हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સર્વપક્ષીય બેઠક
સર્વપક્ષીય બેઠક News
પીએમ નરેન્દ્ર મોદી
રસી પર પીએમ મોદીનું 'મહામંથન', Corona સંકટ પર સર્વપક્ષીય બેઠક ચાલુ
કોરોના વાયરસ સંકટને પહોંચી વળવા અને આગળની રણનીતિ નક્કી કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક શરૂ થઈ ગઈ છે.
Dec 4,2020, 12:14 PM IST
સર્વપક્ષીય બેઠક
શું દેશમાં ફરીથી Lockdown લાગશે? PM મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે સર્વપક્ષીય બેઠક
દેશ કોરોના વાયરસ સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. કોરોના પર સ્થિતિ વિકટ બની રહી છે. આવા સમયે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે એટલે કે 4 ડિસેમ્બરના રોજ સર્વપક્ષીય બેઠક યોજાશે. ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ મુજબ બેઠકમાં રાજ્યસભા અને લોકસભાના તમામ સભ્યોને સામેલ થવા માટે આમંત્રણ અપાયું છે.
Nov 30,2020, 15:36 PM IST
all party meeting
ભારત-ચીન વચ્ચે તણાવ: સર્વપક્ષીય બેઠકમાં AAP-RJDને આમંત્રણ કેમ નહીં? જવાબ ખાસ જાણો
ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. વર્ચ્યુઅલ મીટિંગ આજે સાંજે 5 વાગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થશે. બેઠકમાં અલગ અલગ પક્ષોના અધ્યક્ષ સામેલ થશે. પરંતુ સૂત્રોના જણાવ્યાં મુજબ આમ આદમી પાર્ટી અને આરજેડીને આમંત્રણ અપાયુ નથી.
Jun 19,2020, 12:44 PM IST
all party meeting
સરહદે લોહિયાળ સંઘર્ષ: PM મોદી સાથે આજે સર્વપક્ષીય બેઠક, જાણો કોણ થશે સામેલ
ભારત અને ચીન (INdia-China) વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ આજે સર્વપક્ષીય બેઠક (All Party Meeting) બોલાવી છે. આ વર્ચ્યુઅલ બેઠક આજે સાંજે પાંચ વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થશે. બેઠકમાં અલગ અલગ પાર્ટીઓના અધ્યક્ષ સામેલ થશે. બેઠકમાં ભારત-ચીન વચ્ચે સરહદ વિવાદ પર ચર્ચા થશે. રક્ષામંત્રી રાજનાથ સિંહે તમામ આમંત્રિત પક્ષોના અધ્યક્ષો સાથે ગુરુવારે સાંજે વાત કરી હતી.
Jun 19,2020, 8:52 AM IST
Amit Shah
દિલ્હીમાં કોરોનાને કાબુમાં લેવા ગૃહમંત્રીએ સંભાળ્યો મોરચો, સર્વપક્ષીય બેઠકમાં શું થય
રાજધાની દિલ્હી (Delhi) માં કોરોના (Corona virus) ના સતત વધતા કેસને કાબુમાં લેવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) પોતે હવે મોરચો સંભાળ્યો છે. આજે તેમણે આ મુદ્દે સર્વપક્ષીય બેઠક (All party meeting) બોલાવી અને દિલ્હીના તમામ રાજકીય પક્ષોના મત જાણ્યાં. આ બેઠકમાં સામેલ થનારા તમામ પક્ષોએ પોતાના મત રજુ કર્યાં. બેઠકમાં શાહે સ્પષ્ટપણે કહ્યું કે આ સમય મહામારીને પહોંચી વળવા માટેનો છે અને તમામ પક્ષ પોતાના રાજકીય એજન્ડા અલગ રાખે. તેમણે કહ્યું કે 20 જૂનથી દરરોજ દિલ્હીમાં 18000 ટેસ્ટ થશે. બેઠકમાં આમ આદમી પાર્ટી, ભાજપ, કોંગ્રેસ અને બીએસપીના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતાં.
Jun 15,2020, 15:33 PM IST
પુલવામા આતંકી હુમલો
શહીદોના પાર્થિવ શરીર ગૃહરાજ્ય રવાના, સરકારે આજે બોલાવી સર્વપક્ષીય બેઠક
જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાની જાણકારી આપવા માટે આજે એક સર્વપક્ષીય બેઠક યોજાવવાની છે.
Feb 16,2019, 7:57 AM IST
પીએમ મોદી
સર્વપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ વિપક્ષને સહયોગ આપવા જણાવ્યું
સંસદીય કાર્યમંત્રીના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ વિવિધ પક્ષોના નેતાઓને એમ પણ જણાવ્યું કે, સરકાર તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા માટે તૈયાર છે
Dec 10,2018, 19:04 PM IST
Trending news
कंगना रनौत
નીતિન ગડકરી 'ઇમરજન્સી' જોઈ અભિભૂત! કંગનાનું સ્પેશિયલ સ્ક્રીનિંગ; સોશિયલ મીડિયામાં...
white sesame
4 બીમારીમાં દવાની જેમ અસર કરે છે આ સફેદ દાણા, જો તમને હોય આ સમસ્યા તો નિયમિત ખાજો
best drink for a diabetic
ડાયાબિટીસના દર્દીઓ માટે હવે ચા પીવી ફાયદાકારક; 5 ફ્લેવરની ચા પીવો શુગર રહેશે કંટ્રોલ
Petrol Diesel price 12 January 2025
મકરસંક્રાંતિ પહેલા ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ! ગુજરાત સહિત તમારા રાજ્યમાં શું છે ભાવ?
Constant Itching
શરીરની આ 5 જગ્યાએ સતત ખંજવાળ આવવી ગંભીર બીમારીઓનું લક્ષણ, ઈગ્નોર કરવાની ભુલ ન કરવી
astro tips
Mangal Ke Upay: વર્ષ 2025 માં મંગળ કરશે માલામાલ, કરી લો આ 5 કામ, ધન, સમૃદ્ધિ વધશે
HMPV Virus
ગુજરાતમાં HMP વાયરસે ચિંતા વધારી; એક પછી એક કેસમાં વધારો, કચ્છના આધેડ પોઝિટિવ
Team India
ટીમ ઈન્ડિયામાં શમીની જોરદાર વાપસી, ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં કોણ IN કોણ OUT?
gujarat
દાદાનું બુલડોઝર ફરી એકવાર ગુજરાતમાં ગરજ્યું! આ વિસ્તારમાં હજારો હેક્ટર જમીન ખુલ્લી..
breaking news
વડોદરામાં એક પ્રોફેસરે એવું કૃત્ય કર્યું કે મચી ગયો હાહાકાર;અઝહર ઢેરીવાલાની લંપટલીલા