Jio નો બેસ્ટ પ્લાન, 365 દિવસ સુધી મળશે Unlimited Calling, Data, જાણો વિગત

JIo 2999 Recharge કરાવવા પર તમને ઘણી સુવિધા મળી રહી છે. આ પ્લાનમાં કંપની કોલિંગ, ફ્રી ડેટા અને એસએમએસની સુવિધા આપી રહી છે. સાથે જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળશે. 

Jio નો બેસ્ટ પ્લાન, 365 દિવસ સુધી મળશે Unlimited Calling, Data, જાણો વિગત

નવી દિલ્હીઃ Jio Prepaid Plans હંમેશા ચર્ચામાં રહે છે. કંપની સમય-સમય પર આ પ્લાન્સમાં ફેરફાર કરતી રહે છે. જો તમે પણ આ પ્લાન્સને ખરીદવા વિશે વિચારી રહ્યાં છો તો કેટલીક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડસે. સાથે આજે અમે તમને Jio 2999 Recharege વિશે કેટલીક જાણકારી આપવાના છીએ, જે તમારી મદદ કરી શકે છે. 

Jio 2999 Prepaid Plan ઘણા લોકો માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઈ રહ્યો છે કારણ કે તેમાં વેલિડિટી 365 દિવસની મળે છે. પરંતુ હવે કંપનીએ તેને ન્યૂ યર પ્લાન હેઠળ 23 દિવસ વધારી દીધી છે. એટલે કે રિચાર્જ કરાવવા પર કુલ 365+23 દિવસની વેલિડિટી મળે છે. આ સિવાય યૂઝર્સને  912.5GB Data આપવામાં આવે છે. 

તેમાં તમને દરરોજ 2.5GB ડેટા મળવાનો છે. હવે વાત કરીએ તો તેમાં તમને શું-શું ખાસિયત મળવાની છે. આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળવાની છે. એટલે કે કોલિંગને લઈને તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. 

જિયોનો આ Prepaid Plan દરરોજ  100SMS ની સુવિધા આપે છે. Jio 2023 Prepaid Plan તમારા માટે બેસ્ટ વિકલ્પ સાબિત થઈ શકે છે. આ પ્લાનમાં તમને 252 દિવસની વેલિડિટી મળી રહી છે. તેમાં પણ અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 100 એસએમએસનો ફાયદો મળે છે. આ સિવાય તમને દરરોજ 2.5 જીબી ડેટા મળશે. આ પ્લાનમાં કુલ 630GB Internet આપવામાં આવે છે. આ પ્લાનમાં તમને જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news