हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દલસુખ પ્રજાપતિ
દલસુખ પ્રજાપતિ News
online education
સી.કે. પ્રજાપતિ વિદ્યાલયમાં ઓન લાઈન શિક્ષણ પુનઃ શરૂ કરાયું
પૂર્વ ધારાસભ્ય દલસુખ પ્રજાપતિ (Dalsukh Prjapati) ની સી.કે.પ્રજાપતિ વિદ્યાલયમાં ઓન લાઈન શિક્ષણ ફરીથી શરૂ કરાયું છે. વાલીઓએ ફી ન ભરતા શાળાનું ઓનલાઈન શિક્ષણ બંધ કરાયું હતું. ડી.ઈ.ઓની સૂચના બાદ શાળા દ્વારા ફરીથી ઓનલાઈન શિક્ષણ શરૂ કરાયું છે.
Jul 13,2020, 7:57 AM IST
દલસુખ પ્રજાપતિ
વડોદરા : પૂર્વ ધારાસભ્ય દલસુખ પ્રજાપતિની સ્કૂલે ઓનલાઈન શિક્ષણ બંધ કર્યુ
વડોદરામાં પૂર્વ ધારાસભ્ય દલસુખ પ્રજાપતિ (Dalsukh Prjapati) ની સ્કૂલે ઓનલાઈન શિક્ષણ બંધ કર્યુ છે. વાલીઓ ફી ન ભરતા હોવાનું જણાવી તેમની સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવામા આવ્યું છે. સ્કુલના ટ્રસ્ટીએ ડીઈઓને પત્ર લખી આ અંગે ખુલાસો આપ્યો છે. જેમાં ઉલ્લેખ કર્યો છે કે, વાલીઓ ફી ભરશે તો જ 1 ઓગસ્ટથી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે.
Jul 10,2020, 10:52 AM IST
Vadodara
વડોદરામાં ભાજપના નેતા દલસુખ પ્રજાપતિએ PSIને કહ્યું, તારા પટ્ટા ઉતરાવી દઈશ...
વડોદરામાં ભાજપના નેતા અને માટીકામ બોર્ડના ચેરમેને પોલીસકર્મીને ધમકી આપી. ફતેગંજ પોલીસે નેતા દલસુખ પ્રજાપતિના સંબંધી એવા બિલ્ડર અરેષ પ્રજાપતિની ધરપકડ કરી હતી. જે બાદ નેતાજી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને PSIને તારા પટ્ટા ઉતરાવી દઈશ એવી ધમકી આપી. આ મામલે દલસુખ પ્રજાપતિ સામે પોલીસ સ્ટેશનની ડાયરીમાં નોંધ કરવામાં આવી છે. જે આરોપીની ધરપકડ થતા નેતાજીએ પોલીસ સ્ટેશનમાં રોફ બતાવવાનો પ્રયાસ કર્યો તેના પર ઠગાઈનો આરોપ છે.
Feb 16,2020, 12:25 PM IST
Trending news
pm modi
નવમી વખત અમેરિકાના પ્રવાસે જશે PM મોદી, મનમોહન સિંહ-નહેરુએ કેટલીવાર કર્યો પ્રવાસ
IND vs BAN
ટીમ ઈન્ડિયાએ આખરે બાંગ્લાદેશને કેમ ન આપ્યું ફોલોઓન? જાણવા જેવું છે કારણ!
Indian Army
સેનાના અધિકારીની મંગેતરનું અંડરગાર્મેન્ટ ઉતાર્યું, ઈન્સ્પેક્ટર થઈ ગયો નગ્ન...
jammu kashmir
J&K: બડગામમાં BSF જવાનોને લઈને જતી બસ ખાઈમાં ખાબકી, 3 જવાન શહીદ અનેક ઘાયલ
gujarat
IPSનું લફરું! પત્ની ગુજરાતમાં કલેક્ટર છતાં વકીલ સાથે આંખો મિલાવી, કુંવારો કહીને....
breaking news
લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે, બ્લેકના વ્હાઈટ કરાવવામાં કારખાનેદાર 5 કરોડમાં ઠગ
breaking news
હવે સગીર સંતાનને વાહન આપ્યુ તો માતા-પિતા દંડાશે! વાહન જપ્ત થશે, આવતા અઠવાડિયે ડ્રાઈવ
Property News
અમેરિકા, કેનેડા નહીં ભારતીયો આ દેશમાં ઘર ખરીદવા કરે છે પડાપડી, મળે છે Golden Visa
Ahmedabad News
વાહનચાલકો માટે સૌથી માઠા સમાચાર; આજ રાતથી આ નેશનલ હાઇ-વેના ટોલ ટેક્સમાં વધારો!
gujarat
નશાના સોદાગરો પાસેથી ફરી ઝડપાયો ગાંજો! આ રીતે આણંદમાં થયો કાળી કરતૂતોનો પર્દાફાશ