हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કેશબેક ઓફર
કેશબેક ઓફર News
બીએસએનએલ
જિયોની માફક BSNL પણ આપી રહ્યું છે શાનદાર ઓફર, કરોડો યૂજર્સને થશે ફાયદો
જો તમે પણ બીએસએનએલ (BSNL) કસ્ટમર છો તો આ સમાચાર તમારા માટે કામના છે. જોકે રિલાયન્સ જિયો (Reliance Jio) બાદ બીએસએનએલ પણ ટેલિકોમ માર્કેટમાં ધમાલ મચાવવાના મૂડમાં છે. બીએસએનએલ કસ્ટમર બેસ વધારવા માટે જિયોના માર્ગે ચાલવાનું પ્લાનિંગ કરી રહી છે. કંપની દ્વારા શરૂ કરવામાં આવનાર ઓફર્સનો ફાયદો નવા અને જૂના બંને ગ્રાહકોને મળશે. જોકે બીએસએનએલે ડિસેમ્બરમાં પોતાના નવા અને જૂના લેન્ડલાઇન, બ્રોડબ્રેંડ વાઇ-ફાઇ ગ્રાહકો માટે કેશબેક ઓફર શરૂ કરી હતી, જેની વેલિડિટી 21 ડિસેમ્બર સુધીની હતી. આ ઓફરને હવે 31 માર્ચ સુધી વધારી દેવામાં આવી છે.
Mar 12,2019, 13:11 PM IST
જિયો
Jio ની 'NEW YEAR' ગિફ્ટ, 399નું રિચાર્જ કરો અને પાછા મેળવો પુરા પૈસા
ન્યૂ ઇયરની ગિફ્ટ તરીકે જિયોએ પોતાના યૂજર્સ માટે બંપર ડિસ્કાઉન્ટ ઓફર નિકાળી છે. આ શાનદાર ઓફર હેઠળ જો તમે 399 રૂપિયાનું રિચાર્જ કરાવો છો, તો કેશબેકના રૂપમાં તમને એટલા જ પૈસા પરત મળી જશે. આ કેશબેક તમને જિયોની ફેશન રિટેલ વેબસાઇટ AJIO પર ખરીદી માટે મળશે. જિયો યૂજર્સ માટે આ ઓફર 28 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી સુધી ચાલશે.
Dec 31,2018, 10:19 AM IST
પેટ્રોલ-ડીઝલ
100 રૂપિયાના પેટ્રોલ પર રોજ મળશે 40 રૂ.નું CashBack, જાણો કઇ રીતે
આ ઓફરમાં તેમને 100 રૂપિયાના પેટ્રોલ પર 40 રૂપિયાનું કેશબેક આપવામાં આવશે. એટલે કે પેટ્રોલની કિંમત તમારા માટે માત્ર 60 રૂપિયા રહેશે. જોકે, પેટ્રોલ પંપ પર તમારે 100 રૂપિયા ચુકવવા પડશે.
Sep 17,2018, 11:45 AM IST
પેટીએમ
Paytmની જબરદસ્ત ઓફર, પેટ્રોલના પેમેન્ટ પર મળશે 7500 રૂ.નું કેશબેક
paytm એ આ ઓફર 1 ઓગસ્ટ 2018થી શરૂ કરી છે. 31 જાન્યુઆરી 2019 સુધી પેટ્રોલ પેમેન્ટ કરવા બદલ આ ઓફરનો લાભ મળી શકે છે.
Aug 8,2018, 14:16 PM IST
Trending news
Citroen C3 Aircross
Citroen એ ભારતમાં લોન્ચ કરી Aircross,મળશે ધાંસૂ ફીચર્સ અને સેફ્ટી, જાણો કિંમત
World news
દેશોના નામ પાછળ કેમ લખવામાં આવે છે 'સ્તાન'? જાણવા જેવું છે કારણ
Ahmedabad crime branch
ઉત્તર પ્રદેશથી અમદાવાદમાં હથિયાર ઘૂસાડવાનું ષડયંત્ર, પાંચ આરોપીઓની ધરપકડ
School Student
સ્કૂલના વિદ્યાર્થીએ આપઘાત કરતા 500થી છાત્રોએ પોલીસ સ્ટેશનમાં કર્યો હોબાળો
gujarat police
લુખ્ખાતત્ત્વોની ખૈર નથી! 24 કલાકમાં ગુજરાત પોલીસે આરોપીઓને ભણાવ્યો કાયદાનો પાઠ
Ahmedabad
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે રોગચાળો કાબુ બહાર, મચ્છરજન્ય રોગોની ભરડામાં આવ્યા લોકો
health
ડોક્ટરે જણાવ્યું ગ્રેડ 1 ફેટી લિવર વિશે, તરત ખાવાનું શરૂ કરી દો આ જડી-બૂટી
Business News
કેટલી કિંમતી છે મુકેશ અંબાણીની એક-એક મિનિટ? જાણો રોજની કેટલી કરે છે કમાણી
Veer Narmad University
યુનિવર્સિટીના એક નિર્ણયથી આક્રોશમાં પ્રોફેસર, પહેલાં કામ કરાવ્યું અને પગારના વાંધા
gujarat news
હ્રદય રોગના નિદાનમાં મિલનો પથ્થર બની આ હોસ્પિટલ, 4 મહિનાના બાળકને મળ્યું નવજીવન