हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દાદરાનગર હવેલી
દાદરાનગર હવેલી News
gujarat news
દીવ-દમણ કેમ ના બની શક્યા ગુજરાતનો હિસ્સો? જાણો મહમદ બેગડા સાથે જોડાયેલાં છે તાર...
Gujarat Tourism: હરવા ફરવાની વાત આવે ત્યારે ગુજરાતીઓનું ફેવરીટ સ્થાન બની ગયું છે દીવ-દમણ. બન્ને સ્થળે એકમેકથી ઘણાં દૂર છે પણ બન્ને સ્થળોમાં ગુજરાતનો નહીં અલગ નિયમો લાગૂ પડે છે. કારણકે, અહીં ગુજરાતનું નહીં પણ કેન્દ્રનું રાજ ચાલે છે. પણ શું તમે જાણો છોકે, એમ અહીં આવું છે, એ કારણ જાણવા જેવું છે. દેશ આઝાદ થયો...ગુજરાત અને મહારાષ્ટ્ર બે અલગ રાજ્યો બન્યા...જોકે દમણ-દીવ કેન્દ્રશાસિત પ્રદેશ જ રહ્યા અને ગુજરાતનો હિસ્સો ન બની શક્યા, જેની પાછળ એથી વર્ષો અગાઉ ઘટેલી એક ઘટના હતી...ઘણાં ઓછા લોકોને ખબર હશે આ વાત...
Jul 2,2024, 16:07 PM IST
રામનાથ કોવિંદ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ દાદરાનગર હવેલી અને દમણ-દીવની મુલાકાતે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસની સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવની મુલાકાતે આવશે. તારીખ 17 અને 18 એમ બે દિવસ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી સંઘપ્રદેશની મુલાકાતે આવશે. રાષ્ટ્રપતિની સુરક્ષા માટે ગોઠવાઇ રહ્યો છે લોખંડી સુરક્ષા બંદોબસ્ત. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી માં પણ તડામાર તૈયારીઓ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી રાત્રી રોકાણ સેલવાસમાં કરશે .
Feb 16,2020, 18:35 PM IST
વિદ્યાર્થી
દાદરાનગર હવેલીમાં ધોરણ 11-12ના વિદ્યાર્થીઓનો હોબાળો
દાદરાનગર હવેલીમાં ધોરણ 11-12ના વિદ્યાર્થીઓનો હોબાળો
Dec 9,2019, 19:30 PM IST
big decision
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, દીવ-દમણ અને દાદરાનગર હવેલી થશે એક
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, દીવ-દમણ અને દાદરાનગર હવેલી થશે એક
Nov 27,2019, 23:05 PM IST
Union Minister
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું દાદરા નગર હવેલી ખાતે સંબોધન, જુઓ શું કહ્યું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દાદરાનગર હવેલીની મુલાકાતે, અમિત શાહે અક્ષયપાત્ર ભોજનાલય અને 140 સીટ ધરાવતી મેડિકલ કોલેજનું કર્યુ ઉદ્ઘાટન.
Sep 1,2019, 16:15 PM IST
Dadranagar Haveli
દાદરાનગર હવેલીમાં ચોરીની શંકા જતા માલીકે મહિલાઓને માર્યો ઢોર માર
દાદરાનગર હવેલીમાં હાઇલાઇન વાયર બનાવતી કંપનીમાં બે મહિલા કામદારને ઢોરમર મારવાની ઘટના સામે આવી છે, કંપનીના માલિકે અને મેનેજરે બંને મહિલાઓ પર ચોરીનો આરોપ મુકીને ઢોરમાર માર્યો છે, બંને મહિલાઓને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી છે
May 15,2019, 17:15 PM IST
loksabha election 2019
દાદરાનગર હવેલીના શિવસેના ઉમેદવાર અંકિતા પટેલની દોડધામ, જાણો કારણ
લોકસભા ચૂંટણી 2019ઃ દાદરાનગર હવેલી બેઠક પરથી અંતે અંકિતા પટેલે શિવસેનામાંથી ઉમેદવારી નોંધાવી, એફિડેવિટમાં ભૂલ થતાં થોડી વાર માટે થઈ દોડાદોડી.થઇ હતી. લોકસભા ચૂંટણી 2019 લેટેસ્ટ ન્યૂઝ જાણવા અહીં ક્લિક કરો
Apr 4,2019, 17:17 PM IST
લોકસભા ચૂંટણી 2019
ઉમેદવારી ભરતા સમયે દોડાદોડ કરતા જોવા મળ્યા શિવસેનાના ઉમેદવાર અંકિતા પટેલ
આજે દેશભરમાં માહોલ ખરા અર્થમાં ચૂંટણીભર્યો જોવા મળ્યો હતો. ઉમેદવારી નોંધાવાની છેલ્લી તારીખ હોવાથી આજે ઉમેદવારો દાવેદારી કરવા વાજતેગાજતે નીકળતા જોવા મળ્યા હતા.
Apr 4,2019, 17:22 PM IST
લોકસભા ચૂંટણી 2019
દ. ગુજરાતના નેતાઓ નારાજ : મોહન ડેલકરે કોંગ્રેસનો અને અંકિતા પટેલે ભાજપ સાથ
દાદરાનગર હવેલીના રાજકારણમાં ગરમાવો વધ્યો છે. એક પછી એક નેતાઓ નારાજ થયા બાદ હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા મોહન ડેલકર નારાજ થયા છે. લોકસભામાં અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેર કરી છે.
Mar 25,2019, 15:57 PM IST
અમિત શાહ
અમિત શાહે દાદરાનગર હવેલીમાં ભાજપના નવા કાર્યાલયનું ઉદઘાટન કર્યું
આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપે હવે કમર કસી છે. જેનાં ભાગરૂપે આજે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના પ્રવાસ છે. સેલવાસ-નરોલી માર્ગ પર બનેલાં નવા ભાજપ પ્રદેશ કાર્યાલયનું અમિત શાહના હસ્તે ઉદઘાટન કરાયું હતું.
Jan 6,2019, 14:26 PM IST
Trending news
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન