हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હોર્મોન્સ
હોર્મોન્સ News
Health Care Tips
એકવાર સંબંધ બાંધ્યા બાદ તરત જ ફરી થાય છે ઈચ્છા? શું આ કોઈ બીમારી છે? જાણો કારણ
Realtionship Tips: શારીરિક સંબંધ એક પ્રકારની જરૂરિયાત છે. રેગ્યુલર હ્યુમન નીડ છે. જોકે, ઘણીવાર આ નીડ એડિક્શનમાં પણ ફેરવાઈ જાય છે. આવું થાય ત્યારે શું થાય છે તે પણ જાણવા જેવું છે....
Nov 3,2024, 12:14 PM IST
hormones
ખુશ રહેવા શરીરમાં હોવા જોઈએ આ 4 હોર્મોન્સ, તમારી ખુશી છીનવી શકે છે આ હોર્મોન્સની કમી
નવી દિલ્લીઃ આજના સમયમાં દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે ખુશ રહેવાનું કેવી રીતે શીખવું? આ પ્રશ્ન વારંવાર લોકોના મનમાં આવે છે અને તેને ઓનલાઈન પણ ઘણો સર્ચ કરવામાં આવે છે. પરંતુ ઇન્ટરનેટ પર ઘણી બધી સલાહ ઉપલબ્ધ છે, જેમાંથી મોટાભાગની નકામી છે. સુખનો અર્થ છે સારો મૂડ અને તમારા વિશે સારી લાગણી. પરંતુ ઘણીવાર આપણે ખુશ રહેવા માટે બહારની વસ્તુઓ પર આધાર રાખે છે, જ્યારે વાસ્તવિકતામાં ખુશી તમારી અંદર જ જોવા મળે છે. બહુ ઓછા લોકો જાણે છે કે આપણા શરીરમાં ચાર હોર્મોન્સ ડોપામાઈન, ઓક્સીટોસિન, સેરોટોનિન અને એન્ડોર્ફિન મળીને આપણા મૂડ અને ખુશીને સંતુલિત કરે છે. TOI માં પ્રકાશિત સમાચાર અનુસાર, ચાલો આપણે તેમના વિશે જાણીએ.
Feb 13,2024, 12:50 PM IST
hormonal disbalance
હોર્મોન્સને લગતી તકલીફોને મટાડી દેશે આ 6 નેચરલ ઉપાય, આજે જ અજમાવી જુઓ
શરીરમાં હોર્મોન્સ સંબંધિત સમસ્યાઓને સમજવી દરેક વ્યક્તિ માટે શક્ય નથી. પરંતુ જો શરીરમાં થતા ફેરફારોનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવે તો તેને સરળતાથી ઓળખી શકાય છે. હોર્મોન્સ એ કેમીકલ મેસેંજર છે જે રક્ત દ્વારા સીધા શરીરના અંગો અને પેશીઓમાં વિવિધ કાર્યો માટે વહન કરે છે. શરીરમાં હોર્મોન્સનું સ્તર અસંતુલિત થવા પર અનેક પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડે છે.
Feb 24,2023, 9:45 AM IST
Trending news
HMPV Virus
ચીનમાં ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી! હ્યુમન મેટાપ્યુમોવાયરસથી બચવાનો શું છે ઉપાય?
social media
માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ