हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભરતસિંહ ડાભી
ભરતસિંહ ડાભી News
breaking news
જનતાને ગુલામ સમજતા નેતાઓના અહંકારે હદ વટાવી! ભરતસિંહ ડાભીનું ચોંકાવનારું નિવેદન
પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મારા 26 ધંધા બંધ થઈ ગયા પણ રાજનીતિનો ધંધો બરાબર ચાલે છે. સરપંચથી સંસદ સુધી કોઈ તકલીફ પડી નથી. આ નિવેદન બાદ ગુજરાતની રાજનીતિમાં ઉકળતા ચરું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
Oct 8,2023, 19:34 PM IST
ભાજપ
સાંસદ બનેલા BJPના ચાર ધારસભ્યોનું રાજીનામું, કોણ હશે પેટાચૂંટણીના ઉમેદવાર
રાજ્યમાં લોકસભા ચૂંટણી બાદ હવે વિધાનસભાની પેટાચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપને લોકસભાની તમામ 26 બેઠકો મળ્યા બાદ સ્વાભાવિક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપનો દાવો છે કે જે રીતે લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત મળી અને 4 વિધાનસભાની પેટાચૂંટણી પણ ભાજપના ઉમેદવારો જીત્યા તે જ રીતે આગામી દિવસોમાં આવનારી વિધાનસભાની તમામ પેટાચૂંટણીઓ ભાજપ જીતશે.
Jun 7,2019, 21:32 PM IST
ભાજપ
જુઓ ધારાસભ્ય પદ પરથી રાજીનામુ આપતા પહેલા રતનસિંહ રાઠોડે શું કહ્યું?
ભાજપના સાંસદ બનેલા 4 ધારાસભ્યો આજે ધારાસભય પદેથી રાજીનામુ આપશે.પરબત પટેલ, ભરતસિંહ ડાભી, રતનસિંહ રાઠોડ અને હસમુખ પટેલ રાજીનામુ આપશે.
Jun 6,2019, 13:07 PM IST
ભાજપ
સાંસદ બનેલા 4 ધારાસભ્યોએ ધારાસભય પદેથી આપ્યું રાજીનામુ
ભાજપના સાંસદ બનેલા 4 ધારાસભ્યો આજે ધારાસભય પદેથી રાજીનામુ આપ્યું. ભરતસિંહ ડાભી, રતનસિંહ રાઠોડ અને હસમુખ પટેલ રાજીનામુ આપ્યું છે.
Jun 6,2019, 13:07 PM IST
ભાજપ
જુઓ ધારાસભ્ય પદ પરથી રાજીનામુ આપતા પહેલા હસમુખ પટેલે શું કહ્યું?
ભાજપના સાંસદ બનેલા 4 ધારાસભ્યો આજે ધારાસભય પદેથી રાજીનામુ આપશે.પરબત પટેલ, ભરતસિંહ ડાભી, રતનસિંહ રાઠોડ અને હસમુખ પટેલ રાજીનામુ આપશે.
Jun 6,2019, 13:08 PM IST
ભાજપ
જુઓ ધારાસભ્ય પદ પરથી રાજીનામુ આપતા પહેલા ભરતસિંહ ડાભીએ શું કહ્યું?
ભાજપના સાંસદ બનેલા 4 ધારાસભ્યો આજે ધારાસભય પદેથી રાજીનામુ આપશે.પરબત પટેલ, ભરતસિંહ ડાભી, રતનસિંહ રાઠોડ અને હસમુખ પટેલ રાજીનામુ આપશે.
Jun 6,2019, 13:08 PM IST
ભાજપ
જુઓ ધારાસભ્ય પદ પરથી રાજીનામુ આપતા પહેલા પરબત પટેલે શું કહ્યું?
ભાજપના સાંસદ બનેલા 4 ધારાસભ્યો આજે ધારાસભય પદેથી રાજીનામુ આપશે.પરબત પટેલ, ભરતસિંહ ડાભી, રતનસિંહ રાઠોડ અને હસમુખ પટેલ રાજીનામુ આપશે.
Jun 6,2019, 13:08 PM IST
loksabha election 2019
લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ 'ભાજપ' ના 6 સભ્યો આપશે રાજીનામું !!
લોકસભા ચૂંટણી ભલે પૂર્ણ થઈ પણ ગુજરાતના રાજકારણમાં ગરમો આવશે. આગામી બે સપ્તાહની અંદર ગુજરાતમાંથી કુલ 6 રાજીનામા પડશે. એક તો એ કે, લોકસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા 6 સાંસદો તેમના જૂના સભ્ય પદેથી રાજીનામું આપશે. જેમાં ચાર ધારાસભ્યો અને રાજ્ય સભાના બે સાંસદ રાજીનામાં આપશે. રાજ્ય સભાના બે સાંસદોમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને સ્મૃતિ ઈરાની પણ રાજીનામું આપશે.
May 24,2019, 11:40 AM IST
loksabha election 2019
શાંતિથી ન બેસો, 6 મહિનામાં ફરીથી ગુજરાતના આંગણે ચૂંટણી આવીને ઉભી જ રહેશે
ગુજરાતમાં આ સાથે જ ચૂંટણીનો માહોલ સમાપ્ત થયો છે એવું તમે માનતા હોય તો તમે ખોટા છો. કારણ કે, આગામી 6 મહિનામાં ફરીથી ગુજરાતના આંગણે ચૂંટણી આવીને ઉભી જ રહેશે. શું છે આ પાછળનું કારણ તે જાણીએ....
May 23,2019, 16:53 PM IST
loksabha election 2019
લોકસભા ચૂંટણી 2019ઃ પાટણથી ભાજપના ભરતસિંહ ડાભીએ ઉમેદવારીપત્ર ભર્યું જુઓ વિ઼ડીયો
પાટણ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ વિજય મુહૂર્તમાં ઉમેદવારીપત્ર ભર્યું, વિશાળ રેલી યોજીને ભરતસિંહ ડાભી તથા અન્ય આગેવાનોએ મૈં હું ચોકીદાર નામની ટી-શર્ટ પહેરીને ખુલ્લી જીપમાં બેસીને શક્તિ પ્રદર્શન કર્યું
Apr 3,2019, 19:10 PM IST
લોકસભા ચૂંટણી 2019
ભાજપ V/s કોંગ્રેસ - ગુજરાતની આ 5 બેઠક પર જુઓ કોણ સામસામે ચૂંટણી જંગ લડશે
ગુજરાતની 26 બેઠકો પરથી મોટાભાગની બેઠકો પર પ્રતિસ્પર્ધી ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે. ભાજપે અને કોંગ્રેસ અનેક બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. ત્યારે જાણી લો કઈ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના કયા ઉમેદવાર સામસામે ટકરાઈ રહ્યા છે. જુઓ ગુજરાતની આ 5 બેઠક પર કોણ સામસામે ટકરાવાનું છે.
Apr 1,2019, 14:27 PM IST
Trending news
MAMTA KULKARNI
બોલીવૂડની આ જાણીતી અભિનેત્રી બનશે કિન્નર અખાડાની મહામંડલેશ્વર, હશે આ નવું નામ
breaking news
72 કલાકમાં પોલીસે 1 કરોડની લૂંટના ગુનાનું પગેરું મેળવી આરોપીઓને દબોચ્યા, તપાસમાં...
ICC
ICCની 'ODI ટીમ ઓફ ધ યર 2024'માં કોઈ ભારતીય ખેલાડી નહીં? કારણ છે જાણવા જેવું
Team India
આ ખેલાડી પાસે નિવૃત્તિ સિવાય નથી કોઈ વિકલ્પ, ટીમ ઈન્ડિયામાં વાપસીના તમામ દરવાજા બંધ
lifestyle
Weight Loss Tips: રોજ 5 મિનિટની મહેનત, ઝડપથી ઘટશે વજન, કરો આ એક એક્સરસાઈઝ
mukesh ambani
મુકેશ અંબાણી ગુજરાતના આ શહેરમાં બનાવશે દુનિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર, ખાસ જાણો
ICC
ICC જાહેર કરી ODI ઓફ ધ યર ટીમ, એકપણ ભારતીય ખેલાડીને સ્થાન નહીં, પાકિસ્તાનને બખ્ખાં!
Rare astronomical event
ગુજરાતના આકાશમાં રાત્રે સર્જાશે એક અદ્ભુત દ્રશ્ય; દુર્લભ ઘટનાને નિહાળવા ભારે કુતૂહલ
National Girl Child Day
ગુજરાતમાં પરિવર્તનનો વાયરો ફૂંકાયો, દત્તક લેવામાં દીકરાઓ કરતા વ્હાલી બની દીકરી
karnataka
સાવધાન! HMPV બાદ ભારતમાં આ જીવલેણ વાયરસની એન્ટ્રી, દેશમા પહેલો કેસ, આ લોકોને છે ખતરો