हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રાજસ્થાન રોયલ
રાજસ્થાન રોયલ News
રાજસ્થાન રોયલ
RR ની જીતથી ચેન્નઇનું પત્તુ કપાયું, પહેલીવાર CSK 'પ્લે ઓફ'ની રેસમાંથી બહાર
રવિવારે રાત્રે આઇપીએલ 2020માં રાજસ્થાન રોયલ્સની મુંબઇ ઇન્ડિયન્સ પર જીત સાથે જ ચેન્નઇ સુપર કિંગ્સ (CSK)ની 'પ્લે ઓફ'માં જવાની સંભાવનાઓ સંપૂર્ણપણે ખતમ થઇ ગઇ.
Oct 26,2020, 15:37 PM IST
Ravindra Jadeja
IPL 2019, CSKvRR: ધોનીએ ફટકારી જીતની 'સદી', રાજસ્થાનને 4 વિકેટે હરાવ્યું
કેપ્ટન મહેંદ્ર સિંહ ધોની (58) અને અંબાતી રાયડૂ (57)ની શાનદાર ફીફ્ટીના લીધે ચેન્નઇએ ગુરૂવારે જીતની સિક્સર ફટકારી. જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલા આ રોમાંચક મુકાબલામાં ચેન્નઇએ રાજસ્થાનને 4 વિકેટે હરાવ્યું. આ જીત સાથે જ દહોનીએ કેપ્ટન તરીકે ઇન્ડીયન ટી-20 લીગમાં 100મી જીત પ્રાપ્ત કરી છે. તમને જણાવી દઇએ કે ઇન્ડીયન ટી-20 લીગની 166 મેચોમાં કેપ્ટનશિપ કરી છે, જેમાંથી 100 મેચોમાં જીત નોંધાવી છે. જ્યારે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ આ મેચમાં લીધેલ વિકેટ સાથે વિકેટની સદી નોંધાવી છે.
Apr 12,2019, 11:11 AM IST
આઇપીએલ 2019
એક સમયે આ ક્રિકેટરને કોહલીએ કહ્યું હતું 'જાડીયો'
આઇપીએલ 2019ના શરૂઆતી મુકાબલામાં રોમાંચક ઇનિંગ જોવા મળી રહી છે. સોમવારે જયપુરમાં રાજસ્થાન અને પંજાબ વચ્ચે યોજાયેલી મેચમાં પણ કેટલીક સારી ઇનિંગ જોવા તો મળી પરંતુ બે વાતોએ બધાનું ધ્યાન આકર્ષિત કરી લીધું. પહેલાં તો પંજાબના ક્રિસ ગેલની તોફાની ઇનિંગ અને બીજું રાજસ્થાનના જોસ બટલરનો રન આઉટ જેના પર થોડો વિવાદ થયો. આ દરમિયાન સૌથી વધુ નજર અંદાજ રહેલી વાત રહી હતી કે પંજાબના સરફરાજ ખાનની સૌથી સારી ઇનિંગ, જેણે પંજાબની 14 રનની જીતમાં ખાસ ભૂમિકા ભજવી.
Mar 26,2019, 12:33 PM IST
Trending news
stray cattle
રાજ્યમાં રખડતાં ઢોરનો ત્રાસ, જામનગરમાં રસ્તા પર જતાં ઘોડાએ વૃદ્ધાને અડફેટે લીધા
entertainment
ગંદી-ગંદી ગાળોવાળી શાયરીઓ બોલીને મિર્ઝાપુર વેબસિરિઝમાં આ કલાકારે મચાવ્યો હડકંપ!
gujarat news
ગુજરાતના 10 લાખથી વધુ ખેડૂતોનું ચમકી જશે કિસ્મત, CM અને રાજ્યપાલે કરી ખાસ બેઠક
Tech News
હાલ જ મોબાઈલમાં કરી લો આ 4 સેટિંગ, ક્યારેય હેક નહીં થાય તમારું WhatsApp
Food Department
કેમ વારંવાર ખાદ્ય પદાર્થોમાંથી નીકળે છે જીવ-જંતુ? તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ
Gujarat Weather
તો હવે ગુજરાતમાં આવશે વરસાદ, અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય, વાતાવરણમાં આવશે પલટો
Business News
શું તમારી પાસે છે આ 10 કંપનીના શેર? કંપનીઓએ તગડુ ડિવિડન્ડ આપી કર્યો રૂપિયાનો વરસાદ
ellis bridge
અમદાવાદની શાન એવા એલિસ બ્રિજનું થશે પુનઃસ્થાપન, મુખ્યમંત્રીએ ફાળવ્યા 32.40 કરોડ
SP Ring Road
અમદાવાદમાં એસપી રિંગ રોડ પર 45 દિવસ સુધી બંધ રહેશે આ રસ્તો, જુઓ વૈકલ્પિક માર્ગ
Rainfall
Video Viral: ટ્રેન પકડતા લપસીને પાટા પર પડી મહિલા, પગ પર ચઢી ગયો કોચ