हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઘરેલું ઉપાય
ઘરેલું ઉપાય News
Dark Circles
ડાર્ક સર્કલનો રામબાણ ઈલાજ છે રસોડામાં રહેલ આ વસ્તુઓ,એક અઠવાડિયામાં જોવા મળશે પરિણામ
Dark Circles: ડાર્ક સર્કલની સમસ્યાને દૂર કરવા માટે ઘરની જ કેટલીક વસ્તુઓ લગાવી શકાય છે. આ વસ્તુઓની અસર આંખોની આસપાસ દેખાતા ડાર્ક સર્કલને હળવા કરવામાં ખૂબ જ ઉપયોગી બને છે.
Dec 2,2024, 16:39 PM IST
BACK PAIN
Back Pain ની બૂમો પાડ્યા વિના કરો આ 6 કામ, નવો રૂપિયો ખર્ચ્યા વિના થશે આરામ
Home Remedies: આજના સમયમાં દરેક ઉંમરના લોકોમાં કમર દર્દની સમસ્યા સામાન્ય છેય. કોઈને ભારે સામાન ઉઠાવવાનાં કારણે તો કોઈને ખોટી રીતે ઊંઘવાના કારણે કમરમાં દર્દની સમસ્યા થાય છે. જો તમને પણ કમર દર્દ થાય છે તો આર્ટીકલમાં જણાવેલા ઘરેલુ ઉપચાર અજમાવી જુઓ.
Aug 4,2023, 19:55 PM IST
પેટની ચરબી
શું તમારું પેટ પણ માટલા માફક ફૂલી ગયું છે? તો અજમાવો આ ઘરેલું ઉપાય, ઓગળી જશે ચરબી
Fat Loss Home Remedies: પેટના દુખાવામાં જ નહીં પણ પેટમાં સંગ્રહિત ચરબી ઘટાડવામાં પણ અજમાવો રામબાણ છે. તેના સેવનથી પેટની ચરબી ઓછી થાય છે. આ પેટની ચરબી ઘટાડવા માટે અસરકારક છે, ખાધા પહેલા અજમાનું પાણી પીવાથી પાચક શક્તિ પણ મજબૂત બને છે.
Jun 26,2023, 22:01 PM IST
BACK PAIN
તમે પણ કમરના દુખાવાથી તોબા પોકારી ગયા છે, એક રૂપિયો ખર્ચ કર્યા વિના મટાડો દર્દ
Home Remedies: આજના સમયમાં દરેક ઉંમરના લોકોમાં કમર દર્દની સમસ્યા સામાન્ય છેય. કોઈને ભારે સામાન ઉઠાવવાનાં કારણે તો કોઈને ખોટી રીતે ઊંઘવાના કારણે કમરમાં દર્દની સમસ્યા થાય છે. જો તમને પણ કમર દર્દ થાય છે તો આર્ટીકલમાં જણાવેલા ઘરેલુ ઉપચાર અજમાવી જુઓ.
Jun 23,2023, 20:00 PM IST
How to heal tongue burn fast
ગરમ વસ્તુ ખાધા પછી જીભ બળી ગઈ છે? તો આ ઘરગથ્થુ ઉપાયોથી ફટાફટ મળશે રાહત
Ways to Soothe a Burnt Tongue: ગરમ ચા-કોફી કે ફૂડને ફટાફટ ખાવા- પીવાના ચક્કરમાં ઘણીવાર જીભ બળી જાય છે, જેના કારણે ઘણી તકલીફ પડે છે, પરંતુ જો તમે કેટલાક સરળ ઉપાયો અપનાવશો તો આ સમસ્યા દૂર કરી શકો છો.
May 22,2023, 14:04 PM IST
પોસ્ટ પ્રેગ્નન્સી કેર
Post Pregnancy Care: આ ઘરેલું ઉપાયોથી મેળવો Stretch Marksથી છૂટકારો
કોઇપણ મહિલા માટે મા બનવું સૌથી વધારે સુખદ અનુભવ હોય છે. આ શક્તિ માત્ર એક માતામાં જ હોય છે, જેના કારમે તે પોતાની સંતાન માટે કોઇપણ પ્રકારનું દર્દ સહન કરવા માટે તૈયાર રહે છે. જો કે, મા બનવાની પ્રક્રિયા અથવા ગર્ભાવસ્થાનો સમય એટલો સરળ નથી હોતો, જેટલો આપણને લાગે છે. પ્રગ્નન્સી (Pregnancy) દરમિયાન અને ડિલીવરી (Delivery) બાદ પણ મહિલા માટે શરીરમાં ઘણા ફેરફાર આવે છે, જેના કારણે ઘણી વખત મા બનવા પર મૂશ્કેલી ઉઠાવી પડતી હોય છે.
Sep 14,2020, 17:58 PM IST
ઘરેલું ઉપાય
ફેફસાંને સ્વસ્થ રાખવાનો અચૂક ઉપાય, નિયમિત કરો તેનો ઉપયોગ કરો
ફેફસાંને સ્વસ્થ રાખવા માટે ઘણા બધા ઉપયા છે જેવી રીતે કે તમે નિયમિત રીતથી વ્યાયામ કરો અને સ્વસ્થ ફૂડ ખાવું, લસણ ખાવું, આદું ખાવું વગેરે. આવો આજે અમે તમને કેટલાક એવા ઉપાય જણાવીએ જે તમારા ફેફસાંને સ્વસ્થ રાખવામાં મદદ કરશે.
Aug 25,2020, 9:19 AM IST
પેટની ચરબી
જો તમે પટની ચરબીથી છો પરેશાન, તો આ ઘરેલું ઉપાય અજમાવો, જલદી જોવા મળશે તેની અસર
મેદસ્વીપણાની સમસ્યાથી 10માંથી 8 લોકો પરેશાન છે, ઘણી વખત તમે મેદસ્વી હોતા નથી, પરંતુ પેટ પર રહેલી ચરબી તમને કદરૂપું દેખાવ આપે છે. પેટ પર જામેલી ચરબીથી ઘણા રોગોને આમંત્રણ આપે છે. તે સ્થૂળતાને પણ વધારે છે. મોટાભાગના કેસોમાં એક ખાસ ઉંમર બાદ સ્ત્રી અને પુરૂષ બંનેને આ સમસ્યા થઈ શકે છે. તમને જણાવીએ કે, તમારે એવું તો શું કરવું જોઇએ કે આ સમસ્યા ન થયા અથવા તો થઈ ગયા બાદ તેને કેમ ઘટાડી શકાય. માત્ર આ ધ્યાનમાં રાખો કે, આ મુદ્દાઓનું નિયમિતપણે પાલન થવું જોઇએ ના કે ક્યારે ક્યારે કર્યા અને બાદમાં છોડી દીધા.
Jul 5,2020, 20:45 PM IST
Trending news
HMPV Virus
ચીનમાં ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી! હ્યુમન મેટાપ્યુમોવાયરસથી બચવાનો શું છે ઉપાય?
social media
માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ