हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સામુહિક દુષ્કર્મ
સામુહિક દુષ્કર્મ News
Vadodara
VADODARA: લક્ષ્મીપુરા ગામમાં 14 વર્ષીય સગીરા પર 7 લોકોનો દુષ્કર્મનો પ્રયાસ
નજીક આવેલા લક્ષ્મીપુરા ગામમાં સામુહિક દુષ્કર્મની ઘટના બનતા બનતા બચી ગઇ છે. 14 વર્ષની સગીરાનું મોઢુ દબાવીને સાત હવસખોરોએ આબરૂ લેવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. સામુહિક દુષ્કર્મનો ભોગ બનતા બચી ગયેલી સગીરાએ ફરિયાદના આધારે તાલુકા પોલીસે ગુનો નોંધીને હવસખોરોને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
Jun 2,2021, 17:41 PM IST
Shameful incident
આખા ગુજરાત માટે શરમજનક ઘટના, ડેસર ગામમાં 13 વર્ષની તરૂણી પર સામુહિક દુષ્કર્મ
જિલ્લાના ડેસર તાલુકાના એક ગામમાં રાત્રીના સમયે 3 યુવાનોએ 13 વર્ષની કિશોરી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ મુદ્દે ડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે. જ્યારે બે આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે. નાનકડું ગામ હોવાથી લગ્નનો વરઘોડો નિકળ્યો હતો. ત્યારે ધોરણ 8માં અભ્યાસ કરતી ગામની કિશોરી વરઘોડામાં જોડાઇ હતી.
May 28,2021, 16:37 PM IST
Five young men
યુવતીને નોકરી માટે બોલાવી પાંચ યુવકોએ MD ડ્રગ્સ, દારૂ પીવડાવી આચર્યું દુષ્કર્મ
રાજકોટની એક યુવતીને નોકરીની લાલચ આપીને તેની સાથે ગેંગરેપની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવતીને સારી નોકરી અપાવશે તેવી લાલચ આપીને બોલાવી હતી. ત્યાર બાદ તેને કેફી પીળુ પીણુ પીવડાવીને પાંચ યુવકો દ્વારા દારૂ તથા એમડી ડ્રગ્સનો નશો કરાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ યુવતી દ્વારા મહિલા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી. અલગ અલગ હોટલ તથા અલગ અલગ મકાનોમાં લઇ જઇને તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
Nov 5,2020, 21:32 PM IST
JungalRaj
ગુજરાતમાં પણ જંગલરાજ ? મહીસાગરમાં વિધર્મી યુવકો દ્વારા મહિલા પર ગેંગરેપ
જિલ્લાના સંતરામપુર ટાઉન વિસ્તારમાં એક ગરીબ મહિલા પર વિધર્મી યુવાનો દ્વારા ગેંગરેપ કરી મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો કિસ્સો બનતા નગર ભારે ચર્ચાનો વિષય બન્યો છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકા વિસ્તારની ગરીબ મહિલા પર સંતરામપુર ટાઉન વિસ્તારના વિધર્મી યુવાનો દ્વારા બ્લેક મેલ કરીને ધમકીઓ આપી છેલ્લા 15 દિવસથી હેરાન પરેશાન કરીને મહિલા પર વારંવાર દુષકર્મ આચરવામાં આવ્યું હતું.
Oct 3,2020, 16:49 PM IST
girl
અમરેલી: અબ્દુલ-સલીમ છરીની અણીએ યુવતી પર 6 મહિના સુધી આચરતા રહ્યા દુષ્કર્મ
અમરેલીની એક 28 વર્ષીય યુવતી સાથે બહારપરામાં રહેતા એક વ્યક્તિ દ્વારા વારંવાર ધાક-ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ ઉપરાંત આ અસામાજીક તત્વો બે શખ્સોએ ઘરમાં ઘુસીને તોડફોડ કરીને અમારી પાસે નહી આવે તો મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી. જેથી કંટાળેલી યુવતીએ આખરે સિટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લામાં ચાર દિવસમાં આ ચોથી ઘટના બનતા પોલીસ પણ દોડતી થઇ છે.
Jan 24,2020, 23:53 PM IST
gang rape cases in gujarat
પાંચ વર્ષમાં 131 સામુહિક દુષ્કર્મની ઘટના, સુરતમાં સૌથી વધારે કિસ્સા
ગુજરાતમાં વર્તમાન ભાજપ સરકારના શાસનમાં છેલ્લા 5 વર્ષમાં સામૂહિક બળાત્કારની 131 ઘટનાઓ બની છે.જેમાં અલગ અલગ પોલીસ કેસમાં 500 આરોપીઓ પકડાયા છે. જ્યારે 18 થી વધુ ગુન્હેગારો આજે પણ પોલીસ પકડથી દુર હોવાનો સ્વીકાર રાજય સરકારે કર્યો છે. ગુજરાત વિધાનસભાની આજની કાર્યવાહીમાં ગૃહમાં રજૂ થયેલી અતારાંકિત પ્રશ્નોત્તરીમાં ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમના પ્રશ્નના જવાબમાં સરકારે લેખિતમાં આ સ્વીકાર કર્યો હતો. તેમણે પૂછ્યું હતું કે 30 જૂન 2019ની સ્થિતિ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં જિલ્લા વાર કેટલા સામુહિક બળાત્કારના બનાવો બન્યા છે? અને તે પૈકી કેટલા આરોપીઓ પકડવામાં આવ્યા છે. અને હજુ કેટલા આરોપીઓ પોલીસ પકડ થી દુર છે?
Jan 10,2020, 19:08 PM IST
વડોદરા દુષ્કર્મ કેસ
વડોદરા દુષ્કર્મ કેસના બંને નરાધમોને ઓળખ પરેડ માટે લઇ જવાયા
નવલખી મેદાન પર સામુહિક દુષ્કર્મનો મામલે કિશન માથાસૂરિયા અને જશો સોલંકીને હરણી પોલીસ મથકથી ઓળખ પરેડ માટે લઇ જવાયા હતા. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ અને એસ.આર.પીની સુરક્ષા સાથે બળાત્કારીઓને લઈ જવાયા હતા. એન.જી.ઓ પીડિતાને લઈ નર્મદા ભુવન પહોંચી હતી. મેજિસ્ટ્રેટ સામે બળાત્કારીઓની ઓળખ પરેડની કાર્યવાહી શરૂ કરાઇ હતી. નર્મદા ભુવન ઓળખ પરેડ માટે આરોપીઓને લવાયા હતા.
Dec 9,2019, 15:55 PM IST
વડોદરા
વડોદરા દુષ્કર્મના આરોપીઓની હૈદરાબાદવાળી કરવા લોકોની માંગ...
વડોદરા દુષ્કર્મના આરોપીઓની હૈદરાબાદવાળી કરવા લોકોની માંગ ઉઠી રહી છે. વડોદરાનાં તમામ આરોપીઓ વિરુદ્ધ તત્કાલ કાર્યવાહી કરવા અપીલ કરાઇ રહી છે.
Dec 8,2019, 21:50 PM IST
સિંધ
પાકિસ્તાનમાં હિન્દુ બાળકીને દારૂ પીવડાવી ગેંગરેપ ગુજારી મેદાનમા ફેંકી દીધી
પાકિસ્તાની મીડિયા અનુસાર 13 વર્ષની બાળકી ઘરનો સામાન ખરીદવા માટે બજાર તરફ જઈ રહી હતી ત્યારે રસ્તામાં કેટલાક ગુંડાઓએ તેનું અપહરણ કરી લીધું. ત્યાર પછી તેને પરાણે દારૂ પીવડાવવામાં આવ્યો. બાળકી પર જ્યારે દારૂનો નશો ચડી ગયો ત્યારે આ ગુંડાઓએ તેની સાથે બળજબરી કરીને બળાત્કાર ગુજાર્યો. બાળકી મોડે સુધી ઘરે ન પહોંચતા તેના પિતા અને ભાઈ શોધવા નિકળ્યા ત્યારે જોયું તો એક ખુલ્લા મેદાનમાં આ બાળકી તરફડીયા મારી રહી હતી.
Jun 9,2019, 11:01 AM IST
Trending news
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!