हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
NAM
UAE
271/ 7
(43.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગોળી
ગોળી News
દિલ્હી વિધાનસભા ચૂંટણી
કેજરીવાલના ઇરાદાઓ પર પાણી ફરી વળ્યું, AAP કાર્યકર્તા દ્વારા ચલાવાઇ ગોળી
શાહીન બાગમાં ગોળી ચલાવવાના મામલે ધરપકડ કરાયેલા કપિલ ગુર્જર આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હોવાના દિલ્હી પોલીસના દાવા બાદ ભાજપનું આક્રમણ અપનાવ્યું છે. દિલ્હી પોલીસના ખુલાસા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મંગળવારે મોડી સાંજે નિવેદન જાહેર કરી આમ આદમી પાર્ટી અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પર જોરદાર નિશાન સાધ્યું.
Feb 5,2020, 9:04 AM IST
એન.સી.ફિણવીયા
કેવડીયાઃ લમણે ગોળી મારી આપઘાત કરનાર PSIના સીસીટીવી આવ્યા સામે
નર્મદા જિલ્લા (Narmada)ના કેવડિયા કોલોની (Kevadia colony) ખાતે નવસારી (Navsari)માં એલઆઈબીમાં PSI તરીકે ફરજ બજાવતા એન.સી.ફિણવીયાએ આજે અગમ્ય કારણોસર આત્મહત્યા (Suicide) કરી છે. કેવડિયા ખાતે આવેલા સર્કિટ હાઉસમાં સાથી પીએસઆઈની સર્વિસ રિવોલ્વર માંગીને ‘આ રિવોલ્વર સાથે ફોટા પાડવા છે’ તેવું તેમણે કહ્યું હતું. તેના બાદ પોતાના લમણાં પર ગોળી મારી આત્મહત્યા કરી હતી. મૃતક પીએસઆઈ નવસારી LIBમાં પીએસઆઈની ફરજ બજાવતા હતા. તેઓ 2013ની બેચના PSI હતા. આ અંગે નર્મદા પોલીસે આગળની તપાસ કરી મૃતક પીએસઆઈએ કયા કારણોસર આત્મહત્યા કરી છે તેની તપાસ શરૂ કરી છે.
Sep 17,2019, 20:25 PM IST
દિલ્હી
લગ્નમાં થયું એવું કે, લથડતા પગે દુલ્હને લીધા સાત ફેરા
દિલ્હીના શકરપુર વિસ્તારમાં લગ્ન દરમિયાન ગોળી ચાલવાનો મામલો સામે આવ્યો છે. ગુરુવારે મોડી રાત્રે વરમાળા દરમિયાન કોઈ શખ્સે ખુશીમાં ફાયરિંગ કર્યું હતું અને તે ગોળી દુલ્હનના પગમાં જઈને વાગી હતી.
Jan 18,2019, 14:29 PM IST
વાપી
વાપી ફાયરિંગ કેસમાં નવો વળાંક, ફરિયાદી પોતે જ નિકળ્યો આરોપી
વાપી પોલીસે ફાયરિંગ થયેલ દેશી તમંચો અને મેગેઝીન જપ્ત કર્યા છે અને ફરિયાદી પોતે જ આરોપી સાબિત થતાં પોલીસે તેની સામે ગેરકાયદેસર હથિયાર રાખવાનો ગુનો નોંધ્યો છે. પોલીસને ગુમરાહ કરવાનો અને નિર્દોષ વ્યક્તિ પર ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ દાખલ કરી ફસાવી દેવાના કાવતરાની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરી છે.
Nov 13,2018, 11:14 AM IST
Trending news
8th Pay Commission
સરકારી કર્મચારીઓને મળી શકે છે મોટા ખુશખબર, જાણો 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ
gujarat
આ બસમાં કેવી રીતે મુસાફરી કરવી? 40ની કેપેસીટીમાં ઠૂસીઠૂસીને 115 લોકો કરે છે મુસાફરી
video viral
Video: સ્ટેજ પર ઠુમકા લગાવતી શકીરાનો નીચેથી ઉતરતો હતો વીડિયો, શરીરના અંગો ઢાંકવા...
Open Marriage
પતિની ગર્લફ્રેન્ડ અને પત્નીનો બોયફ્રેન્ડ, પાર્ટનર બદલે છે પણ રહે છે પતિ-પત્ની
big breaking
ST કર્મચારીઓ માટે દિવાળી પહેલા ખુશીના સમાચાર, મોંઘવારી ભથ્થું અને એરિયર્સની જાહેરાત
ક્ષત્રિય સમાજ
પદ્મિનીબા વાળા ફરી ભડક્યાં! ક્ષત્રિય સમાજના સંમેલનમાં સન્માન ન જળવાતા કર્યો હોબાળો
Shankersinh Vaghela
અખિલેશ યાદવ, અમિત શાહ અને હવે ક્ષત્રિય મંચ, શંકરસિંહ વાઘેલા કયો કરી રહ્યાં છે જુગાડ
Kitchen vastu
રસોડામાં આ વસ્તુઓ ભુલથી પણ ઊંધી રાખવી નહીં, આ ભુલના કારણે પરિવાર આવી જશે રોડ પર
Mauli
Mauli: ઘરના પુરુષના હાથ પર આ દિવસોમાં બાંધો રક્ષા સૂત્ર, ખાલી તિજોરી ભરાઈ જશે ધનથી
home
ગુજરાત નજીક આ ગામમાં 700 વર્ષથી નથી બન્યુ બે માળનું મકાન, કોશિશ કરનારા ગયા સીધા ઉપર!