हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતમાં હાર્ટ એટેક
ગુજરાતમાં હાર્ટ એટેક News
breaking news
વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત! 35 વર્ષના યુવકનું માત્ર 6 જ સેકન્ડમાં મોત, CCTV
ગુજરાતમાં હાર્ટ એટેક થી મોતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. સુરતમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયો હોવાની શક્યતા સેવવામાં આવી રહી છે. ડુમસ રોડ વિસ્તારમાં આવેલા રિસોર્ટમાં કામ કરતો યુવક અચાનક કપડાં ધોતા ધોતા ઢળી પડ્યા બાદ મોતને ભેટ્યો હતો. 35 વર્ષીય વિકાસ મૈથી કપડા ધોતા ધોતા ઢળી પડ્યો હતો. ઘટના સીસીટીવી માં થઈ કેદ. વિકાસ સતીશ મૈથની ડુમસ રોડ ખાતે આવેલા રેમ્બો રિસોર્ટ ખાતે રહેતો હતો.
Dec 28,2023, 16:13 PM IST
heart attack
નાની ઉંમરમાં આ કારણે વધી રહ્યા છે હાર્ટ એટેક, યુવાનોની આ આદતો હાર્ટને કરે છે અસર
Heart Attack: સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું કહેવું છે કે લોકોના મનમાં એ વાત ઘર કરી ગઈ છે કે હાર્ટ અટેક માત્ર મોટી ઉંમરના લોકોને આવે પરંતુ આ વાત સત્ય નથી. હાર્ટ એટેક આવવાનું કારણ વધતી ઉંમર નથી. લોકોની જીવનશૈલી, જેનેટીક હિસ્ટ્રી સિવાય અન્ય કારણો છે જે હાર્ટને અસર કરે છે.
Dec 16,2023, 8:46 AM IST
heart attack
હાર્ટ એટેક આવવાની ચિંતાથી છુટકારો મેળવવો હોય તો આ 3 વસ્તુઓનો ડાયટમાં કરશો સમાવેશ
Heart Attack: જો તમે બેડ કોલેસ્ટ્રોલની સમસ્યાથી લડી રહ્યા છો તો તમારે તહેવારોની સીઝનમાં સાવધાન રહેવાની જરૂર છે. જે લોકોનું બેડ કોલેસ્ટ્રોલ વધારે હોય તેમને પોતાની ડાયેટમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. આ વસ્તુઓનો સમાવેશ ડાયેટમાં કરવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે અને હાર્ટ એટેકનું જોખમ પણ ઘટી શકે છે.
Oct 30,2023, 12:54 PM IST
health tips
હાર્ટના પેશન્ટ માટે ઝેર સમાન છે આ વસ્તુઓ, હાર્ટ એટેકથી બચવું હોય તો ડાયટ બદલો તુરંત
Health Tips: છેલ્લા કેટલાક સમયથી તો નાની ઉંમરમાં હાર્ટ એટેક આવ્યાના કિસ્સા પણ વધી ચૂક્યા છે. હાર્ટ એટેકના કારણે નાની ઉંમરમાં યુવાનોને જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. હૃદય રોગની ઘટનામાં વધારો ખરાબ લાઈફ સ્ટાઈલના કારણે પણ થાય છે.
Oct 30,2023, 11:12 AM IST
heart attack
BREAKING: ગુજરાતમાં આજે બે કરુણાંતિકા! ફરી હાર્ટ એટેકે ઉથલો માર્યો અને વધુ બેનાં મોત
Heart Attack News: રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેકથી મોતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં આજે વધુ બે યુવકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે.
Aug 17,2023, 15:52 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા