हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બરફ વર્ષા
બરફ વર્ષા News
X RAY
હિમવર્ષાથી પૂર્વોત્તર ભારતમાં કેવું છે ઠંડીનું જોર?, જુઓ X-Ray
સમગ્ર પૂર્વોત્તર ભારતના પહાડી વિસ્તારોમાં સતત બરફ વર્ષા ચાલુ થઈ છે.. જેના કારણે જ્યાં જુઓ ત્યાં માત્ર બરફ જ બરફ જોવા મળી રહ્યો છે... એવું લાગી રહ્યું છે જાણે જમીનથી લઈને આકાશ સુધી કોઈએ બરફની સફેદ ચાદર પાથરી દીધી હોય... શું રસ્તા, શું ઘર, શું દુકાન અને શું મકાન બધું જ બરફથી ઢંકાઈ ગયું છે... સતત થઈ રહેલી બરફ વર્ષાથી ન્યૂનતમ તાપમાન ઝીરો ડિગ્રીથી પણ નીચે ચાલ્યું ગયું છે... પહાડો પર સતત થઈ રહેલી ભારે હિમવર્ષાના કારણે પહાડી વિસ્તારોની સાથે સાથે મેદાની વિસ્તારોમાં પણ હાડ થીજી જાય તેવી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે..
Nov 18,2019, 23:25 PM IST
ગુજરાતમાં ઠંડી
ગુજરાતમાં કાશ્મીર જેવા માહોલ, હદ કરતા વધી ગયો ઠંડીનો પારો
ગુજરાતમાં આકરી ઠંડીનો દોર શરૂ થયો છે. રાજ્યમાં ઠંડીનો પ્રકોપ હજી વધવાનો છે. આવનારા બે દિવસ સૌરાષ્ટ્ર કચ્છ અને સમગ્ર ગુજરાતમાં શીત લહેરની હવામાન વિભાગે આગાહી કરી છે. તેમજ ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, રાજકોટ, ભાવનગર, કચ્છ અને દીવમાં પણ આ શીત લહેર છવાયેલી રહેશે. લઘુત્તમ તાપમાન 1૦ ડિગ્રી કે તેથી નીચે રહેવાની હવામાન વિભાગની આગાહી છે.
Jan 27,2019, 8:09 AM IST
Cold
રાજ્યમાં કાતિલ ઠંડીનો કહેર, નલિયામાં સૌથી વધુ ઠંડી
રાજ્યમાં કાતિલ ઠંડીનો કહેર, નલિયામાં સૌથી વધુ ઠંડી
Dec 19,2018, 16:06 PM IST
રાજસ્થાન
રાજસ્થાનમાં 'કોલ્ડ એટેક', સિઝનનો સૌથી કાતિલ દિવસ
ઉત્તર ભારતમાં થઇ રહેલી બરફ વર્ષાથી રાજસ્થાન ઠરી ગયું છે. રાજસ્થાનમાં જાણે કોલ્ડ એટેક થઇ રહ્યો છે. હાડ થીજાવતી ઠંડીથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, અહીંના ફતેપુર શિખાવડીમાં માઇનસ 3.5 ડિગ્રી તો માઉન્ટ આબુમાં માઇનસ 0.4 ડિગ્રી સુધી તાપમાનનો પારો નીચે ગગડ્યો છે.
Dec 18,2018, 18:26 PM IST
snow fall
હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીરમાં અદ્દભૂત નજારો, જુઓ વીડિયો
હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર વિસ્તારમાં ભારે બરફ વર્ષા થઇ રહી છે. આ સમગ્ર વિસ્તાર સફેદ ચાદરમાં ફેરવાયો છે. જુઓ અદ્દભૂત વીડિયો
Dec 13,2018, 10:27 AM IST
હિમાચલ પ્રદેશ
SnowFall :હિમાચલમાં પ્રકૃતિઓ ઓઢી બરફની ચાદર, 10 તસવીરોમાં જોવો સુંદર નજારો
શિયાળાની શરૂઆત થતાની સાથે જ હિમાચલના પહાડોમાં બરફ વર્ષા શરૂ કરી થઇ ગઇ છે. હિમાચલ પ્રદેશમાં બુધવારે થયેલા સ્નોફ્લો બાદ ત્યાનો નજારો એકદમ સુંદર થઇ ગયો છે. બરફ વર્ષાની સાથે આવેલા વરસદાને કારણે તાપમાનમાં ભારે ઘટાડો સામે આવ્યો છે. બુધવારે અહિંયા આશરે 8 ઇંચ જેટલો બરફનો વરસાદ થયો હતો. કુલ્લુ જિલ્લાના કોઠી વિસ્તારમાં પણ બુધવારે ભારે બરફ વરસાદ થયો હતો. તો મનાલીમાં પણ શરદીઓમાં પહેલ વાર સ્નોફોલ થવાથી બરફની ચાદરથી ઢંકાયું હતું.
Nov 15,2018, 13:32 PM IST
Trending news
Vitamin D
શિયાળામાં વિટામિન Dની કમીને સૂર્યપ્રકાશથી કરો પૂરી, જાણો તેને લેવાનો યોગ્ય સમય
Ahmedabad crime branch
અમદાવાદમાં ડ્રગ્સનો કાળો કારોબાર, વધુ એક વ્યક્તિ લાખોના ડ્રગ્સ સાથે ઝડપાયો
Rape case
ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Bhartiya Janata Party
મહારાષ્ટ્રમાં મહાવિજય બાદ CM પર સસ્પેન્સ, શિંદેને ફરી મળશે કમાન કે ફડણવીસને?
Sayani Gupta
'કટ બોલ્યા પછી પણ તે મને Kiss કરતો રહ્યો...' સયાની ગુપ્તાએ કર્યો મોટો ખુલાસો
Helmet
યુનિવર્સિટીમાં હેલ્મેટના નિયમનું શું? હેલ્મેટ વગર આવે છે વિદ્યાર્થીઓ
Champions Trophy 2025
29 નવેમ્બરે નક્કી થશે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ભવિષ્ય, ICC જાહેર કરશે શેડ્યૂલ
guru margi
12 વર્ષ પછી ગુરુ માર્ગીથી આ 5 રાશિઓની ચમકશે કિસ્મત, 2025માં થઈ જશે માલામાલ!
Patidar
પાટીદારની બે સંસ્થાઓ વચ્ચે કેમ શરૂ થયો આંતરિક વિરોધ? શું છે મુદ્દો, જાણો સમગ્ર વિગત
Chiraj Rajput
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી છે ચિરાગ રાજપૂત, મહિને હતો 7 લાખ રૂપિયા પગાર