हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મહાનગરો
મહાનગરો News
gujarat
ખરાબ રસ્તાઓ તોડી નાંખશે ખેલૈયાઓની કમર, નવરાત્રિ આવી પણ આ મહાનગરોમાં ના પુરાયા ખાડા
ગુજરાતના બે મોટા મહાનગરોમાં રોડની સ્થિતિ કેવી વિકટ છે? રોડ પર એટલા મોટા અને એવા ખાડા પડ્યા છે કે સમજાતું નથી કે રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ? હવે આવા ખાડામાં વાહનો અને વાહનચાલકની દશા શું થાય?
Oct 2,2024, 18:09 PM IST
breaking news
ખતરો માત્ર કોરોનાનો જ નથી,આ રોગ પણ બન્યા જીવલેણ! ગુજરાતના મહાનગરો કેમ બન્યા હોટસ્પોટ
ટાઈફોઈડ, મલેરિયા જેવી બીમારીઓના કેસમાં દૈનિક વધારો થઈ રહ્યો છે અને એવામાં હવે જીવલેણ સ્વાઈન ફ્લૂનો પણ વર્તારો જોવા મળી રહ્યો છે. મહાનગરોમાં રોગચાળો બેકાબૂ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાં ભરશિયાળે પાણીજન્ય રોગચાળાએ માજા મૂકી છે. ઝાડા-ઉલ્ટી, તાવના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે.
Jan 2,2024, 18:59 PM IST
Breaking
બજેટ પહેલાં જ ગુજરાતીઓને વેરાઓની મળી ભેટ, 10થી 50 ટકા વધ્યા આ વેરા
ગુજરાતનાં મહાનગરોમાં લોકોએ મોંઘવારીના વધુ એક ડોઝનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. રાજ્ય સરકારનાં બજેટ પહેલાં એક બાદ એક મહાનગરપાલિકાઓ પોતાના વાર્ષિક ડ્રાફ્ટ બજેટ રજૂ કરી રહી છે, જેમાં જુદા જુદા વેરામાં વધારો કરવામાં આવ્યો છે.
Jan 31,2023, 19:44 PM IST
gujarat
ગુજરાત સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન, પ્રતિબંધો હળવા કર્યા
આજે રાજ્ય માટે કોરોનાના નવા નિયંત્રણોની જાહેરાત થઈ ચૂકી છે. ગુજરાતમાં કોરોનાના હાલના નિયંત્રણોની સમયમર્યાદા આજે પૂર્ણ થઈ રહી છે. ત્યારે આજે સરકાર નિયંત્રણો જાહેર કર્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સ્થિતિની સમીક્ષા હાથ ધરીને કેટલાક નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
Feb 10,2022, 19:47 PM IST
Roads
ખરાબ રસ્તા તોડી રહ્યા છે ખેલૈયાઓની કમર, નવરાત્રિ અડધી પૂરી થઈ છતા ખાડા પૂર
ગત મહિનામાં રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા 8 મહાનગરોમાં ખરાબ થઈ ગયેલા રસ્તાઓને સરખા કરવા 216 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરાઈ હતી, પરંતુ નઘરોળ પ્રશાસને હજુ સુધી નવા રસ્તા બનાવવાનું કામ શરૂ કર્યું નથી. સવાલ એ નથી કે નવા રસ્તા બનાવવાનું કામ હજુ શરૂ થયું નથી. સવાલ એ છે કે દર વર્ષે કેવી રીતે નવે નવા રસ્તા તૂટી જાય છે. ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો માટે ત્રણ વર્ષ સુધી રસ્તા રિપેર કરાવવાની શરત રખાય છે, પરંતુ રસ્તા રિપેર કરે છે કોણ...? પાટનગર ગાંધીનગર (Gandhinagar) ના રસ્તા ખરાબ નથી થતા તો શહેરના અને ગામના રસ્તા કેવી રીતે ખરાબ થઈ જાય છે? શું પાટનગરના રસ્તા સારા બનાવવામાં આવે છે? શું ગામડાં અને શહેરના રસ્તા ખરાબ બનાવવામાં આવે છે? ચોમાસા (Monsoon)ને કારણે રસ્તા પર ઠેરઠેર ખાડા પડેલા છે. આ ખરાબ રસ્તાઓ ખેલૈયાઓના મણકા તોડી રહ્યા છે. તો બીજી તરફ, ચોમાસું લંબાયું હોવાના નામે નવા રસ્તાઓનું કામ શરૂ નથી થયું. પણ હવે નવરાત્રિ (Navratri 2019) અડધી પૂરી થઈ ગઈ છે.
Oct 4,2019, 8:32 AM IST
મુખ્યમંત્રી
મહાનગરોના તૂટેલા રસ્તાઓ રીપેર કરવા રાજ્ય સરકાર આપશે 216 કરોડ: CM
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની 8 મહાનગર પાલિકાઓમાં માર્ગો-રસ્તાના કામો માટે મુખ્યમંત્રી સડક યોજના અન્વયે રૂપિયા 216 કરોડની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો છે. આ ફાળવણી અંતર્ગત અમદાવાદ મહાપાલિકાને 60 કરોડ, સુરતને 50 કરોડ, વડોદરાને 35 કરોડ, રાજકોટને 25 કરોડ, ભાવનગરને 15 કરોડ, જામનગરને 15 કરોડ, જુનાગઢને 06 કરોડ અને ગાંધીનગરને 10 કરોડ ફાળવવામાં આવશે.
Sep 7,2019, 19:45 PM IST
Trending news
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર
gold
સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક ઝટકામાં ₹1300 થયું મોંઘુ, ચાંદીમાં પણ તેજી
illegal migrants
અમેરિકાએ તગેડી મૂકેલા ગેરકાયદેસર ભારતીયોનું ત્રીજું લિસ્ટ આવી ગયું, 20 ગુજરાતીઓ
International News
ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મચી શકે છે ભારે તબાહી! મંડરાઈ રહ્યો છે મોટો ખતરો
google search
પરણિત મહિલાઓ ગુગલ પર આખો દિવસ શું સર્ચ કરતી હોય છે? ચોંકાવનારો ખુલાસો