રાફેલ ફાઈટર જેટ News

રાફેલમાં સવાર આ પાયલટની તસવીર જોઈને ઝૂમી ઉઠ્યા કાશ્મીરીઓ, PAKને કહ્યું- 'રડ્યા કરો ક
5 રાફેલ વિમાનોએ જ્યારે ફ્રાન્સથી ભારત માટે ઉડાણ ભરી ત્યારે તે સમયે પેરિસમાં એર કોમોડોર હિલાલ અહેમદ રાઠેર (Air Commodore Hilal Ahmad Rather) પણ હાજર રહ્યાં હતાં. તેઓ હાલના સમયમાં ફ્રાન્સમાં ભારતના એર અટેચ છે. હિલાલ અહેમદ રાતોરાત કાશ્મીરમાં ચર્ચાનો વિષય બની ગયા છે. હિલાલે રાફેલ ફાઈટર વિમાનોની પહેલી ખેપને વિદાય આપી. આ ઉપરાંત તેઓ ભારતીય જરૂરિયાતો પ્રમાણે રાફેલ વિમાનના સશસ્ત્રીકરણ સાથે પણ જોડાયેલા છે. રાફેલ વિમાનોની ડિલિવરીમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા છે. ભારતીય વાયુસેનાના આ અધિકારીના કરિયરના વિવરણ મુજબ તેઓ દુનિયામાં સર્વશ્રેષ્ઠ ફ્લાઈંગ અધિકારી છે. હિલાલ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના રહીશ છે અને તેમણે જિલ્લાના બક્શિયાબાદ સ્થિત સૈનિક સ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યું  છે. 
Jul 29,2020, 8:14 AM IST
રાફેલ પર CAGનો રિપોર્ટ, મોદી સરકારે સસ્તામાં કરી ડીલ
Feb 13,2019, 12:35 PM IST

Trending news