PM મોદીએ મહારાષ્ટ્રને આપી 35 હજાર કરોડની ભેટ, જુઓ વીડિયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રને 35 હજાર કરોડની અનોખી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કલ્યાણમાં થાણે વિસ્તારથી પૂણે વચ્ચેની મેટ્રો પરિયોજનાની ઇંટ મુકી હતી. વધુ વિગતો માટે જુઓ વીડિયો

Trending news