हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
251/ 5
(41.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જ્યોતિષશાસ્ત્ર
જ્યોતિષશાસ્ત્ર News
numerology
ખુબ જ નસીબદાર હોય છે આ તારીખે જન્મેલા લોકો! નાની ઉંમરમાં જ બને છે ધનવાન
Number 6 People: અંક જ્યોતિષ અનુસાર અમુક ખાસ તારીખોમાં જન્મેલા લોકો ખુબ જ ભાગ્યશાળી હોય છે. આ જાતકો ખુબ ઓછી ઉંમરમાં દૌલત-શોહરત મેળવી લે છે. તેમને જીવનમાં ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો પડતો નથી.
Oct 6,2024, 12:47 PM IST
Monsoon 2023
કોઈને કીધા વિના આ દિશામાં મુકી દો વરસાદી પાણીનો ઘડો, બદલાઈ જશે તમારી દુનિયા!
monsoon 2023: વરસાદથી માત્ર મોસમ જ ખુશનુમા થઈ જાય છે એવું નથી. બલ્કે વરસાદી પાણીની મદદથી અનેક પ્રકારની સમસ્યાઓનું નિરાકરણ પણ કરી શકાય છે. વાસ્તુ અને જ્યોતિષમાં વરસાદના પાણીથી સંબંધિત ઉપાયો જણાવવામાં આવ્યા છે.
Jun 27,2023, 13:09 PM IST
શનિની મહાદશા
19 વર્ષ સુધી ભિખારી જેવું જીવન જીવે છે વ્યક્તિ, ર્શથી ફર્શ પર લઇ જાય છે શનિની મહાદશા
Shani Ki Mahadasha Ke Upay: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિની મહાદશા 19 વર્ષ સુધી રહે છે. ઘણી વખત કુંડળીમાં શનિદેવની સ્થિતિ સારી હોવા છતાં જો કાર્યો શુભ ન હોય તો શનિદેવ ધનની હાનિ કરે છે અને અનેક પ્રકારની કષ્ટ પણ આપે છે. જાણો શનિ મહાદશાના સંકેતો અને તેનાથી બચવાના ઉપાયો.
Jun 19,2023, 16:35 PM IST
Auspicious yog in kundli
તમારી કુંડળીમાં આ 5 યોગ છે તો બેડો થઈ જશે પાર, તિજોરીઓ છલકાય એટલું મળશે ધન
આ 5 પંચ મહાપુરુષ યોગ છે જે કુંડળીમાં થવા એ ભાગ્યશાળીની નિશાની છે જેની કુંડળીમાં હોય છે તે ધનસુખ વૈભવનો અધિકારી બની જાય છે ઉંમરના અલગ અલગ ભાગમાં પરંતુ તેને અખૂટ ધન અવશ્ય મળે છે જાણો કેવી રીતે રચાય છે આ યોગ.
May 22,2023, 14:27 PM IST
Couple Zodiac Signs
આ બે રાશિના લોકોની ક્યારેય નથી જામતી જોડી, હંમેશા થયા કરે છે ઝઘડા
Couple Zodiac Signs: આપણે ઘણા લોકોને મળીએ છીએ, પરંતુ એવું જરૂરી નથી કે જ્યારે પણ આપણે કોઈને મળીએ ત્યારે તેની સાથે આપણો સંબંધ સારો જ બને. કેટલાક લોકો પ્રથમ મુલાકાતમાં જ સારા મિત્રો બની જાય છે જ્યારે કેટલાક લોકો વર્ષો સુધી સાથે જીવ્યા પછી પણ તેમની વિચારસરણી મેળ ખાતી નથી. ચાલો જાણીએ કઈ રાશિઓની એકબીજા સાથે એટલી ક્યારેય જામતી નથી.
Mar 26,2023, 9:05 AM IST
celebration
14 કે 15 ક્યારે ઉજવાશે મકરસંક્રાંતિ? 30 વર્ષે બન્યો અનોખો સંયોગ, જાણો તારીખ, મુહૂર્ત
ઉદયતિથિ અનુસાર આ વખતે 15 જાન્યુઆરી 2023ના રોજ મકર સંક્રાંતિ મનાવવામાં આવશે. મકરસંક્રાંતિ 14 જાન્યુઆરી, 2023 ના રોજ રાત્રે 08.43 વાગ્યે શરૂ થશે. મકરસંક્રાંતિનો શુભ સમય 15 જાન્યુઆરીએ સવારે 06:47 કલાકે શરૂ થશે અને સાંજે 05:40 કલાકે સમાપ્ત થશે.
Jan 13,2023, 22:21 PM IST
astrology
તમારા જન્મના વાર પરથી જાણો તમે કેટલા વર્ષ જીવશો, કઈ ઉંમરે પડશે સૌથી વધારે દુ:ખ
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં આયુ જ્ઞાન માટે અમુક નિયમો બનાવવામાં આવ્યા છે. તેમાંથી એક તમારા જન્મના વારના આધારે તમારી ઉંમર જાણી શકાય છે.
Aug 14,2022, 15:46 PM IST
જ્યોતિષશાસ્ત્ર
ભૂલથી પણ ક્યારેય નીચે ન પડવા દો આ ચીજવસ્તુઓ, નહિ તો તમારું પતન નક્કી!
આપણી સાથે દિવસભર થનારી ઘટનાઓ શુભ-અશુભ સંકેતો આપે છે. એટલા માટે અમુક ચીજવસ્તુઓને ક્યારેય હાથમાંથી નીચે ન પડવા દેવી જોઈએ. જેમાં ખાસ કરીને સફેદ ચીજવસ્તુઓ. કેમ કે, સફેદ ચીજવસ્તુઓ હાથમાંથી નીચે પડે છે તો ઘરમાં લડાઈ ઝઘડા શરૂ થઈ જાય છે.
Jul 6,2022, 12:12 PM IST
loksabha election 2019
લોકસભા ચૂંટણીના પરિણામો વિશે શું કહે છે જાણીતા જ્યોતિષશાસ્ત્રીઓ, જુઓ 'પરિણામના સિતારા'
જાણીતા જ્યોતિષશાસ્ત્રીઓ સાથે ઝી 24 કલાકની ખાસ વાતચીત. જાણો લોકસભા ચૂંટણી 2019ના પરિણામનો એક્ઝિટ પોલ બાદ શું કહે છે ભારતના નેતાઓના સિતારા. જુઓ ઝી 24 કલાકની ખાસ રજૂઆત 'પરિણામના સિતારા'
May 20,2019, 10:35 AM IST
loksabha election 2019
લોકસભા ચૂંટણીના પરિણામો વિશે શું કહે છે ટેરો કાર્ડ, જુઓ 'પરિણામના સિતારા'
જાણો શું કહે છે ટેરો રીડર મોનાલી જૈન લોકસભાની ચૂંટણીના પરિણામો વિશે, ઝી 24 કલાકની ખાસ રજૂઆત 'પરિણામના સિતારા'માં.
May 20,2019, 9:40 AM IST
Trending news
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ