયર વિભાગે ફાયરસેફટીનાં મુદ્દે કોઈપણ રીતે બાંધછોડ કરવા તૈયાર નથી. તક્ષશિલા દુર્ઘટના પછી સુરત ફાયરે શહેરની 1142 હાઇરાઈઝ બિલ્ડીંગમાં ફાયરસેફટીના સાધનો છે કે નહીં તેનો સર્વે કર્યો હતો. 

Oct 2, 2019, 04:52 PM IST
Surat: Fire Dept. Seals 700 Shops Under Fire Safety PT1M39S

સુરતઃ ફાયર વિભાગની કડક કાર્યવાહી, ફાયર સેફટીના અભાવે 700 દુકાનો કરી સીલ

સુરત: રિંગરોડ ખાતે આવેલી રૂષભ અને લક્ષ્મી માર્કેટની 700 દુકાનો ફાયર વિભાગે સીલ કરી છે. ફાયર સેફટીના અભાવે 700 દુકાનો સીલ કરવામાં આવી છે. વારંવાર નોટિસ આપવા છતા ન મૂકાયા ફાયર સેફટીના સાધનો.

Sep 14, 2019, 01:40 PM IST
jamnagar school without fire safety PT1M56S

જામનગરમાં શાળામાં ફાયર સેફટીને લઈ મનપાના વિપક્ષ નેતાની જનતા રેડ

જામનગરમાં શાળામાં ફાયર સેફટીને લઈ મનપાના વિપક્ષ નેતાએ શહેરની વિવિધ ખાનગી શાળામાં જનતા રેડ કરી, શાળામાં કરવામાં આવેલી આકસ્મિક તપાસમાં ફાયરના NOC વિના ચલાવવામાં આવતી હોવાનું સામે આવ્યું

Jul 9, 2019, 02:20 PM IST
Surat: 50 Shops sealed due to Fire Safety breach PT6M12S

સુરતઃ જુઓ ફાયર વિભાગે કેમ કરી 50 દૂકાનો સીલ

સુરતઃ અડાજણ વિસ્તારની ઘટના, ફાયર સેફ્ટીના પગલે ઇસ્કોન પ્લાઝાની 50 દુકાનો સીલ કરવામાં આવી. આ અગાઉ ફાયર સેફટી અંગે નોટિસ આપી હોવા છતાં કોઈ પ્રકારના પગલાં ન લેવાના કારણે દુકાનોને છેવટે સીલ કરવામાં આવી.

Jul 1, 2019, 12:45 PM IST
3 Important Decosions In Gandhinagar Cabinet Meeting PT48S

ગાંધીનગર: કેબિનેટની બેઠકમાં લેવાયા 3 મહત્વપૂર્ણ નિર્ણય

રાજ્ય સરકાર દ્વારા શાળાઓની સેફ્ટી અને 12 સાયન્સના વિદ્યાર્થી માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા નિર્ણય અનુસાર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ફેરફાર નહિ કરવાનો નિર્ણય કર્યો છે. હવે જૂની પરીક્ષા મુજબ જ પરિક્ષા લેવાશે. જેમાં 50 ટકાના એમસીક્યું અને 50 ટકા થીયરીથી પરીક્ષા લેવાશે.

Jun 27, 2019, 10:10 AM IST

શિક્ષણને અનુલક્ષીને ગુજરાત સરકારનો શાળ-કોલેજો માટે ત્રણ મહત્વના નિર્ણય

રાજ્ય સરકાર દ્વારા શાળાઓની સેફ્ટી અને 12 સાયન્સના વિદ્યાર્થી માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા નિર્ણય અનુસાર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ફેરફાર નહિ કરવાનો નિર્ણય કર્યો છે. હવે જૂની પરીક્ષા મુજબ જ પરિક્ષા લેવાશે. જેમાં 50 ટકાના એમસીક્યું અને 50 ટકા થીયરીથી પરીક્ષા લેવાશે.

Jun 26, 2019, 08:25 PM IST
Gandhinagar: Fire Safety Checking Request PT3M12S

ફાયર સેફટીના NOC માટે અરજીઓને ઢગલો,ગાંધીનગરમાં 340થી વધુ અરજી ફાયર વિભાગને મળી

સુરતની આગની ઘટનાને પગલે રાજ્યભરમાં ફાયર સેફટીનું ચેકિંગ હાથ ધરાયું છે.ત્યારે ટ્યુશન સંચાલકોએ ફાયર સેફટીના NOCની અરજી ફાયર વિભાગને કરી છે.ગાંધીનગરમાં 340થી વધુ અરજી ફાયર વિભાગને મળી છે.ત્યારે મોટાભાગની અરજીમાં ફાયર સેફટીના સાધનોમાં કોઈ ખામી હોવાથી ફરી ફાયર સેફટીના સાધનો વસાવવા માટે સૂચના આપવામાં આવી છે.

Jun 4, 2019, 01:15 PM IST
Rajkot: Municipal Commissioner Holds meeting with fire Officers and School Authorities PT3M34S

રાજકોટ મ્યુ. કમિશનરે ફાયર અધિકારીઓ અને શાળા સંચાલકો સાથે કરી બેઠક

રાજકોટમાં મ્યુનિસિરલ કમિશનર બંછાનિધી પાનીએ ફાયર અધિકારીઓ અને શાળા સંચાલકોને બોલાવીને ફાયર સેફ્ટીની બાબતો અંગે બેઠક કરી.

Jun 2, 2019, 03:20 PM IST