પેટીએમ

Paytm વડે પેમેન્ટ કરવું થશે મોંઘું, વોલેટમાં પૈસા એડ કરશો તો લાગશે ચાર્જ

જો તમે પણ ડિજિટલ પેમેન્ટ (Digital Payment) કરવા માટે પેટીએમ (Paytm) નો ઉપયોગ કરો છો તો તમારા માટે ખરાબ સમાચાર છે. પેટીએમ હવે વોલેટ (Paytm Wallet) માં પૈસા એડ કરવા પર 2%નો ચાર્જ ચૂકવવો પડશે.

Oct 17, 2020, 10:05 AM IST

Paytm ના KYC ના નામે છેતરપિંડી કરતી Jamtara ગેંગ સક્રિય, એક ઝડપાયો

: ટેકનોલોજીના વધતા જતા વ્યાપને પગલે છેતરપિંડીની મોડેસ ઓપરેન્ડી પણ બદલાતી ગઈ છે. પહેલા લોભામણી લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગ હવે  મોબાઈલમાં એક એપ્લિકેશન કે મેસેજ નાખીને ભૂલ કરાવી લાખો રૂપિયા પડાવી જાય છે. ગણતરીની મિનિટોમાં એકાઉન્ટ માં રહેલા રૂપિયા સાફ કરી જાય છે. આવા જ એક શખ્સની ધરપકડ અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચે કરી છે. મૂળ ઝારખંડની જામતારા ગેંગ ખુબજ ઓનલાઇન છેતરપિંડી  કરવામાં જાણતી અને કુખ્યાત  છે.

Oct 16, 2020, 05:07 PM IST

Paytm થી કટ થઇ ગયા છે પૈસા પરંતુ પેમેન્ટ થયું નથી? જાણો પૈસા પરત લેવાની રીત

ઘણીવાર એવું થાય છે કે તમે સામાન ખરીદવા માટે પેટીએમ (Paytm) વડે પેમેન્ટ કરો છો પરંતુ પૈસા દુકાનદાર સુધી પહોંચ્યા નથી. મગજ ખરાબ ત્યારે થાય છે જ્યારે તમને ખબર પડે કે તમારા બેન્ક એકાઉન્ટમાંથી પૈસા પણ કપાઇ ચૂક્યા છે. આમ તો મોટાભાગના લોકો કહે છે કે પૈસા પરત આવી જશે. પરંતુ જો એમાઉન્ટ મોટી હોય તો ચિંતા વ્યાજબી છે. આવો આજે અમે તમને જણાવીએ કે કેવી રીતે પોતાના પૈસા પરત મેળવી શકીએ છીએ. 

Oct 15, 2020, 05:24 PM IST

આટલા બધી એપ્સ ડાઉનલોડ કરવાની જરૂર નથી, ફક્ત એક મિની એપ વડે થઇ જશે કામ

એપ્સ (Apps) એ તમારી જીંદગીને એકદમ સરળ બનાવી દીધી છે. મનોરંજન, સોશિયલ મીડિયા, શોપિંગ, ખાણીપીણીની વસ્તુઓ અને તમામ દિનચર્યાના કામો માટે એક ઉપલબ્ધ છે.

Oct 5, 2020, 02:13 PM IST

Google, Apple ને માત આપશે 'સ્વદેશી' મોબાઇલ એપ સ્ટોર, જલદી જ થઇ શકે છે લોન્ચ

અમે ગૂગલને 30% ચાર્જ આપીશું અને ગ્રાહક અધિગ્રહણ માટે પણ ચૂકવણી કરીશું તો અમારો વ્યસાય કેવી રીતે બચશે. એટલા માટે સ્થાનિક એપ સ્ટોર હોવી અતિ જરૂરી છે.'

Oct 2, 2020, 02:07 PM IST

Google Pay યૂઝર્સ માટે મોટા સમાચાર, બદલાઇ જશે તમારી પેમેન્ટ એપ, કંપનીએ કરી જાહેરાત

ઓનલાઇન પેમેન્ટ ટ્રાંસફર એપ ગૂગલ પેમાં જલદી જ મોટા ફેરફાર થવાના છે. કંપની તરફથી પેમેન્ટના નવા ઇન્ટરફેસ બનાવવામાં આવ્યા છે. આ એપના નવા અપડેટ Pixel ફોન રાખનાર યૂઝર્સ માટે રોલઆઉટ કરી દીધા છે. કંપનીએ Google blog Post માં તેની જાણકારી આપી છે. 

Sep 21, 2020, 07:04 PM IST

કલાકોમાં જ Google Play Store પર ફરીથી ઉપલબ્ધ થઇ ગઇ Paytm

ડિજિટલ પેમેન્ટ એપ પેટીએમ (Paytm)ની ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store) પર ફરીથી આવી ગઇ છે. ગૂગલની કાર્યવાહીના થોડા કલાકોમાં જ પેટીએમ એપ ફરીથી ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ થઇ ગઇ છે.

Sep 18, 2020, 08:59 PM IST

Google એ Paytm ને પ્લે સ્ટોર પરથી હટાવી, નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ

દેશની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ અને ફાઇન્શિયલ સર્વિસ એપ Paytm ને Google Play Store પરથી દૂર કરવામાં આવી છે. ગૂગલ પ્લે સ્ટોર પરથી અત્યારે પેટીએમની મુખ્ય એપને રિમૂવ કરી દેવામાં આવી છે.

Sep 18, 2020, 03:55 PM IST

સુરતમાં વધુ એક કોલસેન્ટર ઝડપાયું, પેટીએમમાં રૂપિયા ટ્રાન્સફર કરાવી કરતા હતા છેતરપીંડી

પોલીસ તપાસમાં એવો ખુલાસો થયો હતો કે આરોપીઓ સાથે મળી એકબીજાની મદદગારીથી ગ્રાહકો સાથે છેતરપીંડી કરવા પુર્વયોજીત કાવતરુ ઘડી ગેરકાયદેસર રીતે કોલસેન્ટર ચલાવી રહ્યા હતાં.

Aug 21, 2020, 11:47 PM IST

ગ્રાહકો માટે ખુશખબરી, હવે માત્ર 5 રૂપિયામાં પણ ખરીદી શકો છો GOLD

સોનાના ભાવ આકાશને આંબી રહ્યા છે ત્યારે અમેઝોન ઇન્ડિયા પોતાના ગ્રાહકોને ફક્ત 5 રૂપિયામાં સોનું ખરીદવાની તક આપી રહ્યું છે.

Aug 21, 2020, 09:44 PM IST

Lock Down દરમિયાન સસ્તા લાલચમાં સાઇબર ક્રાઇમનો શિકાર બન્યા ગુજરાતીઓ

સાયબર છેતરપીંડીનો ભોગ બનનારાની ફરિયાદનાં આધારે તાત્કાલીક પગલાં લેવા માટે ક્વીક રિસ્પોન્સ ટીમ બનાવાઇ છે. અત્યાર સુધીમાં 15300 જેટલી ફરિયાદો સાયબર ક્રાઇમને મળી છે.

Aug 20, 2020, 10:49 PM IST

PAYTM KYC અપડેટ કરવાના નામે છેતરપિંડી, અમદાવાદમાં મોટા રેકેટનો પર્દાફાશ

પેટીએમ કેવાયસીના નામે ભારતના અનેક રાજ્યોમાં લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. ગુજરાતમાં પણ 200 લોકો સાથે છેતરપિંડી કરવાનું સામે આવ્યું છે. 

Aug 12, 2020, 05:50 PM IST

રાજકોટ : Paytmથી ઓનલાઇન ચીટિંગ કરતી ઝારખંડની જમતારા ગેંગનો થયો પર્દાફાશ

ઓનલાઇન ચિટીંગ માટે કુખ્યાત એવા ઝારખંડના જમતારા કનેક્શનનો રાજકોટ રૂરલ એલસીબીએ પર્દાફાશ કર્યો છે. રાજકોટમાં રહેતા એક વેપારી સાથે પેટીએમના નામથી છેતરપિંડી થઇ હતી. જોકે વેપારીની સમયસૂચકતાને કારણે શાપરથી જમતારાના કનેકશનનો પર્દાફાશ થયો છે. 

May 24, 2020, 08:49 PM IST

હવે રાષ્ટ્રીય પેંશનમાં રોકાણ કરવું બનશે સરળ, આ રીતે ચપટી વગાડતાં થશે કામ

હવે તમારે રાષ્ટ્રીય પેન્શન સ્કીમ (NPS) ખરીદવી અને સરળ થઇ ગયું છે. ફોર્મ ભરવાથી માંડીને લાઇનમાં ઉભા રહેવા જેવી સમસ્યાઓ ખતમ થવાની છે. હવે પેટીએમ (PayTM) વડે પણ રાષ્ટ્રીય પેન્શન સ્ક્રીમ (NPS) ખરીદી શકો છો.

May 13, 2020, 10:49 AM IST

કોરોના સામે જંગમાં 500 કરોડના દાન બાદ દરરોજ 75000 મજૂરોને ભોજન કરાવશે Paytm

પેટીએમે કોરોના વાયરસના સંક્રમણના નિવારણને લઈને વિભિન્ન શહેરોમાં મજૂરોને ભોજન કરાવવા માટે કેવીએન ફાઉન્ડેશનની સાથે હાથ મિલાવવાની જાહેરાત કરી છે. 
 

Apr 8, 2020, 04:43 PM IST

ઇટાલીથી પરત ફરેલો પેટીએમનો કર્મચારી કોરોનાની ઝપેટમાં, જાણો શું બોલી કંપની

દિલ્હી-એનસીઆરમાં હાલના દિવસોમાં કોરોના વાયરસના કેટલાક મામલાની ઓળખ થઈ છે. બુધવારે પેટીએમનો એક કર્મચારી પણ આ વાયરસથી પીડિત હોવાની જાણકારી મળી છે. 
 

Mar 4, 2020, 09:25 PM IST

પેટીએમે યૂઝરોને આપ્યો ઝટકો, હવે ફંડ ટ્રાન્સફર પર 2% ચાર્જ લાગશે

પેટીએમ યૂઝર જો પોતાના ઈવોલેટમાં ક્રેડિટ કાર્ડથી એક મહિનામાં 10,000 રૂપિયાથી વધુ રકમ ટ્રાન્સફર કરે છે તો તેણે 2% ચાર્જની ચુકવણી કરવી પડશે. 
 

Jan 8, 2020, 06:07 PM IST

Paytmના ગ્રાહકો માટે મોટા સમાચાર, આજથી બદલાઇ જશે આ નિયમ

પૈસાની લેણદેણ સાથે જોડાયેલા મોટાભાગના કામ ડિજિટલ માધ્યમ (digital payment system)થી કરવામાં આવે છે. જો તમે પેટીએમ ઇ-વોલેટ (paytm e-wallet)નો ઉપયોગ કરો છો તો આજથી તમારા ખિસ્સા પર બોજો પડવાનો છે, કારણ પેટીએમ સાથે જોડાયેલો આ નિયમ બદલાઇ રહ્યો છે.

Dec 30, 2019, 09:44 AM IST

Paytmએ ગ્રાહકોને આપી ખાસ વોર્નિંગ, સંભાળીને રહેજો નહિ તો...

ઈન્ટરનેટની દુનિયામાં સતત વધી રહેલા સાયબર ફ્રોડને લઈને કંપનીઓ સમય સમય પર પોતાના ગ્રાહકોને ચેતવણી આપી રહી છે. આ મામલામાં મોબાઈલ પેમેન્ટ કંપની પેટીએમ (PayTM)એ એક વોર્નિંગ જાહેર કરીને પોતાના યુઝર્સને સતર્ક રહેવાની સલાહ આપી છે. સતર્કતા ન દાખવી તો યુઝરને મોટો ચૂનો લાગી શકે છે.

Nov 22, 2019, 09:16 AM IST

ચેતવણી: PayTM એ જાહેર કરી KYC વોર્નિંગ, ધ્યાન ન રાખ્યું તો લાગી જશે ચૂનો

ઇન્ટરનેટની દુનિયામાં સતત વધી રહેલા સાઇબર ફ્રોડને લઇને કંપનીઓ સમયાંતરે પોતાના ગ્રાહકોને આગાહ કરી રહી છે. આ કડીમાં મોબાઇલ પેમેન્ટ કંપની પેટીએમ (PayTM) એ એક વોર્નિંગ જાહેર કરી પોતાના યૂઝર્સને સર્તક રહેવા માટે કહ્યું છે. સર્તકતા ન વર્તવામાં આવી તો યૂઝરને મોટો ચૂનો લાગી શકે છે.

Nov 21, 2019, 02:32 PM IST