हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પાસ
પાસ News
Patidar
દિનેશ બાંભણિયાનો સરકારને પત્ર, બિન અનામત વર્ગના આયોગ નિગમ બંધ કરો
દિનેશ બાંભણીયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને બિન અનામત વર્ગના આયોગ અને નિગમ બંધ કરવા માંગ કરી છે. તેમણે આ પત્રમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ ન આવતુ હોવાની વાત કરી છે. પત્રમાં લખ્યુ કે, એક વર્ષ પહેલાની અરજીનું પણ નિરાકરણ નથી આવ્યું. વિદ્યાર્થીઓ લોનની આશાએ દેવામાં ફસાવ્યા. તેથી પ્રશ્નોનું નિરાકરણ લાવવા બાંભણીયાએ અપીલ કરી છે.
Jun 28,2022, 16:03 PM IST
Editor's Point
EDITOR'S POINT: Kangra is a mountain in Himachal Pradesh
EDITOR'S POINT: Kangra is a mountain in Himachal Pradesh
Jul 14,2021, 22:10 PM IST
Editor's Point
EDITOR'S POINT: AAP Failed For PAAS? Dharmik Gesture!
EDITOR'S POINT: AAP Failed For PAAS? Dharmik Gesture!
Jul 14,2021, 22:05 PM IST
Editor's Point
EDITOR'S POINT: What is the Kappa variant of Corona virus
EDITOR'S POINT: What is the Kappa variant of Corona virus
Jul 14,2021, 22:05 PM IST
Editor's Point
EDITOR'S POINT: Prime Minister Modi Will Give A Gift To Gujarat On 16 July
EDITOR'S POINT: Prime Minister Modi Will Give A Gift To Gujarat On 16 July
Jul 14,2021, 22:05 PM IST
Special Report
Sunday Special: PM Narendra Modi In West Bengal
Sunday Special: PM Narendra Modi In West Bengal
Feb 7,2021, 22:05 PM IST
Special Report
Sunday Special: Flood In Devbhoomi Uttarakhand
Sunday Special: Flood In Devbhoomi Uttarakhand
Feb 7,2021, 21:50 PM IST
Special Report
Sunday Special: Allan-e-Jung Between PAAS And Congress
Sunday Special: Allan-e-Jung Between PAAS And Congress
Feb 7,2021, 21:50 PM IST
surat
અલ્પેશ કથીરિયા જન્મદિન મામલો : 15થી વધુ સામે ગુનો નોંધાયો, 7ની અટકાયત
ગુજરાતમાં કોરોનાની ગાઈડલાઈન માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે તેવા પુરાવા સામે આવી રહ્યાં છે. રસ્તા પરથી પસાર થતા નાગરિકો પાસેથી નિયમોના નામે દંડ ઉઘરાણી કરાવાય છે, પરંતુ અનેક મહાનુભાવો એવા છે જેઓ મોટા કાર્યક્રમો યોજીને છટકી જાય છે. ગઈકાલે બનાસકાંઠામાં યોજાયેલ ડાયરામાં લોકોનો જમાવડો થયાના 24 કલાકમાં જ સોશિયલ ડિસ્ટન્સિંગ (social distance) ના ધજાગરા ઉડાવતી વધુ એક ઘટના બની છે. સુરતના પાસના નેતા અલ્પેશ કથીરિયા (alpesh kathiriya) એ કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાડ્યા છે. અલ્પેશ કથીરિયાના જન્મદિવસનો એક વીડિયો વાયરલ થયો છે. ફાર્મહાઈસમાં ડાયરા અને ગરબાના આયોજન સાથે અલ્પેશ કથીરિયાનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં માસ્ક વગર લોકોના ટોળે વળેલા જોવા મળ્યા હતા. સમગ્ર મામલે અલ્પેશ કથીરિયા સહિત 7 શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. 15 થી વધુ લોકો સામે ગુનો નોંધાયો છે. સહજાનંદ ફાર્મ હાઉસના મલિક બુટાણીની પણ અટકાયત કરાઈ છે. સાથે જ 1 ASI અને 3 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે. સમગ્ર ઘટના મામલે જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે.
Dec 25,2020, 14:05 PM IST
surat
કોરોનાની ગાઈડલાઈનનું સત્યાનાશ વાળતા પાસ નેતા અલ્પેશ કથીરિયા, ફાર્મહાઉસમાં ડાયરો કરીન
ગુજરાતમાં કોરોનાની ગાઈડલાઈન માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે તેવા પુરાવા સામે આવી રહ્યાં છે. રસ્તા પરથી પસાર થતા નાગરિકો પાસેથી નિયમોના નામે દંડ ઉઘરાણી કરાવાય છે, પરંતુ અનેક મહાનુભાવો એવા છે જેઓ મોટા કાર્યક્રમો યોજીને છટકી જાય છે. ગઈકાલે બનાસકાંઠામાં યોજાયેલ ડાયરામાં લોકોનો જમાવડો થયાના 24 કલાકમાં જ સોશિયલ ડિસ્ટન્સિંગ (social distance) ના ધજાગરા ઉડાવતી વધુ એક ઘટના બની છે. સુરતના પાસના નેતા અલ્પેશ કથીરિયા (alpesh kathiriya) એ કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાડ્યા છે. અલ્પેશ કથીરિયાના જન્મદિવસનો એક વીડિયો વાયરલ થયો છે. ફાર્મહાઈસમાં ડાયરા અને ગરબાના આયોજન સાથે અલ્પેશ કથીરિયાનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં માસ્ક વગર લોકોના ટોળે વળેલા જોવા મળ્યા હતા.
Dec 25,2020, 12:11 PM IST
કોરોના વાયરસ
ફેરિયાઓ-છૂટક વેપારી-કર્મીઓને ૧ લાખ પ૯ હજાર પાસ થયા ઇસ્યુ
સમગ્ર રાજ્યમાં આવા લોકોને ફૂડપેકેટસ-ભોજન વિતરણની વ્યવસ્થા અંતર્ગત સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં ૮ લાખ ૯પ હજાર ફૂડપેકેટસનું વિતરણ થયું છે. સોમવારના એક જ દિવસમાં ર.૭૦ લાખ આવા ફૂડ પેકેટસ જરૂરતમંદ વ્યકિત-પરિવારોને અપાયા છે.
Mar 30,2020, 21:40 PM IST
Naranpura police
નારણપુરા પોલીસે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીને આપ્યા પાસ
નારણપુરા પોલીસ સ્ટેશનની અનોખી પહેલ. કામ વગર લોકો બહાર ન નીકળે તે માટે પાસ અપાયા ..નારણપુરા હદ વિસ્તારની સોસાયટીઓમાં ચેરમેન અને સેક્રેટરીને અપાયા પાસ ..પાસ મારફતે માત્ર એક જ વ્યક્તિ નીકળી શકશે બહાર.
Mar 30,2020, 14:00 PM IST
PAAS
રાજકોટ પાસના આગેવાનો કલેકટર કચેરી પહોંચ્યા અને...
રાજકોટ પાસના આગેવાનો કલેકટર કચેરી પહોંચ્યા હતા. તેમણે હાર્દિક પટેલ સહિત પાટીદાર યુવાનો પર થયેલા કેસ પાછા ખેંચવા કરી રજુઆત કરી છે અને જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી કેસ પાછા ખેંચવા કરી રજુઆત કરી છે.
Mar 3,2020, 15:45 PM IST
PAAS
હાર્દિક પટેલ અને પાસ કન્વીનરોની મુશ્કેલીનો મામલો વકર્યો
હાર્દિક પટેલ અને પાસ કન્વીનરોની મુશ્કેલીનો મામલો વકર્યો છે. આજે પાસ ટીમ અમદાવાદ કલેકટર કચેરી પહોંચી હતી અને આંદોલન દરમિયાન થયેલા કેસો પાછા ખેંચવા રજુઆત કરી છે.
Mar 2,2020, 13:25 PM IST
Hardik Patel
PAASની બેઠકમાં પહોંચી હાર્દિકની પત્ની કિંજલ, કહ્યું-20 દિવસથી મારા પતિ ઘરે
હાર્દિક પટેલ (Hardik Patel) ની વધતી મુશ્કેલીઓને લઈ પાસની અમદાવાદ (Ahmedabad) ના વસ્ત્રાલ ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં હાર્દિકની પત્ની કિંજલ પટેલ, અલ્પેશ કથીરિયા, મનોજ પનારા સહિતના પાસ કન્વીનર હાજર રહ્યા હતા. બેઠકમાં અલ્પેશ કથીરિયા (Alpesh Kathiriya) એ ગુજરાત સરકાર પર આરોપ મૂકતા કહ્યું કે, અમારા પર ખોટા કેસ કરવામાં આવ્યા છે. હાર્દિક પર સરકારે સકંજો કસ્યો છે. સરકારે પાટીદાર યુવાનો સામે કેસ પાછા ખેંચવાની જાહેરાત કરી. પરંતુ તેનો અમલ માત્ર કાગળ પર થયો છે. અલ્પેશ કથીરિયાએ કહ્યું કે પાટીદારો પર દમનના કેસમાં પોલીસ સામે પગલાં લેવાઈ નથી રહ્યાં અને પાટીદાર યુવાનોને જ પરેશાન કરવામાં આવી રહ્યા છે. તો આ બેઠકમાં હાજર રહેલ હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલે (Kinjal Patel) નિવેદન આપ્યું કે, આપણો સમય આવશે ત્યારે આ તાનાશાહોના સરનામાં બદલાવી નાંખીશુ. હજુ પણ 50% સફળતા મળવાની બાકી છે. હજુ પણ આપણા યુવાનો પર ખોટા કેસો લાગેલા છે. સમાજની વાત આવે ત્યારે ભાજપ-કોંગ્રેસ છોડી એક થવું જોઈએ. 20 દિવસથી હાર્દિક ઘરે નથી આવ્યા.
Feb 10,2020, 15:56 PM IST
પાસ
ગુજરાત પાટીદાર અનામત આંદોલનના નેતાઓ ફરી સક્રિય
ગુજરાત પાટીદાર અનામત આંદોલનના નેતાઓ ફરી સક્રિય થયા છે. તેમણે સાથે મળીને 2015 જેવું આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. અમદાવાદનાં વસ્ત્રાલ પાસ કન્વિનર અલ્પેશ કથીરિયાની આગેવાનીમાં બેઠક મળી હતી. પાસની ચિંતન શિબિરમાં અલ્પેશ કથીરિયા,ગીતા પટેલ,મનોજ પનારા, જયેશ પટેલ, દિનેશ બમભણીયા,નિખિલ સવાણી,ધાર્મિક માલવીય,બ્રિજેશ પટેલ, સહિતના તમામ કન્વીનર તથા કૉંગ્રેસનાં હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલ હાજર રહ્યાં હતાં. આ મીટિંગ પછી અલ્પેશ કથીરિયાએ નિવેદન આપ્યું હતું.
Feb 10,2020, 15:55 PM IST
પાસ
PAASની મીટિંગ પછી શું કહ્યું અલ્પેશે? જાણવા કરો ક્લિક
ગુજરાત પાટીદાર અનામત આંદોલન ના નેતાઓ ફરી સક્રિય થયા છે. તેમણે સાથે મળીને 2015 જેવું આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. અમદાવાદનાં વસ્ત્રાલ પાસ કન્વિનર અલ્પેશ કથીરિયાની આગેવાનીમાં બેઠક મળી હતી. પાસની ચિંતન શિબિરમાં અલ્પેશ કથીરિયા,ગીતા પટેલ,મનોજ પનારા, જયેશ પટેલ, દિનેશ બમભણીયા,નિખિલ સવાણી,ધાર્મિક માલવીય,બ્રિજેશ પટેલ, સહિતના તમામ કન્વીનર તથા કૉંગ્રેસનાં હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલ હાજર રહ્યાં હતાં. આ મીટિંગ પછી અલ્પેશ કથીરિયાએ નિવેદન આપ્યું હતું.
Feb 10,2020, 15:55 PM IST
પાસ
શું થયું આજે યોજાયેલી PAASની મીટિંગમાં? જાણવા કરો ક્લિક
ગુજરાત પાટીદાર અનામત આંદોલન ના નેતાઓ ફરી સક્રિય થયા છે. તેમણે સાથે મળીને 2015 જેવું આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. અમદાવાદનાં વસ્ત્રાલ પાસ કન્વિનર અલ્પેશ કથીરિયાની આગેવાનીમાં બેઠક મળી હતી. પાસની ચિંતન શિબિરમાં અલ્પેશ કથીરિયા,ગીતા પટેલ,મનોજ પનારા, જયેશ પટેલ, દિનેશ બમભણીયા,નિખિલ સવાણી,ધાર્મિક માલવીય,બ્રિજેશ પટેલ, સહિતના તમામ કન્વીનર તથા કૉંગ્રેસનાં હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલ હાજર રહ્યાં હતાં.
Feb 10,2020, 15:55 PM IST
હાર્દિક પટેલ
આજે વસ્ત્રાલ ખાતે ગુજરાત પાસની બેઠક, વિગતો જાણવા કરો ક્લિક
હાર્દિક પટેલની વધતી મુશ્કેલીઓના ઉકેલ માટે આજે વસ્ત્રાલ ખાતે ગુજરાત પાસની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં અલ્પેશ કથીરીયા, મનોજ પનારા, જયેશ પટેલ, ગીતા પટેલ સહિત તાલુકા અને જીલ્લાના કન્વિનરો હાજર રહ્યા છે.
Feb 10,2020, 12:35 PM IST
Patidar organizations
SPG અને PAAS પણ વિદ્યાર્થીઓની પડખે, કહ્યું દરેક પરિક્ષામાં સેટિંગ થાય છે
પોલીસ દમનનો વિરોધ પાસ અને એસપીજી દ્વારા સમગ્ર ઘટના વખોડવામાં આવી હતી. એસપીજી અને પાસ દ્વારા સંયુક્ત રીતે જણાવવામાં આવ્યું હતું કે, આખુ ગુજરાત જાણે છે કે પરીક્ષા ભરતીમાં કૌભાંડો ચાલી રહ્યા છે. જેના કારણે સાચા અને મહેનતુ વિદ્યાર્થીઓને ખુબ જ અન્યાય થઇ રહ્યો છે. પારદર્શકતા સાથે આ સમગ્ર મુદ્દે તપાસ થવી જોઇએ. જો તપાસ યોગ્ય રીતે નહી કરવામાં આવે તે પાસ આંદોલન કરશે. સમગ્ર ગુજરાતનાં વિદ્યાર્થીઓને થઇ રહેલા અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આવશે.
Dec 4,2019, 17:47 PM IST
Trending news
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!
Vapi GIDC
દેશની તમામ GIDCમાં ગુજરાતે મેદાન માર્યું! આ GIDCને મળ્યું પ્રથમ સ્થાન! એવોર્ડ એનાયત
Banana
આ છે વિશ્વનું સૌથી મોંઘુ કેળુ, 52 કરોડમાં વેચાયું, જાણો કોણે કરી છે તેની ખરીદી
Gujarati News
'હું જુગારની લત છોડી ન શક્યો', દીવાલ પર પાસવર્ડ-ફોનમા નોટ લખી યુવકના જીવનનો અંત
Hyundai new suv electric car
દિગ્ગજ કંપનીએ રજૂ કરી નવી 7 સીટર ઈલેક્ટ્રિક કાર, માત્ર 24 મિનિટમાં થશે ચાર્જ
Tulsi ke Upay
દરિદ્રતાનો કાળ છે તુલસીના માંજરનો આ ઉપાય, કરવાથી સૂર્યની જેમ ચમકશે તમારું ભાગ્ય
gujarat
વડોદરામાં બે બિલ્ડર ગ્રુપની વર્ચસ્વની લડાઈ! સર્કલની રાજનીતિને લઈ કેમ ગરમાયુ રાજકારણ?
Shanidev
શનિદેવની સાથે સાથે આ ભગવાનની પણ કરો પૂજા, જીવનના સઘળા દુ:ખ દૂર થઈ જશે
gujarat
ગુજરાતના ખેડૂતો ખાસ વાંચી લેજો! નહીં તો PM કિસાનનો હપ્તો નહીં આવે, છેલ્લી તારીખ છે આ