1500 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ખરીદો આ Smartwatch, ક્વોલિટી સાથે મળશે શાનદાર ફીચર્સ

best smartwatch to buy online: જો તમે નવી સ્માર્ટવોચ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અમે તમારા માટે એકથી એક જોરદાર સ્માર્ટવોચના ઓપ્શન લઈને આવ્યા છીએ. એમેઝોન પર ધાસુ ઓફર હેઠળ સ્માર્ટવોચ રૂ.1500થી ઓછી કિંમતમાં અવેલેબલ છે.

1500 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ખરીદો આ Smartwatch, ક્વોલિટી સાથે મળશે શાનદાર ફીચર્સ

Smartwatch under 1500 Rupees: એમેઝોન ઇન્ડિયા પર '‘Blockbuster Value Days’ સેલ ચાલુ છે. સેલમાં ગ્રાહકોને અનેક પ્રકારની ઑફર્સ અને ડિસ્કાઉન્ટનો લાભ આપવામાં આવી રહ્યો છે. સેલમાં સ્માર્ટ વોચ, એસેસરીઝ, ઈયરબડ જેવી વસ્તુઓ ખૂબ જ સસ્તામાં ખરીદવાની તક છે. ખાસ વાત એ છે કે HDFC બેંકના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર 10%નું વધારાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે..

Fireboltt Ninja Fit
આ સ્માર્ટવોચમાં 1.69-ઇંચની ડિસ્પ્લે છે, જે ઘડિયાળની કિનારીઓને સંપૂર્ણપણે આવરી લે છે. એમેઝોન પર આ ઘડિયાળની કિંમત રૂ.1,099 છે. કંપની દાવો કરે છે કે તે સામાન્ય ઉપયોગ પર 7-10 દિવસ સુધીની બેટરી લાઇફ આપે છે, અને તે સ્ટેન્ડબાય મોડ પર 40 દિવસ સુધી ટકી શકે છે.

Dizo Smartwatch
ડીઝો વોચ ડી2 પાવરમાં 500 નિટ્સ બ્રાઈટ ડિસ્પ્લે છે, જેમાં અમેઝિંગ વ્યૂઇંગ એક્સપિરિયન્સ મળે છે. આ ઘડિયાળ એમેઝોન પર રૂ.1,099માં ખરીદી શકાય છે. તે એક જ ચાર્જ પર 10 દિવસ સુધી ચાલી શકે છે.

boat Wave Leap Call
આ સ્માર્ટવોચમાં 1.83-ઇંચની HD ડિસ્પ્લે ઉપલબ્ધ છે. તેમાં એડવાન્સ બ્લૂટૂથ કોલિંગ ફીચર આપવામાં આવ્યું છે. એમેઝોન પર તેની કિંમત રૂ.1,599 છે. તેમાં મલ્ટિપલ વોચ ફેસ, મલ્ટી સ્પોર્ટ્સ મોડ, એચઆર અને એસપીઓ2 મોનિટરિંગ અને વેધર ફોરકાસ્ટ ફીચર છે.

Noise Bluetooth Smartwatch
TruSyncTM આ બ્લૂટૂથ સ્માર્ટવોચમાં 1.91 ઇંચની ડિસ્પ્લે સાથે ઉપલબ્ધ છે. આમાં બેસ્ટ કૉલિંગ એક્સપિરિયન્સ મળે છે. તેને એમેઝોન પરથી રૂ.1,599માં ખરીદી શકાય છે.

આ પણ વાંચો
બોક્સ ઓફિસ પર The Kerala Story ની જોરદાર કમાણી, 15 દિવસમાં 200 કરોડ ક્લબ નજીક પહોંચી
'રાજધાની' કરતા ડબલ સ્પીડ, સ્લીપર કોચ;Vande Bharat ની નવી સુવિધા તમારું દિલ જીતી લેશે
Water Bottle: પાણીની બોટલ પર કેમ લખવામાં આવે છે એક્સપાયરી ડેટ? જાણો તેનું કારણ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news