हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મગફળી પાકની વાવણી
મગફળી પાકની વાવણી News
Good news
જાણી લેજો, ફાયદામાં રહેશો! ગુજરાત સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય
રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય. સૌરાષ્ટ્ર અને કચ્છ જીલ્લામાં મગફળી તેમજ અન્ય પાકોને બચાવવા ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને ૧૦ કલાક વીજળી અપાશે: ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ
Sep 25,2024, 18:19 PM IST
organic farming
ગુજરાતમાં ખરીફ પાક સહિત કપાસનું પુષ્કળ વાવેતર, જાણો ક્યાં કેટલું કરાયું છે વાવેતર?
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતોએ ખરીફ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું. ગુજરાતમાં અત્યાર સુધીમાં આશરે ૭૦ લાખ હેક્ટર જેટલી જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું; સૌથી વધુ ૨૩ લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર. ગત વર્ષની સરખામણીએ ૨.૫ લાખ હેકટરના વધારા સાથે મગફળીનું ૧૮.૮૦ લાખ હેક્ટરમાં વાવેતર; કુલ તેલીબીયા પાકોનું ૨૨.૯૦ લાખ હેકટરમાં વાવેતર
Aug 1,2024, 15:26 PM IST
gujarat
જાણી લેજો, ખરીફ કઠોળ પાકોને રોગોથી બચાવવા ખેડૂતો માટે સરકારે જાહેર કરી માર્ગદર્શિકા
ખરીફ કઠોળ પાકને વિવિધ પ્રકારના રોગોથી બચાવવા ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્યના ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર. ખરીફ કઠોળ પાકને રોગમુક્ત રાખવા ગુજરાત આણંદ મગ-૫, મગ-૬, મગ-૭ તેમજ અડદની ટી-૯ જેવી રોગ પ્રતિકારક જાતોની વાવણી કરવી.
Jul 16,2024, 17:58 PM IST
gujarat
જાણી લેજો, ફાયદામાં રહેશો! મગફળીનું વાવેતર કરતાં ખેડૂતો માટે જાહેર થઈ માર્ગદર્શિકા
ચોમાસાના આગમન બાદ રાજ્યમાં મગફળી પાકોનું વાવેતર શરુ થાય તે પૂર્વે જ ખેતી નિયામકની કચેરી દ્વારા મગફળીમાં જમીનજન્ય રોગ અને જીવાતના નિયંત્રણ માટે વાવણી પહેલા અને વાવણી સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. મગફળીમાં જમીનજન્ય રોગોના નિયંત્રણ માટે માર્ગદર્શિકામાં શક્ય હોય તો વહેલુ વાવેતર કરવા, ઉચ્ચ ગુણવત્તાવાળુ બિયારણ તેમજ સંપૂર્ણ સડી ગયેલું સેન્દ્રીય ખાતર વાપરવા અનુરોધ કરાયો છે.
May 30,2024, 17:59 PM IST
Trending news
Rajasthan news
કરવા ચોથ પહેલા પત્નીને આપી મોતની ભેટ, પથારીમાં વીજ કરંટ લગાવી પતિએ લીધો જીવ
Diwali Offers
દિવાળી પહેલા મુકેશ અંબાણીની મોટી ભેટ! આ ઓફર્સનો લાભ લેવા થશે પડાપડી! તમે રહી ના જતાં
GSRTC
ગુજરાતીઓની દિવાળી સુધરી! મુસાફરો માટે વધારાની એસટી બસ દોડશે, ટોલ ફ્રી નંબર પણ જાહેર
radhika merchant
રાધિકાના બર્થડે પર આ શું? જેઠ આકાશે કેમ કેક ખાવાની ના પાડી? જુઓ Video
Gold rate
સોનાના ભાવમાં જબ્બર ભડકો, 10 ગ્રામ સોનાનો ભાવ જાણીને લ્હાય લાગી જશે, જાણો રેટ
Khel Mahakumbh 2024
નવી રમતો સાથે આ વર્ષે રમાશે ખેલ મહાકુંભ 2.0! ચાર નવી મજેદાર ગેમ એડ કરાઈ
Gajendrasinh Parmar
દુષ્કર્મના આરોપી ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની સાઈડ લઈને ભાજપ ભરાયું, હાઈકોર્ટ બગડી
Relationship Tips
કોઈપણ પુરુષ હોય આ 5 પ્રશ્નો પૂછો એટલે બોલતી થઈ જાય બંધ, પતિને પૂછીને કરી લો ટ્રાય
Home Remedies
Home Remedies: ખાટા ઓડકાર આવતા હોય તેણે ખાવી આ 5 વસ્તુઓ, તુરંત મળે છે રાહત
addiction
અમદાવાદનો ખતરનાક કિસ્સો! બે બાળકો સ્કૂલથી આવીને સીધા સૂઈ જતા, થયો મોટો ધડાકો