हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મે મહિનો
મે મહિનો News
Ambalal Patel
કેમના નીકળશે આગામી 7 દિવસ! ક્યાંક ભારે તો ક્યાંક અતિભારેની આગાહી, બે સિસ્ટમ વિનાશ...
Gujarat Monsoon: સમગ્ર ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ રહેશે. ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવે છે. ઓફસેર ટ્રફ અને શિયરઝોન સક્રિય થતાં કાલે વડોદરા, છોટાઉદેપુર અને અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. તો નર્મદા, ભરૂચ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.
Jul 27,2024, 19:00 PM IST
Ambalal Patel
સરકારે શરૂ કરી તૈયારીઓ! કુદરતી આપત્તિ સામે બાથ ભીડવા ગુજરાત સજ્જ! NDRF-SDRFની ટીમો..
Gujarat Weather 2024: રાજ્યમાં ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે વહીવટીતંત્ર અત્યારથી સંપૂર્ણ સજ્જ બને તે જરૂરી છે. રાજ્યના તમામ વિભાગો અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ, લશ્કરની ત્રણેય પાંખના પ્રતિનિધિઓ, કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો સહિત વહિવટી તંત્રના તમામ અધિકારીઓ સાથે આજે ગાંધીનગર ખાતે બેઠક યોજી ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિના સામના માટેના આગોતરા આયોજન અને સજ્જતાની સમીક્ષા કરી હતી.
May 20,2024, 20:00 PM IST
Ambalal Patel
ગુજરાતમાં ફરી એક નહીં બે મોટી આફતના છે એંધાણ! જાણો શું કહે છે અંબાલાલની ડરામણી આગાહી
Gujarat Cyclone Alert : ગુજરાતમાં આવતી 15 જૂનથી ચોમાસાનો પ્રારંભ થશે. જોકે, એ પહેલા ગુજરાતમાં વાવાઝોડાની એન્ટ્રી થશે. મે મહિનાના અંતમાં કે જૂનની શરૂઆતમાં ગુજરાત પર વાવાઝોડું ત્રાટકશે. આવતા અઠવાડિયે બંગાળની ખાડીમાં આ ચક્રવાત આકાર લેશે. તોફાની વાવાઝોડાથી ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાત પ્રભાવિત થશે. બીજી બાજુ હીટવેવ વચ્ચે હરખના સમાચાર, દેશમાં સૌથી પહેલાં સત્તાવાર રીતે આંદામાન-નિકોબાર ચોમાસું બેઠું છે. હવામાન વિભાગની જાહેરાત મુજબ હવે કેરળમાં 31 મેથી ચોમાસું બેસશે.
May 22,2024, 11:25 AM IST
Ambalal Patel
મોટી આગાહી: આગામી 2 દિવસ ગુજરાતના આ 4 જિલ્લામાં વરસાદ ખેદાન મેદાન કરશે! અ'વાદમાં તો.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી 2 દિવસ અમુક જગ્યાએ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે.
Dec 2,2023, 19:45 PM IST
Trending news
today's stock market
શેરબજાર ખુલતાની સાથે જ આ સ્ટોક્સ કરાવશે તગડી કમાણી! જાણો કયો વેચવો અને કયો ખરીદવો?
pakistan
OMG..ભિખારીએ જમણવાર પર ખર્ચ્યા સવા કરોડ રૂપિયા, 20 હજાર લોકોને બોલાવ્યા!
Patan
પાટણ મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં મોટું એક્શન, એકસાથે 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા
Jio
Jio-BSNL વચ્ચે જબરદસ્ત ટક્કર! ગ્રાહકોને આકર્ષવા પાણીમા ઉતર્યા, કોનો સારો છે આ પ્લાન?
Gondal
ગુજરાતના નંબર 1 માર્કેટ યાર્ડમાં આવ્યા લાલ મરચાં, મુહૂર્તમાં રેકોર્ડબ્રેક ભાવ બોલાયો
Business
પેટ્રોલ-ડીઝલ પુરાવતા પહેલા ચેક કરી લેજો ભાવ! નહીં તો...જાણો શું છે તમારા શહેરના ભાવ?
Jobs
આ નોકરીઓ આવતા વર્ષે સૌથી વધુ ડિમાન્ડમાં રહેશે! સ્કિલ હોય તો કરો અરજી, મળશે મોટો પગાર
Baba Siddique Murder
બાબા સિદ્દીકી હત્યા કેસમાં ગુજરાત કનેક્શન નીકળ્યું, આણંદના શખ્સે મર્ડરમા કરી હતી મદદ
electricity bill decrease
ગમે તેમ ગીઝર અને હીટર ચાલું રાખશો તો પણ વિજળીનું બિલ આવશે ઓછું! બસ કરો આ 3 સરળ કામ
Heart
નસોમાં બ્લોકેજ હોય તો શરીર આપે છે આ 5 સંકેત, 90% લોકો સામાન્ય સમજીને કરે છે ઈગ્નોર