हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પ્રો કબડ્ડી લીગ
પ્રો કબડ્ડી લીગ 0 News
pro kabaddi
પ્રો કબડ્ડી લિગ સિઝન-7: ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસનો તેલુગુ ટાયટન્સ વિજય
સિધ્ધાર્થ દેસાઈ અને આકાશ ચૌધરીની શાનદાર રમત છતાં પ્રો કબડ્ડી લિગ સિઝન-7ની લિગની અંતિમ મેચમાં ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસે તેલુગુ ટાયટન્સ સામેની મેચમાં 48-38થી વિજય મેળવ્યો હતો. સિધ્ધાર્થે મેચમાં 17 રેઈડમાં 13 પોઈન્ટ જ્યારે આકાશે આઠ ટેકલમાં ત્રણ પોઈન્ટ મેળવ્યા હોવા છતાં પોતાની ટીમને વિજય અપાવી શક્યા નહતા.
Oct 7,2019, 21:19 PM IST
pro kabaddi
પ્રો કબડ્ડી લીગ સિઝન 7: ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ પટના વિરૂદ્ધ રમશે
આ સીઝનમાં બે ટીમોનું પ્રદર્શન ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ અને પટના પાઇરેટ્સની ટીમ પહેલાં જ પ્લેઓફના દૌરમાંથી બહાર થઇ ચૂકી છે.
Oct 5,2019, 11:44 AM IST
ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ vs યૂપી યોદ્ધા
ગુજરાતને હરાવી યૂપી યોદ્ધા પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને પહોંચ્યું
વીવો પ્રો કબડ્ડી સિઝન-7મા ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સનું પ્રદર્શન નિરાશાનજક રહ્યું છે. આજે યૂપી યોદ્ધા સામે રમાયેલી મેચમાં ગુજરાતનો 33-26થી પરાજય થયો હતો.
Sep 9,2019, 21:28 PM IST
Gujarat Fortune Giants Vs Bengal Warriors
Pro Kabaddi 2019: ગુજરાત અને બંગાળ વચ્ચે રસાકસી બાદ મેચ ટાઈ
મનિંદર સિંહે મેચમાં સૌથી વધુ 9 પોઈન્ટ હાસિલ કર્યાં અને તેની મદદથી બંગાળ હોમ લેગના પ્રથમ દિવસે હારથી બચી શકી હતી.
Sep 7,2019, 21:20 PM IST
pro kabaddi 2019
પ્રો કબડ્ડી લીગની સાતમી સિઝનનો પ્રારંભ
19 ઓક્ટોબર સુધી ચાલનારી આ લાંબી સિઝન દેશના 12 શહેરોમાં આયોજીત થશે, જેના મુકાબલા હૈદરાબાદ, પટના, મુંબઈ, અમદાવાદ, ચેન્નઈ, દિલ્હી, બેંગલુરૂ, કોલકત્તા, પુણે, જયપુર, પંચકૂલા અને ગ્રેટર નોઇડામાં રમાશે.
Jul 20,2019, 11:38 AM IST
સિદ્ધાર્થ દેસાઈ
7મી સિઝનની હરાજીમાં કરોડપતિ બન્યા નીતિન તોમર અને સિદ્ધાર્થ દેસાઈ
પ્રો-કબડ્ડાની આગામી સિઝન માટે આજે મુંબઈમાં બે દિવસીય હરાજીનો પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે સિદ્ધાર્થ દેસાઈ હરાજીના ઈતિહાસમાં બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. તેને તેલુગુ ટાઇટન્સે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
Apr 8,2019, 20:32 PM IST
અનૂપ કુમાર
Pro Kabaddi League: અનૂપ કુમાર બન્યા પુનેરી પલ્ટનના મુખ્ય કોચ
પ્રો કબડ્ડી લીગ (પીકેએલ) ફ્રેંચાઇઝી પુનેરી પલ્ટને લીગની આગામી સાતમી સિઝન માટે પૂર્વ કેપ્ટન અનૂપ કુમારને મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવાની શનિવારે જાહેરાત કરી હતી. વર્ષ 2010 અને 2014ના એશિયાઇ રમતોમાં ભારતીય કબડ્ડી ટીમને ગોલ્ડ મેડલ જીતાડનાર અનૂપ કુમારે ગત સિઝનમાં કબડ્ડીને અલવિદા કહી દીધું હતું. તે પીકેએલની ગત સિઝનમાં જયપુર પિંક પેથર્સ ટીમનો ભાગ હતા.
Apr 7,2019, 16:56 PM IST
પ્રો કબડ્ડી લીગ
પ્રો કબડ્ડી લીગ 2018-19: બેંગલૂરૂએ ગુજરાત ફોર્ચ્યૂનજાયન્ટ્સને હરાવ્યું
બેંગલુરૂ બુલ્સે ગુજરાત ફોર્ચ્યૂનજાયન્ટ્સને 38-33 થી હરાવી પહેલી વખત પીકેએલનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ મેચમાં હીરો તરીકે પવન કુમાર સેહરાવત રહ્યો, જેણે પોતાની સુઝબૂઝથી ટીમને જીત અપાવી છે.
Jan 5,2019, 22:49 PM IST
Anup Kumar
પૂર્વ કેપ્ટન અને સ્ટાર ભારતીય કબડ્ડી ખેલાડી અનુપ કુમારે લીધો સંન્યાસ
અનુપ કુમારની આગેવાનીમાં ભારતીય કબડ્ડી ટીમે 2016મા વિશ્વકપ જીત્યો હતો.
Dec 19,2018, 21:34 PM IST
Gujarat Fortunegiants
Pro Kabaddi: મુંબઈ સામે ન હારવાનો ગુજરાતનો રેકોર્ડ યથાવત
ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસની યૂ-મુમ્બા પર આ પાંચમી જીત છે.
Nov 21,2018, 23:34 PM IST
gujarat fortunegiants vs dabang delhi
Pro Kabaddi 2018: દિલ્હીના 'દબંગ' પ્રદર્શને છીનવી ગુજરાતની બાદશાહત
આ પહેલા 4 મુકાબલામાં ગુજરાતની ટીમ દિલ્હી પર ભારે પડી હતી, જ્યારે એક મેચ ટાઇ રહ્યો હતો. આ મેચમાં બંન્ને ટીમો તરફથી ડિફેન્સમાં શાનદાર રમત જોવા મળી હતી.
Nov 20,2018, 23:59 PM IST
Gujarat Fortune Giants
Pro Kabaddi: આજથી ગુજરાત ફોર્ચ્યુન જાયન્સટની હોમ લીગનો પ્રારંભ
અમદાવાદમાં ટ્રાન્સ સ્ટેડિયા સ્ટેડિયમમાં 16 નવેમ્બરથી 21 નવેમ્બર સુધી પ્રો-કબડ્ડીની કુલ 11 મેચ રમાવાની છે. પ્રથમ મેચ રાત્રે 8 કલાકે અને બીજી મેચ રાત્રે 9 કલાકે શરૂ થશે. આ સિઝનમાં કુલ 12 ટીમો રમી રહી છે. દરેક ટીમને બે ઝોનમાં વહેંચવામાં આવી છે.
Nov 16,2018, 15:26 PM IST
pro kabaddi
Pro Kabaddi: ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસના કેપ્ટન સુનિલ કુમાર સાથે Exclusive
ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સના કેપ્ટન સુનિલ કુમારે ઝી મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ગુજરાતની ટીમ યુવા છે અને તમામ ખેલાડીઓ સારૂ પ્રદર્શન કરી રહ્યાં છે. આ વખતે અમને ટ્રોફી જીતવાની આશા છે.
Nov 13,2018, 23:11 PM IST
Gujarat Fortune Giants
Pro Kabaddi: 16 નવે.થી ગુજરાત ફોર્ચ્યુન જાયન્સટની હોમ લીગનો પ્રારંભ
પ્રો-કબડ્ડીની સિઝન-6માં શાનદાર પ્રદર્શન કરી રહેલી ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સની ટીમ હોમ લીગ રમવા માટે અમદાવાદ પહોંચી ગઈ છે. કાંકરિયા ખાતે આવેલા ટ્રાન્સ સ્ટેડિયા સ્ટેડિયમ ખાતે તમામ મેચ રમાવાની છે.
Nov 13,2018, 20:04 PM IST
પ્રો કબડ્ડી લીગ
પ્રો કબડ્ડી લીગ-2018માં પુણેરી પલટન પર ગુજરાત જાયન્ટસની જીત
મેચની 35મી મિનીટે અવેજી ખેલાડી તરીકે રમી રહેલા અજય કુમારની સુપર રેઈડ ગુજરાત ફોરચ્યુન જાયન્ટસના વિજયમાં ખૂબ જ મહતવની પૂરવાર થઇ હતી.
Oct 21,2018, 7:52 AM IST
દબંગ દિલ્હી
આજે ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ હરિયાણા સ્ટીલર્સ સામે ટકરાશે
રૂતુરાજ કોરાવી અને કલાઈ આરસન જેવા ખેલાડીઓ માટે તે પીકેએલની પ્રથમ મેચ હતી. અને તે અતિ ઉત્સાહમાં હશે.
Oct 12,2018, 11:54 AM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો