हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રીક્ષા ડ્રાઇવર
રીક્ષા ડ્રાઇવર News
Rickshaw driver
વાપીમાં 100-200 રૂપિયાની સામાન્ય રકમ માટે રીક્ષા ચાલકની હત્યાથી ચકચાર
ઔદ્યોગિક નગરી વાપીના ડુંગરા વિસ્તારમાં એક રિક્ષા ચાલકની રિક્ષામાં જ હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસ દોડતી થઇ હતી. મૃતક રિક્ષાચાલક પોતાના રોજીંદા ક્રમ મુજબ ઘરેથી નીકળ્યા ના થોડા સમય બાદ જ પરિવારને હત્યાના સમાચાર મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. જો કે વલસાડ એલ સી બી ની ટીમે ગણતરી સમયમાં હત્યા લૂંટનો કેસ ઉકેલી નાખ્યો છે. રીક્ષા ચાલકોને ટાર્ગેટ બનાવતી ગેંગનો પર્દાફાશ કરતા 4 આરોપીને પોલીસે ઝડપી લીધા છે.
Jan 24,2021, 23:08 PM IST
મોટર વ્હીકલ એક્ટ
નવા મોટર વ્હીકલ એક્ટના દંડના વિરોધમાં રીક્ષા ચાલકો કરશે રાજ્યવ્યાપી હડતાલ
કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટ દંડની નવી જોગવાઇઓમાં કરાયેલ અસહનીય વધારાના વિરોધમાં બેઠક મળી હતી. ગુજરાત ઓટો રીક્ષા ડ્રાઈવર એક્શન કમિટીના પ્રમુખપદે બેઠક યોજાઈ હતી. દંડની પ્રવર્તમાન જોગાવાઈમાં વધારોના કરવા સરકારને રજૂઆત કરવામાં આવશે.
Sep 8,2019, 21:35 PM IST
અમદાવાદ
આવી છે અમદાવાદી રીક્ષાવાળાની ઇમાનદારી, પુરૂ પાડ્યું ઉત્તમ ઉદાહરણ
જોધપુરનો આ પરિવાર રાજસ્થાનથી મહિલાનાં ઓપરેશન માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યો હતો.
Jul 25,2018, 14:28 PM IST
Trending news
IND vs BAN
ભારતે બાંગ્લાદેશને હરાવી 2-0થી સિરીઝ પર કર્યો કબજો, WTC ફાઈનલનો ખેલ રોમાંચક બન્યો
Navratri 2024
ગુજરાતના પ્રખ્યાત 9 મંદિરોમાં નવરાત્રિનું ભવ્ય આયોજન, ખાસ બનશે માતાની આરાધનાનો પર્વ
Blood Suger
લોટમાં આ 5 વસ્તુ ભેળવીને બનાવો રોટલી, સાંજ સુધીમાં તો નીચે આવી જશે વધેલું બ્લડ શુગર!
breaking news
દાદાની સરકારે સવાર સુધી ગરબા રમવાની છૂટ આપી, હવે કોઈ ગરબા બંધ કરાવવા નહિ આવે
Chanakya Niti
આ 3 ગુણવાળી મહિલા હોય છે ખુબ જ ભાગ્યશાળી, પતિને 'કરોડપતિ' બનાવવાની હોય છે તાકાત!
animal husbandry
ગુજરાતના પશુપાલકો અહીં કરો અરજી, મળશે 37000 રૂપિયાની સબસિડી! જાણો શું છે નિયમ
Ahmedabad
ઓસ્ટ્રેલિયામાં રહેતા પાટીદાર પુત્રના વીડિયો કોલથી ચમક્યા પિતા, મળી જાનથી મારી નાંખવા
Masik Rashifal
અડધો ડઝન ગ્રહોનું થશે ગોચર, જાણો ઓક્ટોબરમાં કોને ફળશે અને કોને નડશે ગ્રહોની ચાલ
rules change
આજે 1 ઓક્ટોબરથી બદલાઈ જશે શેર માર્કેટના 7 નિયમ, રોકાણ કરનારા ખાસ જાણી લે
breaking news
ઓક્ટોબરના પહેલાં જ દિવસે મોટો ધડાકો! સવાર પડતાં જ બદલાઈ ગયો પેટ્રોલ-ડીઝલનો ભાવ