हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
109/ 7
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પિટિશન
પિટિશન News
બિન અનામત વર્ગ
પરીક્ષામાં પાસ થયેલી 254 યુવતીએ કરી હાઇકોર્ટમાં પિટિશન
બિન અનામત વર્ગની પાસ થયેલી 254 યુવતીઓએ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. એલ.આર.ડી. મામલે રાજ્ય સરકાર પાસે નિમણુંક પત્રની માંગણીને લઈને 1578 પૈકીની 254 યુવતીઓ દ્વારા આ પિટિશન કરવામાં આવી છે. પાસ થયેલી યુવતીઓને તાત્કાલિક નિમણુંક પત્ર આપવામાં આવે એવી અરજીમાં કરાઈ રજુઆત કરવામાં આવી છે.
Feb 12,2020, 17:25 PM IST
પાવાગઢ મંદિર
પાવાગઢ મંદિરના સેક્રેટરી અને ટ્રસ્ટી સામે ચાંદી ગાયબ કરવાનો આરોપ, પિટિશન દાખલ
પાવાગઢ મંદીરના સેક્રેટરી અને ટ્રસ્ટી સામે ચાંદી ગાયબ કરવાનો આરોપ. 579 કીલો ચાંદી ઓગાળવામાં 70 ટકા ઘટનો આક્ષેપ કરી સીઆઈડી ક્રાઈમને તપાસ કરવાની માગ. અરજદારે દાખલ કરી પિટિશન. ગાંધીનગરના કલોલના અરજદાર વિરલ ગિરી ગોસ્વામીએ સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન પિટિશયન દાખલ કરી. કથિત ચાંદી પ્રકરણ મામલે હાલોલ પોલીસે તપાસ કરી હતી, જેમા દાતા-ટ્રસ્ટીનું નિવેદન લેવામાં આવ્યું ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો.
Feb 6,2020, 11:35 AM IST
State Home Minister
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ હાઇકોર્ટમાં કરી પિટિશન
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. આચારસંહિતાના ભંગ બદલ પોતાની સામે ફરિયાદ નોંધવા અંગે મેટ્રોપોલિટન કોર્ટે કરેલા હુકમને હાઇકોર્ટમાં પડકાર્યો છે. ફરિયાદ રદ કરવાની માંગણી સાથે પ્રદીપસિંહ જાડેજાએ કરેલી અરજીના પગલે હાઈકોર્ટે પ્રતિવાદી ઓને નોટિસ ઇશ્યુ કરી છે. 16 જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરાશે.
Jan 9,2020, 19:54 PM IST
રાજકોટ
રાજકોટ જિલ્લા પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તનો મામલો પહોંચ્યો હાઇકોર્ટ
રાજકોટ જિલ્લા પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તનો મામલો હવે હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. જો કે, આ પિટિશનમાં અગાઉનો ચુકાદો પેન્ડિંગ હોવાનો ઉલ્લેખ કરાયો છે.
Oct 4,2019, 16:53 PM IST
supreme court
WhatsApp, Facebook અને twitter માટે ફરજીયાત થશે આધાર? સુપ્રીમમાં સુનાવણી
Facebook અને WhatsApp ને આધાર સાથે લિંક કરાવવાના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે સુનાવણી થશે
Sep 12,2019, 20:28 PM IST
Bharuch
નર્મદા નદીની ડાઉનસ્ટ્રીમમાં દુર્દશા, સુપ્રિમ કોર્ટે રાજ્ય સરકાર પાસે માંગ્યા જવાબ
ભરૂચ: નર્મદા નદીની ડાઉનસ્ટ્રીમમાં થયેલ દુર્દશાથી સુપ્રિમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ પાઠવી. ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં કરેલ પિટિશનનો નિકાલ ન આવતા સુપ્રીમના દ્વાર ખટખટાવ્યા હતા. ભરૂચમાં રણ બનેલી રેવા મુદ્દે પિટિશન દાખલ થતા સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના નવ વિભાગો પાસે નોટિસ પાઠવી જવાબો માંગવામાં આવ્યા છે.
May 16,2019, 11:45 AM IST
અમદાવાદ
22 વર્ષથી બિમારથી પીડિત પુત્રી માટે પિતાએ કરી ઇચ્છા મૃત્યુની માગણી
અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આવ્યો છે. છેલ્લા ૨૨ વર્ષથી બીમારીથી પીડાતી પોતાની પથારી વશ દીકરીને ઈચ્છામૃત્યુ માટે પરવાનગી આપવા માટે માતા-પિતાએ હાઈકોર્ટમાં પિટિશન કરી છો. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અસાધ્ય બીમારીથી પીડાતી તેમજ સાજા થઇ શકવાની કોઈ સંભાવના ન હોય તેવા અપવાદરૂપ કિસ્સાઓમાં ઈચ્છા મૃત્યુ માટે કોર્ટ પરવાનગી આપી શકે છે. સુપ્રીમના આ નિર્ણય બાદ અમદાવાદનો આ પ્રથમ કિસ્સો હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો છે. કોર્ટે રાજ્ય સરકાર સહિતના તમામ પક્ષકારોને નોટિસ ઇશ્યુ કરી છે. આ બાબતે સરકારનો જવાબ માંગ્યો છે.
Mar 13,2019, 17:04 PM IST
સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે પેડ ન્યૂઝ પર અરજી નકારી, ચૂંટણી કમિશન પાસે જવાની આપી સલાહ
સુપ્રીમ કોર્ટે પેડ ન્યૂઝ પર ગાઇડલાઇન બનાવવા માટે દાખલ કરવામાં આવેલી જનહિતની અરજી પર સુનાવણીની મનાઇ કરી દીધી છે. જસ્ટિસ રંજન ગોગાઇની અધ્યક્ષતાવાળી પીઠે અરજી પર સુનાવણી કરવાની મનાઇ કરતાં જનહિતની અરજી દરેક સમસ્યાનું સમાધાન નથી. પીઠે કહ્યું કે આ મામલે અહીં સુનાવણી ન કરી શકાય અને અરજીને ઉપયુક્ત ફોરમમાં મામલો ઉઠાવવો જોઇએ. કોર્ટની આ ટિપ્પણી બાદ અરજીકર્તા અશ્વિની ઉપાધ્યાયે પોતાની અરજી પરત લઇ લીધી છે.
Jul 30,2018, 14:18 PM IST
Trending news
Ahmedabad
ખ્યાતિ હોસ્પિટલ કાંડના વધુ 5 આરોપીઓ ઝડપાયા, ક્રાઈમ બ્રાન્ચે કર્યાં સૌથી મોટા ખુલાસા
accident
અમદાવાદમાં નશાની હાલતમાં અકસ્માત સર્જનારા રિપલ પટેલને 24 કલાકમાં મળી ગયા જામીન
Diabetes Medicine
ડાયાબિટીસની આ દવા આપશે ટ્રિપલ ફાયદા, શુગર અને વજનની સાથે-સાથે કિડનીની પણ રાખશે કાળજી
China
યુવકને વારંવાર આવતી હતી છીંક, 20 વર્ષ બાદ નાકમાંથી નીકળી એવી વિચિત્ર વસ્તુ
High Risk Warning For Android
Android યુઝર્સ સાવધાન! આ ઓપરેટિંગ સિસ્ટમમાં માટે સરકારે જાહેર કર્યુ એલર્ટ
Love rashifal
આયુષ્માન યોગની આ 5 રાશિઓની લવ લાઈફ પર પડશે મોટી અસર, 3 રાશિઓના લગ્ન થશે કન્ફર્મ!
Gujarat Poltiics
બ્રેકિંગ ન્યૂઝ : ગુજરાતમાં હાલ નહિ બદલાય પાટીલ, ગાંધીનગરથી આવી મોટી ખબર
afghanistan news
પાકિસ્તાની સ્વરૂપવાન કેદીના પ્રેમમાં પડ્યો અફઘાની જેલર, પાર કરી નાંખી તમામ હદો, પછી.
Patidar
એકબીજાની જાની દુશ્મન કેમ બની પાટીદારોની બે મોટી સંસ્થા, માથાકૂટનું અસલી કારણ આવ્યું
PAN Card 2.0
'બેકાર' થઈ ગયું તમારું જૂનું PAN કાર્ડ? જાણો નવું કાર્ડ કેવી રીતે બનશે, કેટલી ફી?