વોટ્સઅપ

અજાણ્યા નંબરથી ફોન કરી લોકોને બ્લેકમેલ કરતી નવી ગેંગ સક્રિય

વોટ્સઅપ અથવા ફેસબુકના માધ્યમથી વીડિયો કોલ કરીને લોકોને બ્લેકમેલ કરવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. 
 

Mar 28, 2021, 11:22 PM IST

WhatsApp માં આવી ગયા છે નવા સ્ટીકર્સ, શું તમે પણ તેને યૂઝ કર્યા?

ચેટિંગ એપ WhatsApp પોતાના એંગજેમેન્ટ રેટને બનાવી રાખવા માટે સતત નવા ફીચર્સ લાવે છે. હવે આ કડીમાં WhatsApp પોતાના ચેટ્સને વધુ રસપ્રદ બનાવવા માટે ખાસ સ્ટીકર્સ લઇને આવ્યું છે. સૌથી સારી વાત એ છે કે આ સ્ટીકર્સ લોન્ચ થઇ ચૂક્યા છે. 

Oct 29, 2020, 03:48 PM IST

વોટ્સઅપ પર ચાલતા સેક્સ રેકેટનો પોલીસે કર્યો પર્દાફાશ, ફોટા મોકલી નક્કી થતો હતો ભાવ તાલ

વડોદરા શહેરમાં વેબસાઈટના માધ્યમથી ચાલતા સેક્સ રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે રેકેટમાં સામેલ એજન્ટ તેમજ એક કોલગર્લની ધરપકડ કરી છે. 

Oct 24, 2020, 09:19 PM IST

વોટ્સઅપ પર મોકલેલા મેસેજ તેને કોઇ ત્રીજો વ્યક્તિ વાંચી શકતો નથી: કંપની

વોટ્સએપના પ્રવક્તાએ કહ્યું કે 'કંપની તમારા સંદેશને સુરક્ષિત રાખે છે અને આ ઇનક્રિપ્ટેડ હોય છે જેથી તમે જેને મોકલ્યા છે, તે જ વાંચી શકે છે. વોટ્સએપ સહિત કોઇપણ તેને વાંચી શકે નહી.

Sep 26, 2020, 06:28 PM IST

Sushant Singh Rajput ના બનેવીએ શેર કરી જૂની ચેટ, આ થઇ હતી વાત

બોલીવુડ દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નો પરિવાર ગત ત્રણ મહિનાથી ન્યાયની માંગ કરી રહ્યો છે. આ દરમિયાન સુશાંતના પરિવારે સોશિયલ મીડિયાને પોતાની વાત કરવાનું માધ્યમ બનાવ્યું છે.

Sep 21, 2020, 12:40 PM IST

WhatsApp Web સેશનને ફિંગરપ્રિંટ વડે કરી શકશો સિક્યોર, ટૂંક સમયમાં આવશે આ ફીચર

આ ફીચરની ખાસ વાત એ છે કે તેનાથી ના ફક્ત ચેટ્સને સિક્યોર કરી શકાશે, પરંતુ તમારી ગેર-હાજરીમાં કોઇ બીજું તમારો ફોન લે છે, તો તે નવું Web session ક્રિએટ કરી શકશે નહી.

Sep 19, 2020, 05:57 PM IST

જાણો કઇ કંપની ઓછા ભાવમાં આવે છે વધુ ડેટા, કયો પ્લાન છે બેસ્ટ

દેશમાં લોકડાઉન લાગૂ થયા બાદથી લોકો વચ્ચે ઇન્ટરન્ટ (Internet) નો ઉપયોગ ખૂબ વધી ગયો છે. યૂટ્યૂબ (YouTube), ફેસબુક (Facebook), ઇંસ્ટાગ્રામ (Instagram) અને વોટ્સએપ (WhatsApp)નો ઉપયોગ પહેલાં કરતાં વધુ થવા લાગ્યો છે.

Aug 22, 2020, 11:23 AM IST

હવે તમારા Facebook મિત્રો સાથે Instagram દ્વારા કરો Chat, આવી રહ્યું છે નવું ફીચર

માર્ક જુકરબર્ગ (Mark Zuckerberg) ઘણા લાંબા સમયથી ઇંસ્ટાગ્રામ (Instagram), વોટ્સઅપ (WhatsApp) અને મેસેંજર (Messenger) ત્રણેય પ્લેટફોર્મ્સને ઇંટીગ્રેટ કરવાની તૈયારી કરી રહ્યા છે. જોકે હવે તેની શરૂઆત અમેરિકામાં પહોંચી ગઇ છે.

Aug 17, 2020, 11:29 PM IST

PM મોદીની લોકપ્રિયતાથી રાહુલ હેરાન, સોશિયલ મીડિયા પર પોતાના ફ્લોપ શોથી પરેશાન

રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ-આરએસએસએ સમજી વિચારીને ભારતમાં ફેસબુક (Facebook) અને વોટ્સઅપ (Whatsapp) પર કંટ્રોલ કરી લીધો છે.

Aug 17, 2020, 07:39 PM IST

WhatsApp પર ચેટિંગની મજા થશે બમણી, લોન્ચ થઇ ગયા છે આ નવા ઇમોજી, આ રીતે કરો ડાઉનલોડ

WhatsApp પર ચેટિંગ કરવાની મજા હવે બમણી થવાની છે. પોતાની વાતોને એક્સપ્રેસ કરવા માટે હવે તમારી પાસે હજારો ઇમોજી ઉપલબ્ધ હશે. WhatsApp એ તમને ચેટિંગને વધુ રસપ્રદ બનાવવા માટે તાજેતરમાં ઘણા નવા ઇમોજી (Emoji) ઉમેર્યા છે. જલદી તમે તેનો ઉપયોગ કરી શકશો. 

Aug 3, 2020, 10:01 AM IST

Auto Delete થઇ જશે Whatsapp પર આવેલા મેસેજ, જાણો આ આગામી ફીચર વિશે

લોકપ્રિય મેસેજિંગ એપ WhatsApp પોતાના પ્લેટફોર્મ પર નવા-નવા ફીચર ઉમેરતું રહે છે. સમાચારો અનુસાર WhatsApp નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચર બાદ યૂઝર દ્વારા મોકલેલા મેસેજ થોડા સમય બાદ આપમેળે ડીલીટ થઇ જશે.

Aug 1, 2020, 01:11 PM IST

હવે આ રીતે જુઓ WhatsApp સ્ટેટસ, કોઈને પણ નહી થાય જાણ, આ છે ગજબની છે ટ્રિક

WhatsAppનો ઉપયોગ અત્યારના સમયમાં બધા લોકો કરે છે, પરંતુ આ એપમાં ઘણી એવી ટ્રિક છે, જે તમને ખબર પણ નહી હોય, આજે અમે તમને એક એવી ટ્રિક વિશે જણાવા જઈ રહ્યાં છીએ.

Jul 25, 2020, 05:44 PM IST

WhatsApp આપશે નવી સુવિધા! એક જ નંબર પરથી 4 ફોનમાં માણી શકશો Chat ની મજા

વોટ્સઅપ (WhatsApp) પોતાના યૂઝર્સને ચેટિંગ એક્સપીરિયન્સને સારો બનાવવા માટે નવા-નવા ફીચર લાવે છે. આ કડીમાં કંપની ગત થોડા સમયથી Multiple Device Support નામથી એક નવા ફીચર પર કામ કરી રહી છે.

Jul 24, 2020, 08:48 PM IST

WhatsApp યૂઝર્સ માટે ખુશખબરી, હવે નંબર વિના Add કરો કોન્ટેક્ટ્સ

WhatsApp સમયાંતરે પોતાના યૂજર્સ માટે નવા અપડેટ લઇને આવે છે. હવે યૂઝર્સ માટે વોટ્સઅપ (WhatsApp) પર QR કોડનું ફીચર આવી ગયું છે. આ ફીચર દ્વારા નવા કોન્ટેક્ટને સરળતાથી જોડી શકે છે. 

Jul 18, 2020, 06:41 PM IST

WhatsApp એ યૂજર્સ માટે જાહેર કરી ચેતાવણી, નજરઅંદાજ કરશો તો એકાઉન્ટ થઇ શકે છે બંધ

WhatsApp આમ તો ખૂબ સેફ ગણવામાં આવે છે અને યૂઝર્સના ડેટાની સુરક્ષાનો દાવો પણ કરે છે. પરંતુ યૂજર્સ વોટ્સઅપના ફેક વર્જન વિશે એલર્ટ આપવામાં આવી રહ્યું છે. તમારો ડેટા ચોરી સાથે જ વોટ્સઅપ એકાઉન્ટ સુધી બેન થઇ શકે છે.

Jul 16, 2020, 09:30 PM IST

Whatsapp Web માં આવ્યું કમાલનું ફીચર, આ રીતે કરી શકો છો ઇનેબલ

ફેસબુકના સામિત્વવાળા સોશિયલ મીડિયા એપ વોટ્સઅપએ પોતાના વેબ એડિશન પર પણ ડાર્ક મોડ ફીચરને શરૂ કરી દીધું છે. આ ઉપરાંત પણ અકંપનીએ પોતાના કરોડો ગ્રાહકો માટે એનિમેટેડ સ્ટિકર્સ અને ક્યૂઆર કોડની સુવિધા પણ શરૂ કરી છે. 

Jul 2, 2020, 08:04 PM IST

Facebook એ ભારતીય કંપની વિરૂદ્ધ દાખલ કર્યો કેસ, કરોડોનો થઇ શકે છે દંડ

સોશિયલ સાઇટ ફેસબુકે ભારતની એક કંપની વિરૂદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. કંપની વિરૂદ્ધ આરોપ છે કે મુંબઇ સ્થિત આ કંપનીએ ફેસબુકના નામનો ઉપયોગ કરી છેતરપિંડી સાથે મુદ્દો લાગે છે. કંપની પર 12 એવા ડોમેન નેમ ઉપયોગ કરવાનો આરોપ છે. 

Jun 10, 2020, 11:33 AM IST

અરે વાહ! હવે WhatsApp થી બુક થશે તમારો ગેસ સિલિન્ડર, અહીં જાણો ડિટેલ

લોકોના હાઇટેક થવાની સાથે જ હવે કંપનીઓ પણ પોતાને ગ્રાહકોની નજીક રાખવા માટે કોઇ કસર છોડવા માંગતી નથી. ટ્રેવલ પોર્ટલ અને હોમ એપ્લાયન્સ કંપનીઓ દ્રારા વોટ્સઅપ પર સેવાઓ ઉપલબ્ધ કરાવવાની વાત તો તમે સાંભળી જ હશે.

May 27, 2020, 12:57 PM IST

તમારા WhatsApp પર શરૂ થઇ ગઇ છે શોપિંગની સુવિધા, જલદી જાણો રીત

જી હાં, તમારા મોબાઇલ ફોનમાં હાલ વોટ્સઅપ (WhatsApp) પર શોપિંગની સિવિધા શરૂ થઇ ગઇ છે. જો તમે અત્યારે પણ વોટ્સઅપ પર ફક્ત ચેટિંગ જ કરી શકો છો તો અમે તમને જણાવીશું શોપિંગ કરવાની રીત.

Apr 28, 2020, 06:09 PM IST

WhatsApp વીડિયો પણ થાય રેકોર્ડ, અહીં જાણો ઉપયોગ કરવાની રીત

અત્યાર સુધી તમે ફોનમાં કોલ રેકોર્ડ કરતા હશો. પરંતુ શું તમને ખબર છે કે તમે હવે તમારા વોટ્સઅપ (WhatsApp) પર મિત્રો સાથે વીડિયો પર વાતચીત કરતાં તેને રેકોર્ડ પણ કરી શકો છો? જો તમને તેના વિશે ખબર નથી તો અમે તમને રીત બતાવીશું.

Apr 28, 2020, 02:58 PM IST