મીરા રાજપૂત News

શાહિદની પત્ની લાગી ગજબની ખૂબસુરત, પહેર્યો લો કટ અને થાઇ હાઇ સ્લિટ ડ્રેસ
બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર (Shahid Kapoor) અને મીરા રાજપૂત (Mira rajput)ના લગ્નને ચાર વર્ષ થઈ ગયા છે. મીરા રાજપૂત ફિલ્મ ઈન્ડસ્ટ્રીની નથી જ્યારે શાહિદ અને તેનો પરિવાર ફિલ્મી દુનિયાનું જાણીતું નામ છે. શાહિદ સાથે લગ્ન બાદ મીરા પણ ગ્લેમરની દુનિયામાં ભળી ગઈ છે. હાલમાં મીરાની બ્લેક ડ્રેસમાં સુપરહોટ તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ છે. અભિનેતા શાહિદ કપૂર અને તેની પત્ની મીરાએ ભારતીય યોગ અને વેલનેસ સ્ટાર્ટઅપ સારવા (એસએઆરવીએ)માં રોકાણ કર્યું છે. તેમનો સમાવેશ હવે એ સેલિબ્રિટીઓની યાદીમાં થઈ ગયો છે જે લોકોને યોગ આધારિત વેલનેસ અને આધુનિક જીવનશૈલી જીવવા માટે પ્રેરણા આપે છે. આ સેલિબ્રિટીઓની યાદીમાં જેનિફર લોપેઝ, એલેક્સ રોડ્રિગેજ અને અન્ય હસ્તી શામેલ છે. એક યોગથી બિઝનેસમેન બનેલા સર્વેશ શશિના વડપણમાં શરૂ થયેલા સ્ટાર્ટઅપ સારવામાં રોકાણ કરનાર સેલિબ્રિટીમાં મલાઇકા અરોરાનો પણ સમાવેશ થાય છે. 
Dec 17,2019, 14:13 PM IST

Trending news