oneplus

ONEPLUS9 સિરીઝની સુપર ડિજિટલ સ્માર્ટવોચ લોન્ચ, ફિચર્સ જોઈ થઈ જશો ફિદા

કંપનીના દાવા મુજબ વોચમાં સોંગ સાંભળવા માટે 500 સોંગ લોડ કરી શકાય છે. સાથે જ આ વોચ વાયરલેસ મ્યુઝિક પ્લેબેક માટે અનેક બ્લુટુથ ઈયરબડ્સ સાથે કોમ્પીટેબલ છે. આ વોચ દ્વારા ONEPLUS TVને પણ કંટ્રોલ કરી શકાય છે. જો તમે ટીવી જોતા જોતા ઉંઘી ગયા તો આ વોચ તમારી ઉંઘને ડિટેક્ટ કરી ટીવીને ઓટોમેટિકલી ઓફ કરી દેશે.

Apr 7, 2021, 04:01 PM IST

લોન્ચ થશે OnePlus નો સૌથી સસ્તો Smartphone, ફીચર્સ હશે એક-એકથી ચઢિયાતા

જો કેમેરાની વાત કરીએ તો સ્માર્ટફોનમાં 64MP નો પ્રાઇમરી કેમેરા અને એક 8MP નો વાઇડ એંગલ લેન્સ મળી શકે છે. આ નવા ફોનમાં 5000mAh ની બેટરી મળવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. 

Feb 26, 2021, 07:19 PM IST

Samsungથી લઈને શાઓમી સુધી, આ વર્ષે લોન્ચ થશે દમદાર સ્માર્ટફોન

દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વની મોટી કંપનીઓ પોતાના નવા સ્માર્ટફોન લોન્ચ કરવાની છે. અહીં અમે તમને કેટલાક ચર્ચિત સ્માર્ટફોન વિશે જણાવીશું, જે આ વર્ષે માર્કેટમાં એન્ટ્રી કરી શકે છે. 
 

Jan 4, 2021, 01:30 PM IST

2021માં 9 Pro સાથે લોન્ચ થશે Oneplus 9 Lite, જાણો ફીચર્સ

વનપ્લસ (Oneplus) વિશે કહેવામાં આવી રહ્યું છે કે આ માર્ચમાં પોતાના ફ્લેગશિપ 'વનપ્લસ 9' સીરીઝને લોન્ચ કરી શકે છે. જેમાં વનપ્લસ 9 અને વનપ્લસ 9 પ્રો સામેલ હશે, પરંતુ હવે સામે આવેલા નવા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સંભવત: વનપ્લસ 9 લાઇટને પણ આ સાથે જ લોન્ચ કરી દેવામાં આવશે. 

Dec 30, 2020, 03:20 PM IST

શ્વાસ સાથે રંગ બદલે છે OnePlus 8T! ઘણા શાનદાર ફીચર્સથી છે સજ્જ

વનપ્લસ કંપની અનુસાર OnePlus 8T Concept ફોનમાં ઇલેક્ટ્રોનિક કલર, મેટેરિયલ એન્ડ ફિનિશ (ECMF) જેવી ટેક્નોલોજીનો પ્રયોગ કરવામાં આવ્યો છે

Dec 23, 2020, 11:56 PM IST

બે સસ્તા ફોન લાવી રહ્યું છે OnePlus,આ મહિને આવી શકે છે Nord N10 5G અને Nord N100

ટેક બ્રાન્ડ વનપ્લસ છેલ્લા ઘણા વર્ષોમાં પ્રીમિયમ ડિવાઇઝ બનાવ્યા બાદ હવે અફોર્ડેબલ સેગમેન્ટમાં પરત આવી રહ્યું છે. કંપનીએ થોડા દિવસ પહેલા OnePlus Nord લોન્ચ કર્યો છે, જે હિટ રહ્યો છે.

Oct 8, 2020, 11:53 AM IST

14 ઓક્ટોબરે OnePlus 8T થઇ શકે છે લોન્ચ, આ હોઇ શકે છે ખૂબીઓ

વનપ્લસ 8ટી (OnePlus 8T) સ્માર્ટફોન હવે 14 ઓક્ટોબરને લોન્ચ થઇ શકે છે. વનપ્લસ 8ટીમાં નવી પ્રકારનો કેમેરા સેટઅપ થઇ શકે છે. વનપ્લસ 8ટી સ્માર્ટફોનમાં સ્નૈપડ્રગન 865 ચિપસેટ પ્રોસેસર આપવામાં આવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે વનપ્લસ 8ટી સ્માર્ટફોન એન્ડ્રોઇડ 11 આધારિત OxygenOS 11 પર કામ કરી શકે છે.

Sep 20, 2020, 09:11 PM IST

OnePlus 7 Pro આ તારીખે થશે લોન્ચ, જાણો ફીચર્સ

વન પ્લસ (OnePlus) ખૂબ જલદી OnePlus 7 સીરીઝને ભારતીય બજારમાં લોન્ચ કરવા જઇ રહી છે. કંપની 14 મેના રોજ OnePlus 7 અને OnePlus 7 Pro લોન્ચ કરશે. OnePlus 7 Pro ના સ્પેસિફિકેશન્સ પહેલાં જ લીક થઇ ચૂકી છે. આ સ્માર્ટફોન Pixel 3a XL, Samsung Galaxy S10e અને iPhone XR કેટેગરીમાં લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આ ફોનનું સૌથી શાનદાર ફીચર તેની HDR 10+ ડિસ્પ્લે છે. સ્ક્રીનનું રિઝોલ્યૂશન ખૂબ સરસ છે જે સ્ટ્રીમિંગ વીડિયો, Netflix અને Amazon Prime Video જોતી વખતે શાનદાર અનુભવ કરાવશે.

May 13, 2019, 01:17 PM IST

આજથી શરૂ થશે ખરીદીનો મહાકુંભ, ઓફર્સ જાણીને રહી જશો દંગ

નવ વર્ષમાં ઇ-કોમર્સ દિગ્ગજ અમેઝોન તમને ખરીદીની શાનદાર તક આજે રાત્રે એટલે કે ફક્ત થોડા કલાકો બાદ આપવા જઇ રહી છે. અમેઝોન પોતાના ગ્રાહકો માટે ગ્રેટ ઈન્ડિયન સેલ શરૂ કરવા જઇ રહી છે. આ સેલ આજે રાત્રે 12 વાગ્યાથી શરૂ થવાનો છે. સેલ 20 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધી ચાલશે. તેમાં તમારી પાસે ખરીદીની ભરપૂર તક હશે. આ દરમિયાન તમે સસ્તા ભાવમાં પોતાની પસંદગીનો સામાન ખરીદી શકશો.

Jan 19, 2019, 08:39 PM IST

OnePlus આગામી વર્ષે લોંચ કરશે 5G સ્માર્ટફોન, સ્નૈપડ્રૈગન 855 ચિપસેટથી હશે સજ્જ

દિગ્ગજ સ્માર્ટફોન કંપની સેમસંગે મંગળવારે કહ્યું કે તેને 2019 ની પ્રથમ છમાસિકમાં પોતાના 5G સ્માર્ટફોન લોંચ થવાની આશા છે. તેમાં સ્નૈપડ્રૈગન 855 પ્લેટફોર્મ સાથે 5G X50 મોડમનો ઉપયોગ કરવામાં આવશે. 

Dec 7, 2018, 03:30 PM IST

આ મોબાઇલ કંપનીનું ભારતમાં જોરદાર પ્લાનિંગ, સૌથી મોટું R&D સેંટર સ્થાપવાની તૈયારી

વનપ્લસના સહ-સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી પેટે લાઉએ જણાવ્યું ''અમે ભારતને કંપની માટે વૈશ્વિક રિસર્ચ કેંદ્વ બનાવવા માંગીએ છીએ. આ વિચાર દિર્ઘકાલીન દ્વષ્ટિકોણનો ભાગ છે. અમે સર્વશ્રેષ્ઠ પ્રતિભાઓને જોડવાનો અને તેને ટ્રેઇન કરવા માંગીએ છીએ અને લાંબા સમય સુધી તેની સાથે કામ કરવા માંગીએ છીએ.

Dec 3, 2018, 12:21 PM IST

આ કલરમાં આવશે OnePlus 6T, જાણો ક્યારે થશે લોન્ચ અને કેવા હશે ફિચર્સ

વનપ્લસ 6Tના લોન્ચિગ પહેલા જ આ ફોનના કલર અને તેના ફિચર્સ આવ્યા સામે, ઓફિશિયલ માર્કેટમાં તેની તસવીરમાં તેના બે કલર દેખાડવામાં આવ્યા છે.

Oct 6, 2018, 03:43 PM IST

40 હજાર લોકોનાં ક્રેડિટકાર્ડનાં ડેટાની ચોરી: જાણો તમારૂ કાર્ડ તો નથી

One Plus કંપનીની વેબસાઇટ હેક કરીને તેનાં ગ્રાહકોનાં ડેટાની ચોરી થઇ હોવાનો કંપનીનો ખુદનો એકરાર

Jan 21, 2018, 07:36 PM IST