online education

આજથી ડીગ્રી-ડિપ્લોમા ફાર્મસીના અભ્યાક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે, 10 સપ્ટેમ્બરે જાહેર થશે મેરીટ

22 ઓગસ્ટ સાંજે 5 વાગ્યા સુધીમાં પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે

Aug 2, 2021, 07:57 AM IST

હવે પ્રાથમિક શાળાઓ પણ ઓફલાઇન શરૂ કરવા માંગણી, શિક્ષણમંત્રીને લખ્યો પત્ર

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘે શિક્ષણમંત્રીને પત્ર લખ્યો હતો. રાજ્યમાં હાલ કોરોના સંક્રમણના કેસ ઘટી રહ્યા છે ત્યારે તેને ધ્યાને લઇ પ્રાથમિક શિક્ષણ કાર્ય રોટેશન પદ્ધતિથી ચાલુ કરવા માટે માંગણી કરવામાં આવી છે.

Jul 22, 2021, 01:46 PM IST

શેરી શિક્ષણનો યુગ ફરી આવ્યો : રાજકોટમાં ગરીબ બાળકો માટે શરૂ થયા ઓપન ક્લાસ 

  • રાજકોટ નગર પ્રાથમીક શિક્ષણ સમિતિનું ઉમદા કાર્ય
  • મ્યુનિ. સ્કૂલોના શિક્ષકો પછાત વિસ્તારના બાળકોને આપી રહ્યા છે શેરી શિક્ષણ
  • ધો.2 થી 8માં ખાનગી સ્કૂલો છોડી 3500 વિદ્યાર્થીઓએ મનપાની સ્કૂલમાં એડમિશન લીધા

Jul 21, 2021, 02:26 PM IST

Ahmedabad : મોબાઈલ ન ધરાવતા સરકારી શાળાના બાળકો માટે શિક્ષકોની અનોખી પહેલ

હાલ કોરોના મહામારીમાં બાળકો ઓનલાઈન (online education) ભણવા મજબૂર બન્યા છે. જેના માટે મોબાઈલ અને કમ્પ્યૂટરની ખાસ જરૂર પડે છે. પણ એ પરિવારના સંતાનોનું શું, જેમની પાસે મોબાઈલ અને કોમ્પ્યૂટર નથી. આવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડના શિક્ષકોની અનોખી પહેલ સામે આવી છે. અમદાવાદના એક ગાર્ડનમાં બાળકોને એકઠા કરી સરકારી શિક્ષકો દ્વારા ગરીબ બાળકોને શિક્ષણ અપાઈ રહ્યું છે. 

Jul 20, 2021, 08:42 AM IST

MS University માં આજથી ઓફલાઇન શિક્ષણ શરૂ, આ વિદ્યાર્થીઓને મળશે એન્ટ્રી

જોકે, જે વિદ્યાર્થીએ વેક્સિન લીધી હશે તેને જ એન્ટ્રી આપવામાં આવશે. 474 દિવસ બાદ કોમર્સના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ઓફલાઇન (Offline) શરૂ થયું છે. જેનાથી વિદ્યાર્થીઓ ખુશખુશાલ થયા છે. 

Jul 19, 2021, 02:59 PM IST

AHMEDABAD: ઓનલાઇન શિક્ષણ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ, બાળકોનું બાળપણ બગડી રહ્યું છે

ગુજરાત કોંગ્રેસના પુર્વ પ્રમુખ અને વિધાનસભા વિરોધપક્ષના પુર્વ વિપક્ષના નેતા અર્જુન મોઢવાડીયાએ ઓનલાઇન શિક્ષણ મુદ્દે રાજ્યના શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો પત્રમાં મોઢવાડીએ ઉલ્લેખ કર્યો કે, સમગ્ર ગુજરાતમાં 7 જુનથી નવા શૈક્ષણીક સત્રનો પ્રારંભ થઈ ચુક્યો છે. જો કે કોરોના મહામારીના કારણે શાળા-કોલેજો બંધ છે. એટલે વિદ્યાર્થીઓને ઘરે બેઠા શિક્ષણ આપી શકાય તે માટે કોમ્પ્યુટર-મોબાઈલ ફોન દ્વારા ઓનલાઈન ક્લાસ ચલાવવામાં આવી રહ્યા છે. 

Jul 5, 2021, 11:38 PM IST

પુસ્તકો વિના ભણશે ગુજરાત: નવું શૈક્ષણિક સત્ર શરૂ, પણ પુસ્તકો શાળામાં ન પહોંચ્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કુલ બોર્ડની શાળાઓમાં હજુ સુધી ધોરણ 1 થી 8 ના એકપણ પુસ્તકો પહોંચાડી શકાયા નથી. પુસ્તકો વિના શિક્ષકો પણ કેવી રીતે બાળકોને ઓનલાઇન અભ્યાસ કરાવશે એ મોટો પ્રશ્ન ઉદભવ્યો છે.

Jun 7, 2021, 12:09 PM IST

રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ, સરકારી અને ખાનગી ઓફિસો ધમધમશે, અમદાવાદમાં દોડતી થશે AMTS અને BRTS

ત્યારે આજથી નવી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે અને આ ઉપરાંત 7 મી જૂનથી એટલે કે આજથી રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ ખાનગી ક્ષેત્રની ઓફિસો 100 ટકા સ્ટાફની હાજરી સાથે રાબેતા મુજબ કામકાજ કરી શકશે.  જ્યારે આ તરફ અમદાવાદમાં AMTS અને BRTS બસ સેવાઓ ફરી શરૂ કરવામાં આવી રહી છે.  

Jun 7, 2021, 06:53 AM IST

7 જૂનથી ધો. 3 થી 12 નું ઓનલાઇન શિક્ષણ શરૂ, શાળાઓમાં વિદ્યાર્થીઓને ન બોલાવવા આદેશ

કોરોના મહામારીને કારણે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આગામી આદેશ આપવામાં ન આવે ત્યાં સુધી ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓને 7 જૂનથી શરૂ થતા નવા શૈક્ષણિક સત્ર દરમિયાન ઓનલાઈન શિક્ષણ આપવાનો આદેશ કરવામાં આવ્યો છે

Jun 6, 2021, 12:07 AM IST

મોટો નિર્ણય: ગુજરાત રાજ્યની તમામ કોલેજોમાં ૩૦મી એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ બંધ

કોરોનાના વધતા જતાં સંક્રમણને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય  (ઑફલાઈન)આગામી ૩૦મી એપ્રિલ સુધી બંધ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

Apr 11, 2021, 06:10 PM IST

સુરત બાદ પાદરાના શિક્ષણ વિભાગમાં કોરોનાનો વિસ્ફોટ, ગત વર્ષે માર્ચમાં થઇ હતી કોરોનાની એન્ટ્રી

સ્વરાજની ચૂંટણી બાદ પાદરા તાલુકાની પ્રાથમિક શાળાઓ અને હાઈસ્કુલમાં કેટલાક શિક્ષકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.  સરસવણી ગામની સરસ્વતી હાઈસ્કૂલ અને લતીપુરા ગામની હાઈસ્કુલમાં પ્રિસિપાલને કોરોના થયો હોવાનુ જાણવા મળ્યુ છે.

Mar 14, 2021, 02:46 PM IST

11 વર્ષના બાળકે માતા પિતાના પાડ્યા અશ્લીલ ફોટા, YouTube પરથી શીખ્યો Hacking અને પછી...

બદલાતા યુગમાં ટેકનોલોજીના એડવાન્સમેન્ટ સાથે ઘણી વસ્તુઓમાં ફેરફાર થઈ રહ્યા છે. કેટલીક વસ્તુઓ જીવનને ખુબ જ સરળ બનાવે છે તો કેટલીક ભયાનક રિઝલ્ટ આપે છે. પહેલા લોકોને ટેકનોલોજીનું વધારે જ્ઞાન ન હતું પરંતુ હવે નાના બાળકો પણ સરળતાથી સ્માર્ટફોન (Smartphone) શીખી રહ્યા છે

Feb 2, 2021, 04:43 PM IST

રાજકોટમાં ખાનગી શાળા સંચાલકોની ધમકી, ફી ભરો નહી તો બાળકોનું ઓનલાઇન શિક્ષણ બંધ

રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને ચાલુ વર્ષે ફીમાં 25 ટકા માફી આપ્યા બાદ પણ વાલીઓ અને સંચાલકો વચ્ચે ફીના મુદ્દે ચાલતો વિવાદ શમવાનું નામ લેતો નથી, જેના પગલે 10મી ડિસેમ્બર સુધીમાં ફી નહી ભરનારા વિદ્યાર્થીઓનું ઓનલાઇન ભણતર બંધ કરાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

Nov 30, 2020, 04:14 PM IST

આવતી કાલથી ફરી એકવાર શરૂ થશે સ્કૂલો, આજે દિવાળી વેકેશનનો અંતિમ દિવસ

દિવાળી વેકેશન બાદ આવતીકાલથી ફરી એકવાર સ્કૂલો શરૂ થઇ રહી છે. આજે સત્તાવાર દિવાળી વેકેશનનો અંતિમ દિવસ હતો. કાલથી શાળામાં શિક્ષકોએ હાજર થવાનું રહેશે. રાજ્યની સ્કૂલોમાં 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કર્યું હતું

Nov 18, 2020, 10:15 PM IST
Big News About Schools Opening On ZEE 24 Kalak PT8M23S

ZEE 24 કલાક પર શાળાઓ ખોલવા મામલે મોટા સમાચાર

Big News About Schools Opening On ZEE 24 Kalak

Nov 9, 2020, 02:25 PM IST
Parents Worried About Online Education, Special Report From Vadodara PT3M15S

ઓનલાઈન શિક્ષણથી વાલીઓ પરેશાન, જુઓ વડોદરાથી ખાસ અહેવાલ

Parents Worried About Online Education, Special Report From Vadodara

Sep 16, 2020, 09:15 PM IST

લોકડાઉનમાં ફી માંગીને શરમ નેવે મૂકતી ખાનગી શાળાઓ કંઈક શીખે આ સરકારી શાળા પાસેથી....

શાળાના બાળકોના અભ્યાસને લઈને આટલું વિચારતા આ શિક્ષકોની શિક્ષણ વિભાગ અને મુખ્યમંત્રીએ પણ પ્રશંસા કરી છે

Sep 5, 2020, 11:07 AM IST
44% parents says we don't want to send our child to school in corona virus pandemic PT4M16S

ઓનલાઈન શિક્ષણ: HCએ રદ કર્યો ફી અંગેનો પરિપત્ર, 'શાળા સંચાલકો અને વાલીઓ સાથે બેસીને સરકાર ફી નક્કી કરે'

ઓનલાઈન શિક્ષણને લઈને ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજી પણ આજે સુનાવણી થઈ. જેમાં હાઈકોર્ટે રાજ્ય સરકારના ઓનલાઈન શિક્ષણને અંગેના જીઆરને અયોગ્ય ઠેરવ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે શાળા સંચાલકો અને વાલીઓ સાથે બેસીને સરકાર ફી નક્કી કરે. આ ઉપરાંત હાઈકોર્ટે શિક્ષણકાર્ય ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. 

Jul 31, 2020, 12:06 PM IST