हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગૂગલ પ્લેસ્ટોર
ગૂગલ પ્લેસ્ટોર News
Google playstore
Play Store વગર હવે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાશે
હાલ દિગ્ગજ કંપની ગૂગલ પોતાના એપમાં સતત ચેન્જિસ કરી રહી છે. ગૂગલ પોતાની ડાઉનલોડિંગ એપ ગૂગલ પ્લે સ્ટોરમાં કેટલાક બદલાવ કરવા જઈ રહી છે. તેના દ્વારા યુઝર્સ એન્ડ્રોઈડ એપ્લિકેશનને ફોનમાં ડાઉનલોડ કર્યાં વગર સબ્સક્રાઈ કરી શકશે. ઉલ્લેખનીય છે કે, કંપની યુઝર્સને એક સબ્સક્રિપ્શન મોડલ બનાવવા પર કામ કરી રહી છે. જેના દ્વારા યુઝર્સને આ ફીચરથી આ એપમાં વારંવાર પોપ-અપ થનારા સબ્સક્રિપ્શનથી છૂટકારો મળી જશે. ગૂગલના એક બ્લોગ પોસ્ટના મુજબ, અત્યાર સુધી યુઝર્સ Google Play Store થી કોઈ પણ એપ ફ્રીમાં ડાઉનલોડ કરી શક્તા હતા.
Jul 17,2020, 8:34 AM IST
ગૂગલ પ્લેસ્ટોર
Google એ પ્લે સ્ટોરમાંથી દૂર કરી 200 ગેમ
ગૂગલ દ્વારા તૈયાર કરવામાં આવેલા એંડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમને દુનિયામાં સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. જો તમારા ફોનમાં પણ એંડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ છે તો આ સમાચાર જરૂર ધ્યાનથી વાંચો. એંડ્રોઇડના આટલી મોટી સંખ્યામાં યૂજર્સ હોવાછતાં પણ આ પ્લેટફોર્મ પુરી સુરી સુરક્ષિત નથી. થોડા દિવસો પહેલાં ગૂગલે પોતાના પ્લે સ્ટોર પરથી વાઇરસ ફેલાવનાર 22 એપને દૂર કરી કરી હતી. એકવાર ફરી સિક્યોરિટી રિસર્ચર્સને જાણવા મળ્યું છે કે મોબાઇલ એપમાં માલવેર અને એડવેયર છુપાયેલો છે. સિક્યોરિટી ફર્મ ચેક પોઇન્ટના અનુસાર આ એપ્સને 15 કરોડથી વધુ યૂજર્સે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી છે.
Mar 17,2019, 11:21 AM IST
Trending news
Patidar Samaj
પાટીદારો માટે કોણે આવું કહ્યું, આપણા સમાજમાં લોકો ટાંટિયા ખેચવામાંથી બહાર નથી આવતા!
Chennai Super Kings
MS Dhoni થી લઈને રવીન્દ્ર જાડેજા, CSK આ 6 ખેલાડીઓને કરી શકે છે રિટેન
Vadodara flood
વડોદરામાં ફરી પૂર, વિશ્વામિત્રી ગાંડીતૂર થઈ, આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરાઈ
England cricket team
તાજેતરમાં કેપ્ટન બનેલા ખેલાડીએ તોડ્યો વિરાટ કોહલીનો 5 વર્ષ જૂનો રેકોર્ડ
bhootonwala mandir
ન મનુષ્ય ન દેવતા પરંતુ ભૂતોએ કર્યું હતું આ મંદિરનું નિર્માણ, જાણો તેનું રહસ્ય
ipo
ગ્રે માર્કેટમાં ડરાવી રહ્યો છે આ IPO,શું લિસ્ટિંગના દિવસે થશે નુકસાન?
Mars
આ ગ્રહ પર જતા નહિ, માણસ લીલા રંગનો થઈ જશે, આંખો જતી રહેશે! વૈજ્ઞાનિકોની ચેતવણી
Gujarat politics
દીકરીના લગ્ન અને પ્રેમ લગ્ન મુદ્દે ગેનીબેનનું મોટું નિવેદન, દીકરીના લગ્ન ગામમા જ થાય
Navsari
પ્રેમનો માનવામાં ન આવે તેવો કરુણ અંત! શારીરિક સંબંધ બાંધ્યા બાદ થયું પ્રેમિકાનું મોત
IPL
IPL 2025: BCCI ના આ નિયમથી ધોનીને થયું કરોડોનું નુકસાન, જાણો કેમ