Realme 2 Pro ની કિંમતમાં ભારે ઘટાડો, જાણો નવી કિંમત

ચાઇનીઝ મોબાઇલ નિર્માતા કંપની રિયલમી (Realme)ના સ્માર્ટફોન રિયલમી 2 પ્રો (Realme 2 Pro)ની કિંમતમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. ઘટાડા બાદ તેના બેસ મોડલની કિંમત 11,990 રૂપિયા હશે. Realme 2 Pro ને કંપનીએ ઇન્ડીયામાં ગત વર્ષે લોન્ચ કર્યો હતો. લોન્ચિંગ વખતે તેના 8 GB રેમ અને ક્વાલકૈમ સ્નૈપડ્રૈગન 660ની સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. તે સમયે આ કોન્ફ્રીગેશનવાળો સૌથી સસ્તો સ્માર્ટફોન હતો. કંપની તેને 13990 રૂપિયાની કિંમતમાં લોન્ચ કર્યો હતો. હવે કંપની આ ફોનનું વેચાણ 11990 રૂપિયામાં કરી રહી છે. 
Realme 2 Pro ની કિંમતમાં ભારે ઘટાડો, જાણો નવી કિંમત

નવી દિલ્હી: ચાઇનીઝ મોબાઇલ નિર્માતા કંપની રિયલમી (Realme)ના સ્માર્ટફોન રિયલમી 2 પ્રો (Realme 2 Pro)ની કિંમતમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. ઘટાડા બાદ તેના બેસ મોડલની કિંમત 11,990 રૂપિયા હશે. Realme 2 Pro ને કંપનીએ ઇન્ડીયામાં ગત વર્ષે લોન્ચ કર્યો હતો. લોન્ચિંગ વખતે તેના 8 GB રેમ અને ક્વાલકૈમ સ્નૈપડ્રૈગન 660ની સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. તે સમયે આ કોન્ફ્રીગેશનવાળો સૌથી સસ્તો સ્માર્ટફોન હતો. કંપની તેને 13990 રૂપિયાની કિંમતમાં લોન્ચ કર્યો હતો. હવે કંપની આ ફોનનું વેચાણ 11990 રૂપિયામાં કરી રહી છે. 

સ્થાઇ કિંમત 11990 રૂપિયામાં મળશે
આ પહેલાં પણ Realme 2 Pro ફ્લિપકાર્ડના સેલમાં ડિસ્કાઉન્ટ પર 11990 રૂપિયામાં મળતો હતો, પરંતુ હવે તેની સ્થાઇ કિંમત હશે. Realme 2 Proના બેસ વેરિએન્ટમાં 4 GB રેમ અને 64 GB સ્ટોરેજ છે. તેની કિંમત 1000 રૂપિયા ઘટીને 11990 રૂપિયા હશે. મિડ લેવલ વેરિએન્ટમાં 6 GB રેમ અને 64 GB સ્ટોરેજ છે. આ ફોન 13990 રૂપિયામાં મળશે. આ પ્રકારે હાઇએન્ડ વેરિએન્ડમાં 8 GB રેમ અને 128 GB સ્ટોરેજ છે અને તેની કિંમત 15990 રૂપિયા હશે.

Realme 2 Pro હાઇ પ્લાસ્ટિકવાળા polymer ગ્લાસ બેક સાથે આવે છે. સ્ક્રીન ફૂટ એચડી પેનલ સાથે છે. સ્ક્રીનનું રિઝોલ્યૂશન 1080×2340 પિક્સલ તથા એસ્પેક્ટ રેશ્યો 19.5:9 છે. આ ફોનમાં 16 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. પાવર બેકઅપની વાત કરીએ તો Realme 2 Pro 3,500mAh ની બેટરી છે. આ ફોનમાં બ્લૂટૂથ, જીપીએસ, વાઇ-ફાઇ અને ડ્યૂલ સિમ કાર્ડ સ્લોટ સાથે 4G VoLTEનું ઓપ્શન આપવામાં આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news