all party meeting

Afghanistan Crisis: સર્વપક્ષીય બેઠકમાં સરકારે કહ્યું- અફઘાનિસ્તાનથી ભારતીયોને લાવવા એ સર્વોચ્ચ પ્રાથમિકતા

અફઘાનિસ્તાનની તાજા સ્થિતિ પર ભારતની સતત નજર છે. ભારત તરફથી લગાતાર રેસ્ક્યૂ અભિયાન ચાલી રહ્યા છે. આ બધા વચ્ચે આજે ભારત સરકારે સર્વપક્ષીય બેઠકમાં તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે જાણકારી આપી તથા ત્યાં ચાલી રહેલા રેસ્ક્યૂ મિશન વિશે જણાવ્યું.

Aug 26, 2021, 03:02 PM IST

ALL PARTY MEET: સર્વપક્ષીય બેઠકમાં વિદેશમંત્રી એસ જયશંકરના થયા વખાણ, તમામ પક્ષોએ સરકારના કામને બિરદાવ્યું

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ સતત હાલાત બદલાઈ રહ્યા છે. આ જ ઘટનાક્રમ પર ચર્ચા કરવા માટે કેન્દ્ર સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે.

Aug 26, 2021, 11:26 AM IST

Afghanistan સંકટ પર શું રહેશે ભારતની રણનીતિ? આજે સર્વપક્ષીય બેઠક

અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાનના કબજા બાદ સતત ત્યાંની સ્થિતિ ખરાબ થઈ રહી છે. કેન્દ્ર સરકારે અફઘાનિસ્તાનના બદલાતા હાલાતને લઈને ગુરુવારે એટલે કે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. 

Aug 26, 2021, 08:40 AM IST

Corona પર સર્વદળીય બેઠકમાં બોલ્યા PM મોદી, કહ્યું- દુનિયા કરતા ભારતની સ્થિતિ સારી

બેઠકમાં પીએમ મોદી સિવાય રાજ્યસભામાં ગૃહના નેતા પીયુષ ગોયલ, કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયા હાજર હતા. 
 

Jul 20, 2021, 10:23 PM IST

PM Narendra Modi કોવિડ-19 પર ચર્ચા કરવા માટે આજે કરશે All-Party Meet

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે કોરોનાની સ્થિતિ પર ચર્ચા માટે સર્વપક્ષીય બેઠક કરશે. જો કે વિપક્ષી દળો આ બેઠકમાં સામેલ થશે કે નહીં તે તસવીર હજુ પણ સ્પષ્ટ થઈ નથી.

Jul 20, 2021, 07:20 AM IST

Corona પર 20 જુલાઈએ પ્રેઝન્ટેશન આપી શકે છે PM મોદી, સામેલ થશે બંને ગૃહના નેતા

સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે સર્વદળીય બેઠકમાં પીએમ મોદીએ કહ્યુ કે સરકાર સંસદમાં વિવિધ મુદ્દા પર સ્વસ્થ અને સાર્થક ચર્ચા માટે તૈયાર છે.

Jul 18, 2021, 11:45 PM IST

monsoon session: સોમવારથી સંસદનું ચોમાસુ સત્ર, 31 બિલ પર થશે ચર્ચા, લોકસભા અધ્યક્ષે યોજી સર્વદળીય બેઠક

લોકસભા અધ્યક્ષે કહ્યુ કે, સંસદનું ચોમાસુ સત્ર 19 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલશે, જેમાં કુલ 19 બેઠક થશે. સંસદની કાર્યવાહી દરમિયાન કોરોના નિયમોનું પાલન થશે. 

Jul 18, 2021, 07:59 PM IST

monsoon session: સર્વદળીય બેઠકમાં PM મોદીએ કહ્યુ- સરકાર વિભિન્ન મુદ્દા પર સંસદમાં સ્વસ્થ અને સાર્થક ચર્ચા માટે તૈયાર

સોમવારથી સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. સંસદના સત્ર પહેલા સરકારે સર્વદળીય બેઠક બોલાવી હતી. 
 

Jul 18, 2021, 04:10 PM IST

Monsoon Session: ચોમાસું સત્ર પહેલાં આજે બેઠકોનો દૌર, 11 વાગે સરકારની સર્વદળીય બેઠક

સર્વદળીય બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) પણ સામેલ થશે. બેઠક સવારે 11 વાગે પાર્લામેન્ટ એનેક્સીમાં શરૂ થશે. બપોરે 3 વાગે એનડીએની મીટિંગ પણ થશે.

Jul 18, 2021, 07:47 AM IST

J&K: જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે ગુરૂવારે પીએમ મોદીની બેઠક, આ મુદ્દે થઈ શકે છે ચર્ચા

પીએજીડી નેતાઓનું કહેવું છે કે જો બેઠકમાં વાત કાશ્મીરના લોકોના હિતમાં હશે તો માનવામાં આવશે, બાકી ઇનકાર કરી દેવામાં આવશે.

Jun 23, 2021, 07:41 PM IST

PM મોદીએ સર્વપક્ષીય બેઠકમાં કોરોના રસી પર કરી ચર્ચા, Vaccine અંગે આપી મહત્વની જાણકારી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશમાં કોરોના વાયરસ મહામારીની સ્થિતિ પર ચર્ચા કરવા માટે વિભિન્ન રાજકીય પક્ષો અને ટોચના કેન્દ્રીય મંત્રીઓ તથા નેતાઓ સાથે સર્વપક્ષીય બેઠક યોજી.

Dec 4, 2020, 01:13 PM IST

રસી પર પીએમ મોદીનું 'મહામંથન', Corona સંકટ પર સર્વપક્ષીય બેઠક ચાલુ 

કોરોના વાયરસ સંકટને પહોંચી વળવા અને આગળની રણનીતિ નક્કી કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક શરૂ થઈ ગઈ છે.

Dec 4, 2020, 12:14 PM IST

શું દેશમાં ફરીથી Lockdown લાગશે? PM મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે સર્વપક્ષીય બેઠક 

દેશ કોરોના વાયરસ સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. કોરોના પર સ્થિતિ વિકટ બની રહી છે. આવા સમયે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે એટલે કે 4 ડિસેમ્બરના રોજ સર્વપક્ષીય બેઠક યોજાશે. ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ મુજબ બેઠકમાં રાજ્યસભા અને લોકસભાના તમામ સભ્યોને સામેલ થવા માટે આમંત્રણ અપાયું છે. 

Nov 30, 2020, 03:36 PM IST

LIVE: ચીન સીમા વિવાદ મુદ્દે સર્વદળીય બેઠકમાં કોંગ્રેસ સિવાય તમામ પક્ષો PM સાથે સંમત

 All party meeting on India China Face Off ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં ચાલી રહેલા વિવાદો અને હિંસક ઘર્ષણમાં શહીદ થયેલા ભારતનાં 20 જવાનો મુદ્દે સમગ્ર દેશમાં ગુસ્સો છે. આ સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વદળીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં આશરે 20 રાજનીતિક દળોનાં પ્રતિનિધિ દળોનાં પ્રતિનિધિનો સમાવેશ થાય છે. આ બેઠકમાં ભારત ભારત-ચીન બોર્ડર પર હાજર સ્થિતી પર ચર્ચા થશે. 

Jun 19, 2020, 06:39 PM IST

ભારત-ચીન વચ્ચે તણાવ: આજની સર્વપક્ષીય બેઠકમાં AAP-RJDને આમંત્રણ કેમ નહીં? જવાબ ખાસ જાણો

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. વર્ચ્યુઅલ મીટિંગ આજે સાંજે 5 વાગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થશે. બેઠકમાં અલગ અલગ પક્ષોના અધ્યક્ષ સામેલ થશે. પરંતુ સૂત્રોના જણાવ્યાં મુજબ આમ આદમી પાર્ટી અને આરજેડીને આમંત્રણ અપાયુ નથી. 

Jun 19, 2020, 12:21 PM IST

દગાબાજ ચીનને મળશે જવાબ? PM મોદી સાથે આજે સર્વપક્ષીય બેઠક, જાણો કોણ થશે સામેલ

ભારત અને ચીન (INdia-China) વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ આજે સર્વપક્ષીય બેઠક (All Party Meeting) બોલાવી છે. આ વર્ચ્યુઅલ બેઠક આજે સાંજે પાંચ વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થશે. બેઠકમાં અલગ અલગ પાર્ટીઓના અધ્યક્ષ સામેલ થશે. બેઠકમાં ભારત-ચીન વચ્ચે સરહદ વિવાદ પર ચર્ચા થશે. રક્ષામંત્રી રાજનાથ સિંહે તમામ આમંત્રિત પક્ષોના અધ્યક્ષો સાથે ગુરુવારે સાંજે વાત કરી હતી. 

Jun 19, 2020, 08:52 AM IST

દિલ્હીમાં કોરોનાને કાબુમાં લેવા ગૃહમંત્રીએ સંભાળ્યો મોરચો, સર્વપક્ષીય બેઠકમાં શું થયું? વિગતવાર જાણો

રાજધાની દિલ્હી (Delhi) માં કોરોના (Corona virus) ના સતત વધતા કેસને કાબુમાં લેવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah)  પોતે હવે મોરચો સંભાળ્યો છે. આજે તેમણે આ મુદ્દે સર્વપક્ષીય બેઠક (All party meeting)  બોલાવી અને દિલ્હીના તમામ રાજકીય પક્ષોના મત જાણ્યાં. આ બેઠકમાં સામેલ થનારા તમામ પક્ષોએ પોતાના મત રજુ કર્યાં. બેઠકમાં શાહે સ્પષ્ટપણે કહ્યું કે આ સમય મહામારીને પહોંચી વળવા માટેનો છે અને તમામ પક્ષ પોતાના રાજકીય એજન્ડા અલગ રાખે. તેમણે કહ્યું કે 20 જૂનથી દરરોજ દિલ્હીમાં 18000 ટેસ્ટ થશે. બેઠકમાં આમ આદમી પાર્ટી, ભાજપ, કોંગ્રેસ અને બીએસપીના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતાં. 

Jun 15, 2020, 03:33 PM IST

સર્વપક્ષીય બેઠક: તમામ વિપક્ષી દળોની માંગણી, ફારુક અબ્દુલ્લાને સંસદ સત્રમાં સામેલ થવા દો

સોમવારથી સંસદનું શિયાળુ સત્ર(Parliament Winter Session 2019) શરૂ થઈ રહ્યું છે. સંસદના શિયાળુ સત્ર અગાઉ આજે પાર્લિયામેન્ટની લાઈબ્રેરી બિલ્ડિંગમાં સર્વપક્ષીય બેઠક યોજાઈ. જેમાં તમામ પક્ષોના પ્રતિનિધિઓએ સત્ર દરમિયાન ઉઠાવવામાં આવનારા મહત્વના મુદ્દાઓ પર પોતાનો મત રજુ કર્યો. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, સંસદીય કાર્યરાજ્યમંત્રી અર્જૂન રામ મેઘવાલ સહિત અનેક પક્ષોના નેતાઓ હાજર રહ્યાં. આ બેઠકમાં કોંગ્રેસમાંથી ગુલામનબી આઝાદ, અને અધીરરંજન ચૌધરી, ટીએમસીમાંથી ડેરેક ઓ બ્રાયન, અને સુદીપ બંદોપાધ્યાય, બીએસપીમાંથી સતીષચંદ્ર મિશ્રા, એલજેપીમાંથી ચિરાગ પાસવાન, આપ સાંસદ સંજય સિંહ પણ હાજર રહ્યાં હતાં. 

Nov 17, 2019, 09:13 PM IST

રાજનાથની અધ્યક્ષતામાં આજે સર્વપક્ષીય બેઠક, શહીદોના અંતિમ સંસ્કારમાં મંત્રીઓ પણ થશે સામેલ

જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાની જાણકારી આપવા માટે આજે એક સર્વપક્ષીય બેઠક યોજાવવાની છે.

Feb 16, 2019, 07:45 AM IST