हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નમક સત્યાગ્રહ સ્મારક
નમક સત્યાગ્રહ સ્મારક News
નરેન્દ્ર મોદી
મિશન@દક્ષિણ ગુજરાત : બેક ટુ બેક સુરતમાં આવવા પાછળ પીએમ મોદીનો શું ઈરાદો છે
જાન્યુઆરી મહિનામાં પીએમ મોદીએ બે વાર ગુજરાતનો પ્રવાસ કર્યો. બંને પ્રવાસોમાં તેમણે દક્ષિણ ગુજરાતમાં કરોડોના કામોનું લોકાર્પણ કર્યું. ગઈકાલે તેમણે સુરત અને દાંડીની વિઝીટમાં પણ કરોડોનાં વિકાસ કાર્યોનું શિલાન્યાસ તથા લોકાર્પણ કર્યુ. તથા ચારેય કાર્યક્રમોમાં ચારવાર સંબોધન કર્યુ. પણ સવાલ એ છે કે મોદી વારંવાર સુરત કેમ આવે છે. મોદીનું સુરત આવવા પાછળનું પ્રયોજન શું છે. શું પીએમ મોદીની સુરત મુલાકાતો તેમના મિશન દક્ષિણ ગુજરાતનો જ એક ભાગ છે. કરીએ કારણો પર એક નજર...
Jan 31,2019, 9:14 AM IST
નરેન્દ્ર મોદી
ગાંધીજીએ નમક સત્યાગ્રહને હથિયાર બનાવ્યું અને અંગ્રેજ સરકાર હચમચી ગઈઃ મોદી
સુરતમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન અને ત્યાર બાદ વિનસ હોસ્પિટલના લોકાર્પણ બાદ પીએમ મોદી દાંડી પહોંચ્યા છે. જ્યાં તેઓ હવે દાંડી મ્યૂઝિયમને રાષ્ટ્રને સમર્પિત કર્યું છે.
Jan 30,2019, 18:47 PM IST
નરેન્દ્ર મોદી
વિનસ હોસ્પિટલનું પીએમ મોદીએ કહ્યું લોકાર્પણ
સુરતમાં વિવિધ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા બાદ પીએમ મોદી કતારગામ પહોંચ્યા હતા. તેમણે અહીં ટેકનોલોજીથી સજ્જ કરાયેલી 112 વર્ષ જૂની વિનસ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. 40 કરોડના ખર્ચે બનનાર વિનસ હોસ્પિટલ તેમણે લોકો માટે ખુલ્લી મૂકી હતી. અહીં તેઓ એક સભા પણ સંબોધન કરવાના છે.
Jan 30,2019, 16:15 PM IST
નરેન્દ્ર મોદી
પીએમ મોદીના આગમન પહેલા પાટીદાર, કોંગ્રેસ અને ભીમસેનાના કાર્યકરોની અટકાયત ક
વાઈબ્રન્ટ સમિટ બાદ આજે પીએમ મોદી જાન્યુઆરીમાં બીજીવાર ગુજરાતના મહેમાન બનવાના છે. આજે સુરત, દાંડીમાં કરોડોના કામોનું લોકાર્પણ કરવાના છે. ત્યારે એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. તેઓ સુરતમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું શિલાન્યાસ કરશે, ત્યાર બાદ દાંડી જવા રવાના થશે.
Jan 30,2019, 14:57 PM IST
નરેન્દ્ર મોદી
પીએમ મોદી ઉદઘાટન કરે તે પહેલા જુઓ દાંડી મ્યુઝિયમની Inside તસવીરો
ભારતની આઝાદીમાં ગુજરાતના દાંડીનું અનોખું મહત્વ છે. નવસારીના ઐતિહાસિક દાંડી સ્થળ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે નમક સત્યાગ્રહ સ્મારકને આજે પીએમ મોદી દ્વારા ખુલ્લું મૂકવામાં આવશે. તેઓ તેને રાષ્ટ્રને અર્પણ કરી વિશ્વફલક પર મૂકશે. પીએમ મોદી આજે સુરતમાં પણ કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપશે. આજે તેઓ દક્ષિણ ગુજરાતમાં વિવિધ ચાર સ્થળોએ કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારે જાણી લો અંદરથી કેવું લાગે છે 15 એકરમાં ફેલાયેલું દાંડી મ્યૂઝિયમ.
Jan 30,2019, 10:35 AM IST
પીએમ મોદી
આજે પીએમ મોદી સુરત અને ઐતિહાસિક દાંડીના પ્રવાસે
નવસારીના ઐતિહાસિક દાંડી સ્થળ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે નમક સત્યાગ્રહ સ્મારકને આજે પીએમ મોદી દ્વારા ખુલ્લું મૂકવામાં આવશે. તેઓ તેને રાષ્ટ્રને અર્પણ કરી વિશ્વફલક પર મૂકશે.
Jan 30,2019, 8:00 AM IST
નરેન્દ્ર મોદી
આવતીકાલે PM મોદી દક્ષિણ ગુજરાતમાં, 4 કાર્યક્રમોમાં હાજરી આપશે
આવતીકાલે તેઓ દક્ષિણ ગુજરાતમાં વિવિધ ચાર સ્થળોએ કાર્યક્રમમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ તેમણે દાદરાનગર હવેલીમાં કેટલાક કામોનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે જાણી લો આવતીકાલનું તેમનું શિડ્યુલય
Jan 29,2019, 13:16 PM IST
કનુભાઈ ગાંધી
Zee 24 કલાકના અહેવાલની ઈમ્પેક્ટ : ગાંધીજીના પૌત્રવધુને દાંડી કાર્યક્રમનું
આવતીકાલે દાંડી ખાતે ભવ્ય નમક સત્યાગ્રહ સ્મારક રાષ્ટ્રને સમર્પિત થવાનું છે. પીએમ મોદી આવતીકાલે આ સ્મારક લોકોની સામે ખુલ્લુ મૂકશે. પણ જે રાષ્ટ્રપિતાના નામે આ સ્મારક બનાવવામાં આવ્યું છે, તેમના પૌત્રવધુ દાંડીથી સાવ નજીક રહેતા હોવા છતાં તેમને કાર્યક્રમનું આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.
Jan 29,2019, 12:41 PM IST
નમક સત્યાગ્રહ સ્મારક
રાત્રિના સમયે ચમકી ઉઠ્યું દાંડીનું નમક સત્યાગ્રહ સ્મારક, ડ્રોનથી લેવાયો Vi
ભારતની આઝાદીમાં ગુજરાતના દાંડીનું અનોખું મહત્વ છે. નવસારીના ઐતિહાસિક દાંડી સ્થળ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે નમક સત્યાગ્રહ સ્મારકને આવતીકાલે પીએમ મોદી દ્વારા ખુલ્લું મૂકવામાં આવશે. તેઓ તેને રાષ્ટ્રને અર્પણ કરી વિશ્વફલક પર મૂકશે. ત્યારે આ નમક સત્યાગ્રહ સ્મારકનો રાત્રિના એક્સક્લુઝીવ દ્રશ્યો ZEE 24 કલાકના કેમેરામાં કેદ થયા છે. જેમાં જોઈ શકાય છે કે ગાંધીબાપુની 18 ફૂટની પંચધાતુની પ્રતિમા મૂકાઈ છે.
Jan 29,2019, 11:38 AM IST
નમક સત્યાગ્રહ સ્મારક
ભારતની આઝાદીમાં દાંડી બ્રિજનું અનોખું મહત્વ છે....નવસારીના ઐતિહાસિક દાંડી ખાતે કરોડો રૂપિયાના ખર્ચે નમક સત્યાગ્રહ સ્મારકને ખુલ્લું મૂકવામાં આવશે....પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સ્મારકને રાષ્ટ્રને અર્પણ કરી વિશ્વફલક પર મૂકશે...નમક સોલ્ટ સત્યાગ્રહ સ્મારકનો રાત્રિના એક્સક્લુઝીવ દ્રશ્યો ZEE 24 કલાકના કેમેરામાં કેદ થયા છે....જેમાં જોઈ શકાય છેકે ગાંધીબાપુની 18 ફૂટની પંચધાતુની પ્રતિમા મૂકાઈ છે....સ્મારકમાં ભૂરા કલરમાં ક્રિસ્ટલ મૂકવામાં આવ્યું છે...તો દાંડીકૂચ દરમિયાન બાપુ સાથે જોડાયેલા 81 આઝાદીના લડવૈયાઓની પ્રતિમાથી દાંડીયાત્રાને જીવંત બનાવવાનો પ્રયાસ કરાયો છે....આ સિવાય ગાંધીજી જે 24 ગામમાં રોકાયા હતા તેની ઝાંખીરૂપે ગામના સ્મારક પણ મૂકાયા છે....મહાત્મા ગાંધીએ જ્યાંથી ચપટી મીઠું ઉપાડ્યું હતું....સૈફી વિલાની સામે 15 એકરમાં તેને બનાવવામાં આવ્યું છે...સ્મારકની વચ્ચે 5 એકરમાં વિશાળ સરોવર તૈયાર કરાયું છે..જે સરોવરમાં મીઠું પકવવામાં આવશે...તો સરોવરની આજુબાજુ પાથ-વે બનાવ્યાંછે...પ્રવાસીઓ માટે અહીં કાફેટેરિયા,પાર્કિગ,લાઈબ્રેરી,હોલ વગેરે જેવી સુવિધાઓ રખાઈ છે...
Jan 29,2019, 11:05 AM IST
Trending news
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન