हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બ્રેસ્ટ કેન્સર
બ્રેસ્ટ કેન્સર News
Hina Khan
કેન્સરની સારવારમાં હિના ખાને ગુમાવ્યા વાળ, વીડિયો શેર કરી જણાવ્યું કેવી છે હાલત
Hina Khan Shaved off Hair: હવે હિના ખાને જે વીડિયો શેર કર્યો છે તે જોઈને તેના ચાહકોને આંચકો લાગ્યો છે. બ્રેસ્ટ કેન્સરની સારવાર દરમિયાન હિના ખાને પણ તેના બધા જ વાળ ગુમાવી દીધા છે. તેના લેટેસ્ટ વીડિયોમાં તે વાળ શેવ ઓફ કરેલી જોવા મળે છે.
Jul 30,2024, 21:22 PM IST
flaxseed
Breast Cancer: આ બીજ ઘટાડી શકે છે બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક, મહિલાઓ ડાયટમાં કરવા સામેલ
Flaxseed For Breast Cancer: અળસી પૌષ્ટિક વસ્તુ છે. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે. અળસીને અલગ અલગ વસ્તુમાં સામેલ કરીને પણ ઉપયોગમાં લઈ શકાય છે. અળસીનો ઉપયોગ દહીંમાં, સલાડમાં, શાકમાં કે દલિયામાં પણ કરી શકાય છે. અળસીના બીને મુખવાસમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે.
Jun 29,2024, 8:20 AM IST
Breast Cancer Symptoms
Breast Cancer: સ્તનમાં ગાંઠ જ નહીં બ્રેસ્ટ કેન્સરની શરુઆતમાં આ 5 લક્ષણો પણ જોવા મળે
Breast Cancer Symptoms: બ્રેસ્ટ કેન્સરમાં બ્રેસ્ટમાં ગાંઠનો અનુભવ થાય છે. પરંતુ દરેક વખતે ગાંઠ જ સૌથી પહેલા જોવા મળે એવું નથી. ગાંઠ સિવાય અન્ય લક્ષણો પર પણ ધ્યાન દેવું જરૂરી છે. આજે તમને બ્રેસ્ટ કેન્સરની શરૂઆતમાં અન્ય કેટલાક લક્ષણો વિશે જણાવીએ. આ લક્ષણોને પણ ક્યારેય નજરઅંદાજ કરવા નહીં.
Jun 28,2024, 16:30 PM IST
Breast Cancer
Breast Cancer: હિના ખાન જ નહીં બોલીવુડની આ અભિનેત્રીઓ પણ બની છે બ્રેસ્ટ કેન્સરનો ભોગ
Actress Suffered Breast Cancer: ટીવી અને બોલીવુડ અભિનેત્રી હિના ખાને એક પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે તેને ત્રીજા સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર છે. હિના ખાનની આ પોસ્ટ વાયરલ થઈ રહી છે. જોકે હિના ખાન પહેલા પણ બોલીવુડની કેટલીક અભિનેત્રીઓ બ્રેસ્ટ કેન્સરનો ભોગ બની ચુકી છે.
Jun 28,2024, 15:38 PM IST
Hina Khan
Hina Khan: જાણીતી અભિનેત્રી હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, ત્રીજા સ્ટેજમાં બીમારી
Hina Khan Cancer: ટીવી સીરીયલ યે રિશ્તા ક્યા કહેલાતા હે ના અક્ષરોના પાત્રથી ઘરે ઘરમાં ફેમસ થયેલી હિના ખાનના આ સમાચારથી તેના ચાહકોને પણ આંચકો લાગ્યો છે. હિના ખાને પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે તેને ત્રીજા સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર છે. 36 વર્ષીય હિના ખાને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હેલ્થ અપડેટ આપી છે.
Jun 28,2024, 15:40 PM IST
Breast Cancer
બ્રેસ્ટ કેન્સરની શરુઆતના સ્ટેજમાં શરીરમાં દેખાય છે આ 5 સંકેત, તુરંત કરાવી લેવા ટેસ્ટ
Breast Cancer: બ્રેસ્ટ કેન્સર એવી બીમારી છે જેમાં બ્રેસ્ટની અસામાન્ય કોશિકા વધે છે અને ધીરેધીરે ટ્યુમર બની જાય છે. જો બ્રેસ્ટ કેન્સરના શરુઆતી સ્ટેજમાં ધ્યાન રાખવામાં ન આવે તો તે શરીરમાં ફેલાઈ શકે છે અને ઘાતક સાબિત થઈ શકે છે. બ્રેસ્ટ કેન્સરની સ્થિતિમાં શરીરમાં કેટલાક ફેરફાર થાય છે. જો કોઈપણ સ્ત્રીને આ લક્ષણો જોવા મળે તો તુરંત ટેસ્ટ કરાવી લેવા જોઈએ.
May 21,2024, 15:28 PM IST
World Cancer Day 2024
World Cancer Day: મહિલાઓમાં સૌથી વધુ જોવા મળે છે આ 5 કેન્સર, જાણો તેના લક્ષણો વિશે
5 Most common Cancers in Women: કેન્સરના કારણે દર વર્ષે લાખો મહિલાઓ પોતાનો જીવ ગુમાવે છે. તેથી જ મહિલાઓએ પોતાના સ્વાસ્થ્યને લઈને વધારે જાગૃત રહેવાની જરૂર છે. ખાસ કરીને કેન્સરની વાત આવે તો નાનકડી બેદરકારી પણ મહિલાના જીવન પર જોખમ ઊભું કરી શકે છે.
Feb 4,2024, 12:03 PM IST
World Cancer Day 2024
સ્તન કેન્સરના કારણે દર વર્ષે લાખો મહિલાઓ ગુમાવે છે જીવ, જાણો તેના લક્ષણો વિશે
World Cancer Day 2024: કેન્સર પ્રત્યે જાગૃતિ ફેલાય તે માટે 4 ફેબ્રુઆરીને વર્લ્ડ કેન્સર ડે તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજે તમને બેસ્ટ કેન્સરના લક્ષણ, રીસ્ક ફેક્ટર, બચાવ અને સારવાર અંગેની મહત્વની જાણકારી આપીએ.
Feb 4,2024, 7:20 AM IST
મહિલા દિન
સુરતમાં મહિલા દિનની અનોખી રીતે ઉજવણી કરાઈ, અવેરનેસ માટે યોજાઇ મેરેથોન
આજે સમગ્ર દેશ સહિત વિશ્વમા મહિલા દિનની ધામધુમથી ઉજવણી કરવામા આવી રહી છે. ત્યારે સુરતમાં પણ જેસીઆઇની મહિલાઓએ અનોખી રીતે મહિલા દિનની ઉજવણી કરી હતી. વેસુ ભગવાન મહાવીર કોલેજ પાસે મેરેથોન દોડનું આયોજન હાથ ધરવામા આવ્યુ હતુ.
Mar 8,2019, 18:19 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા