हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દિવ્યાંગો
દિવ્યાંગો News
gujarat
દિવ્યાંગો માટે કામ કરતાં યુવાને વર્લ્ડ રેકોર્ડ સ્થાપી અ'વાદનું નામ વિશ્વમાં ગૂંજતુ..
ઝી બ્યુરો/અમદાવાદ: પ્રજ્ઞાચક્ષુ અને હેન્ડીકેપ વિદ્યાર્થીઓની પરીક્ષામાં રાઈટર તરીકેની મદદ બાબતે અમદાવાદના સામાજિક કાર્યકર અલ્પેશ કારેણાએ વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે. 800થી પણ વધારે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓના પેપર લખીને વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયામાં નામ નોંધાયું છે. તેમજ વર્લ્ડ રેકોર્ડની ટીમ દ્વારા અલ્પેશ કારેણાને ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા છે. સતત 9 વર્ષથી દિવ્યાંગોની સેવામાં ખડેપગે રહીને અલ્પેશ કારેણા કરેલી સેવાની આજે વિશ્વ લેવલે નોંધ લેવાય એ બાબતે દિવ્યાંગ લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તેમજ શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.
Jul 15,2023, 20:24 PM IST
દિવ્યાંગો
પ્રયાગરાજમાં પીએમ મોદીએ કહ્યું- 5 વર્ષમાં દિવ્યાંગોને આપ્યા માટે 900 કરોડ
પીએમ મોદી આજે પ્રયાગરાજમાં કેન્દ્ર સરકારના ન્યાય અને અધિકારિતા મંત્રાલયના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. અહીં તેમણે આશરે 27 હજાર દિવ્યાંગજન અને વૃદ્ધોને સહાયતા સાધનો આપ્યા હતા.
Feb 29,2020, 13:57 PM IST
નડિયાદ
નડિયાદમાં સિવિલ હોસ્પિટલમાં દિવ્યાંગો સાથે છેતરપિંડી.
નડિયાદમાં સિવિલ હોસ્પિટલમાં દિવ્યાંગો સાથે છેતરપિંડી. હોસ્પિટલે દિવ્યાંગો માટેની ટ્રાયસિકલો બારોબાર ભંગારમાં વેચી દેવાનું કૌભાંડ જાહેર થયું.
May 18,2019, 14:14 PM IST
સ્વિમિંગ
પોરબંદર: સમુદ્ર સાથે બાથ ભરી દિવ્યાંગોએ રચ્યો ઇતિહાસ
દેશના યુવાનોમાં સાહસ,શૌર્યનો સંચાર કરવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રામ સી સ્વીમીંગ ક્લબ દ્વારા સમુદ્ર તરણ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરના ઘુઘવાતા સમુદ્રમાં બે દિવસીય ચાલનાર આ રાષ્ટ્રીયકક્ષાની સી સ્વીમીંગ સ્પર્ધામાં રાજ્ય સહીત દેશભરના 475થી વધુ સ્પર્ધકોએ પોતાનુ તરણ કૌશલ્ય દાખવી રહ્યા છે. જેમાં પેરા સ્વીમર એટલે કે દિવ્યાંગ સ્પર્ધકોએ પણ દરિયા સાથે બાથ ભીડી પોતાના મજબૂત મનોબળનો પરિચય આપ્યો હતો.
Jan 5,2019, 22:15 PM IST
Trending news
Sunil Gavaskar
સુનીલ ગાવસ્કરની મોટી ભવિષ્યવાણી, આ 'મહાન ખેલાડી' હશે ભારતનો આગામી ટેસ્ટ કેપ્ટન!
Vadodara
Zomato ડિલીવરી બોયે મહિલાનો હાથ પકડીને કરી છેડતી! કહ્યું, તું મને બહુ જ પસંદ છે
Davayat Khavad
દેવાયત ખવડે બ્રિજરાજદાન ગઢવીને આપી ઓપન ચેલેન્જ, ચરમસીમાએ પહોંચ્યું લોકસાહિત્યકારોનું
Reliance Jio
યૂઝર્સની પહેલી પસંદ છે Reliance Jio નો આ પ્લાન; સૌથી ઓછી કિંમતમાં મળે ઢગલાબંધ ફાયદા
Akhand Bharat Seminar
'અખંડ ભારત'ના કાર્યક્રમમાં પાકિસ્તાનના અધિકારી આવશે, બાંગ્લાદેશને પણ આમંત્રણ
Prithvi Shaw
રોહિત શર્માથી પણ ખતરનાક છે ભારતનો આ મશહૂર ક્રિકેટર; હવે ખતમ થવાના આરે છે કારકિર્દી
Ambalal Patel
કાતિલ ઠંડી સહન નથી થતી ને! નવી આગાહી ચોંકવશે, 48 કલાક પછી ઠંડીનું ભયાનક મોટું તોફાન
Taliban
મોઢું વકાસીને જોતું રહ્યું પાકિસ્તાન, તાલિબાની આતંકીઓ 18 એટમી એન્જિનિયરોને ઉઠાવી ગયા
Business
સવાર સવારમાં લોકોને ઝટકો! જાણો ગુજરાત સહિત તમારા શહેરમાં શું છે પેટ્રોલ-ડીઝલના ભાવ?
Acidity
Acidity: એસિડિટી કાયમ રહે છે? તુરંત રાહત માટે ટ્રાય કરો આ ઘરેલુ ઉપાયોમાંથી કોઈ એક