WhatsApp એ આપી મોટી સુવિધા, ચેટિંગ સાથે-સાથે કરી શકશો આ મોટું કામ

ચેટિંગ માટે દેશમાં સૌથી પોપુલર વોટ્સઅપ (WhatsApp) હવે તમારા અન્ય જરૂરી કામોમાં પણ ઉપયોગમાં લઇ શકો છો. હવે તમે મિત્રો સાથે ચેટીંગની સાથે વોટ્સઅપ દ્વારા પોતાના ટ્રાવેલનો પ્લાન પણ કરી શકો છો. સૌથી સારી વાત એ છે કે હવે સસ્તી ટિકીટોની જાણકારી તમને વોટ્સઅપ દ્વારા મળી જશે. 

WhatsApp એ આપી મોટી સુવિધા, ચેટિંગ સાથે-સાથે કરી શકશો આ મોટું કામ

નવી દિલ્હી: ચેટિંગ માટે દેશમાં સૌથી પોપુલર વોટ્સઅપ (WhatsApp) હવે તમારા અન્ય જરૂરી કામોમાં પણ ઉપયોગમાં લઇ શકો છો. હવે તમે મિત્રો સાથે ચેટીંગની સાથે વોટ્સઅપ દ્વારા પોતાના ટ્રાવેલનો પ્લાન પણ કરી શકો છો. સૌથી સારી વાત એ છે કે હવે સસ્તી ટિકીટોની જાણકારી તમને વોટ્સઅપ દ્વારા મળી જશે. 

આ ટ્રાવેલ કંપની આપી રહી છે સુવિધા
દેશમાં ટ્રાવેલ પેકેજ અને ટૂરિઝમ પર કામ કરનાર કંપની EaseMyTripમાં વોટ્સઅપ સાથે કરાર કર્યો છે. તેના હેઠળ હવે તમે વોટ્સઅપમાં ચેટિંગ દ્વારા પોતાની ફ્લાઇટની ટિકીટો કરી શકો છો. આ સેવાને શરૂ કરવા માટે ગ્રાહકોને પોતાના નંબર પરથી વોટ્સઅપ કરવું પડશે. એકવાર રજિસ્ટર કર્યા બાદ યૂજર સીધા વોટ્સઅપના માધ્યમથી પોતાની ફ્લાઇટની ટિકીટ બુક કરાવી શકશો.  

કંપનીના નિર્દેશક પ્રશાંત પિટ્ટીન અનુસાર ઇસમાઇટ્રિપએ વોટ્સઅપ ફોર બિઝનેસ હેઠળ નવી સેવા શરૂ કરી છે. આ નવી સેવા તે ગ્રાહકો માટે મદદગાર સાબિત થશે જે ભાગદોડવાળી જોબના લીધે સસ્તી ટિકીટ સર્ચ કરી શકતા નથી. સમયના અભાવે વધુ બિઝનેસ અને નોકરીયાત લોકો અંતિમ સામ્ય પર ટિકીટ બુક કરાવે છે જે ખૂબ મોંઘી પડે છે. આ નવા વોટ્સઅપ સેવાને શરૂ થતાં કોઇપણ ગ્રાહક તાત્કાલિક સસ્તી ટિકીટો જોઇ શકશો અને ટિકીટ પણ કરી શકશો.  

તમને જણાવી દઇએ કે વોટ્સઅપ ટ્રાવેલ સંબંધિત સેવા શરૂ થતાં તે ગ્રાહકોને રાહત મળશે જે ટિકીટ બુક કરવવા માટે વિભિન્ન વેબસાઇટો અને એપ્સ પર મળતા નથી. નવી સેવા હેઠળ યૂઝર સીધા વોટ્સઅપ દ્વારા એક મેસેજ કરીને ટિકીટ બુક કરાવી શકશો. ગ્રાહકો પોતાના વોટ્સઅપ વડે કોઇપણ ફ્લાઇટની સસ્તી ટિકીટ માટે એલર્ટ પણ પોતાના મોબાઇલ પર મેળવી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news