જિયો News

Jio Air Fiberના આ પ્લાનમાં Netflixથી લઈને Amazon Prime સુધી બધું જ ફ્રીમાં!
Oct 15,2023, 10:18 AM IST
શું બંધ થઈ જશે Vodafone-Idea? બહુ જ કામના છે આ સમાચાર
જો તમે વોડાફોન-આઈડિયાના ગ્રાહક છો તો તમારા માટે બહુ જ ખરાબ સમાચાર છે. કંપની બંધ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. સાથે જ એ પણ શક્યતા વ્યક્ત કરાઈ છે કે, આગામી મહિનાથી સામાન્ય કોલ અને ડેટા માટે વધુ રૂપિયા ખર્ચ કરવા પડી શકે છે. AGR એટલે કે એડજસ્ટ ગ્રોસ રેવન્યુના બોજ તળે દબાયેલ વોડાફોન (Vodafone) આઈડિયા (Idea) ની હાલત દિવસેને દિવસે ખરાબ થતી જઈ રહી છે. બુધવારે પણ કંપનીને સુપ્રિમ કોર્ટ (Supreme Court) તરફથી કોઈ રાહત મળી નથી. બની શકે છે કે, કંપની ભારતમાં ક્યારેય પણ વેપાર ધંધા બંધ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, વોડાફોન-આઈડિયાને એજીઆર માટે લગભગ 53000 કરોડ રૂપિયા ચૂકવવાના છે. કંપની આ રૂપિયાને ચૂકવવામાં અસમર્થતા વ્યક્ત કરી ચૂકી છે.
Mar 19,2020, 9:18 AM IST
JIO GigaFiber ગ્રાહકો માટે બંપર ઓફર, ફક્ત 600 રૂપિયામાં મળશે આટલું બધુ...
અત્યારે તમને બ્રોડબેંડ, લેંડલાઇન ફોન અને ડીટીએચ કનેક્શન માટે અલગ-અલગ બિલ ચૂકવવું પડે છે. બધાનું અલગ-અલગ પેમેન્ટ કરવાનું ટેંશનવાળુ હોય છે, સાથે જ ખિસ્સામાંથી વધુ પૈસા પણ જાય છે. પરંતુ જો આ ત્રણેય સર્વિસ તમને એક જ કનેક્શનમાં મળી જાય તો સારું રહેશે. જી હાં આ કોઇ મજાક નથી પરંતુ ટૂંક સમયમાં બધી વસ્તુઓ હકીકતમાં બદલાવવાની છે. આ બધા માટે તમારે દર મહિને ફક્ત 600 રૂપિયા ચૂકવવા પડશે. મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઇંડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો GigaFiber કનેક્શનના અંતગર્ત 600 રૂપિયામાં આ બધી સેવાઓ લઇને આવી રહી છે. એટલું જ નહી વધારાની સુવિધાઓ સહિત 1000 રૂપિયાના હોમ નેટવર્કમાં GigaFiber કનેક્શન હેઠળ વધુમાં વધુ 40 ડિવાઇસ કનેક્ટ કરી શકો છો. 
Apr 24,2019, 16:12 PM IST

Trending news