Recharge Plan: Free Netflix અને Amazon Prime! Jio ના આ પ્લાનમાં મળશે બધું જ મફત

Recharge Plan: Jio ના પ્લાનમાં તમને ના ફક્ત સામાન્ય પ્લાનવાળા તમામ બેનિફિટ્સ આપવામાં આવે છે પરંતુ તેમાં તમને Free OTT નો ફાયદો મળે છે જેના લીધે તમારું મનોરંજન પણ થાય છે. 

Recharge Plan: Free Netflix અને Amazon Prime! Jio ના આ પ્લાનમાં મળશે બધું જ મફત

Jio Postpaid Plan: Jio ઘણા એવા પ્રીપેડ પ્લાન ઓફર કરે છે જે તમારા બજેટમાં ફીટ થઇ જાય છે સાથે જ તેમાં બેનિફિટ્સ પણ જોરદાર આપવામાં આવે છે. જોકે ઘણીવાર લોકો દર મહિને રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ ઇચ્છે છે અને પોસ્ટપેડ પ્લાન તરફ સ્વિચ કરે છે. એવા યૂઝર્સ માટે જ Jio પાસે સારા પોસ્ટપેડ પ્લાન્સ છે. આજે અમે તમારા માટ એવો જ તગડો પોસ્ટપેડ પ્લાન લઇને આવ્યા છીએ જે ના ફક્ત દમદાર છે પરંતુ તેની કિંમત પણ સૌથી ઓછી છે. તો ચાલો જાણીએ આ પ્લાન કયો છે અને શું તેની ખાસિયત.

કયો છે આ પ્લાન અને શું તેમાં મળનાર બેનિફિટ્સ
જે પ્લાન વિશે અમે વાત કરી રહ્યા છીએ તેની કિંમત 399 રૂપિયા છે. આ પ્લાનમાં તમને તે તમામ બેનિફિટ્સ મળશે જે તમારી જરૂરિયાતો પર ખરા ઉતરશે. સૌથી પહેલાં તમને આ પ્લાનમાં ઓલ ઇન્ડીયાના કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગનો બેનિફિટ્સ આપવામાં આવે છે. દેશભરમાં ગમે ત્યારે દમદાર રીતે કોલિંગ કરી શકાય છે. આ ઉપરાંત યૂઝર્સને 75 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. તેનો ઉપયોગ તમે ઇન્ટરનેટ માટે કરી શકો છો. જો તમે ઇન્ટનેટનો ઉપયોગ કરતા નથી તો તમને જણાવી દઇએ કે તમને 200 GB ડેટા રોલઓવર પણ ઓફર કરવામાં આવે છે. 

આ પણ વાંચો:  'તારક મહેતા' માંથી 'બાપૂજી'એ લીધો બ્રેક, ઇજા કે મેકર્સ સાથે માથાકૂટ; જાણો કારણ
આ પણ વાંચો:  મહિલાનું ચપ્પ્લને ભાગી ગયો સાપ, ઇન્ટરનેટ ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયો
આ પણ વાંચો:  રાત્રે 3 વાગે હોસ્પિટલના ગાર્ડે કરી 'ભૂતિયા દર્દી' ની એન્ટ્રી, CCTV ફૂટેજ થયા વાયરલ

આ પણ વાંચો: ઇલાયચીના આ ઉપાયોથી દૂર થશે નોકરીની સમસ્યા તથા આર્થિક તંગી, મળશે પ્રગતિ

OTT નો મળશે ફાયદો
જો તમને આ પ્લાનમાં મળનાર ફાયદા ઓછા લાગે છે તો તમને જણાવી દઇએ કે કંપની તમારા સસ્તા પોસ્ટપેડ પ્લાનની સાથે Netflix અને Amazon Prime નું સબ્સક્રિપ્શન બિલકુલ મફતમાં ઓફર છે. જો તમે આ પ્લાનમાં મળનાર ફાયદા લેવા માંગો છો તો તમે પણ પોસ્ટપેડ કનેક્શન પર સ્વિચ કરી શકો છો જે તમને કામ લાગશે. આ પ્લાન તમારા ખિસ્સાનો ભાર વધારશે નહી પરંતુ તેમાં તમને ઘણા બધા ફાયદા મળશે જે તમારી જરૂરિયાતોને પુરા કરવા માટે પુરતો છે. 

આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો:  એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news